SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ [ અધ્યાત્મ અનુયોગ સહિત હોઈ, તેહનઈ પણિ યોગ્યતાઈ દ્રવ્યસમકિત હોઈ. એ ૨ પ્રકાર સમકિતવંતની દાન-દયાદિક જે થોડીઈ ક્રિયા તે સર્વ સફળ હોઇ. ઉd च विंशिकायाम् - स 'दाणाइआ उ एयम्मि चेव, *सुद्धाओ हुंति किरिआओ। થાણો વિ દુ , મવશ્વનાકો પરણો = || (વિં.વિંઝ.૬/૨૦) એ સમકિત વિના સર્વ ક્રિયા ધંધરૂપ જાણવી. સમકિત વિના જે અગીતાર્થ તથા અગીતાર્થ નિશ્રિત સ્વ સ્વાભિનિવેશઈ હઠમાગિ પડિઆ છઈ, તે સર્વ જાતિઅંધ સરખા જાણવા. તે “ભલું” જાણી કરઈ છે, પણિ ભલું ન હોઈ. उक्तं च - सुंदरबुद्धीए कयं, बहुअं पि ण सुंदरं होइ। (उपदेशमाला गाथा-४१४) તે માટઈ “દ્રવ્ય-ગુણ-પર્યાયભેદ પરિજ્ઞાનઈ કરીનઈ સૂવું સમકિત આદરો.” એ હેતુ શિષ્યસુલભબોધિનઈ" હિતોપદેશ જાણવઉ. ૧૦/રા • દ્રવ્યાનુયોજપરામર્શ. • શવા - ૨૦ भिन्नाऽभिन्नोऽर्थ एवं त्रि-चिह्नः त्रिधाऽत्र भाषितः। तत्र द्रव्यादिभेदाः हि निरूप्यन्ते यथागमम ।।१०/१।। परामर्शः • અધ્યાત્મ અનુયોગ • * દ્રવ્યાદિભેદનિરૂપણ પ્રતિજ્ઞા શ્લોકાર્થ :- આ પ્રમાણે અહીં પદાર્થ ભિન્ન-અભિન્ન તેમજ ત્રિલક્ષણ અને ત્રિવિધ છે - તેવું જણાવી રી ગયા. તે પદાર્થમાં દ્રવ્યાદિના ભેદ = પ્રભેદ = પ્રકાર આગમ અનુસાર કહેવાય છે. (૧૦૧) * હાફિયા પ્રથમ શૈવ સુદ્ધા દૃતિ િિરયાણાદ.૨૦|| ઋષભદેવજી કેશરીમલજીની પેઢી-રતલામમાં છાપેલ પુસ્તકમાં. 1. दानादिकाः तु एतस्मिन् चैव शुद्धाः भवन्ति क्रियाः। एताः अपि तु यस्माद् मोक्षफलाः पराः च ।। કે પુસ્તકોમાં “સદત્તાનો પાઠ. સિ.+કો.(૯)+લા.(૨)નો પાઠ લીધો છે. જ શાં.માં ‘અગીતાર્થ તથા પદ નથી. લી.(૪)નો પાઠ લીધો છે. • પુસ્તકોમાં “છે' પદ નથી. આ.(૧)માં છે. 2. સુન્દરવુ વૃતં વસ્ત્ર ન સુન્દર મવતિના ...ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. “જાણવઉ” પાઠ ફક્ત લા.(૨)માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy