SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ પf: : ૨૫૦ [ અધ્યાત્મ અનુયોગ સહિત પરમતઈ “તાની ધ્વસ્તો વટ” એ આદ્ય ક્ષણઈ વ્યવહાર સર્વથા ન ઘટઈ. અય્યાર નયભેદઈ સંભવઇ. સત્ર સતિ ગાથા છઈએ. 'उप्पज्जमाणकालं उप्पण्णं ति विगयं विगच्छंतं। વિર્ય પૂવવંતો, તિશાસ્તવિસર્ષ વિરેસે (સ.ત.રૂ.રૂ૭) ૯/૧રા ' यद्युत्पत्तिविशिष्टप्रध्वंसव्यवहृतिर्मता। उत्पत्तिर्व्यवहाराद्ध्यसती पश्चात् सती युता।।९/१२।। કે નવ્યર્નયાચિકમત સમાલોચના દસ શ્લોકાર્થ - (હે નવ્ય તૈયાયિકો !) જો ઉત્પત્તિવિશિષ્ટ નાશનો વ્યવહાર તમને માન્ય હોય તો વ્યવહારનયને આશ્રયીને ઉત્પત્તિ સ્વીકારો. વ્યવહારનયથી પૂર્વે અસત્ એવી ઉત્પત્તિ પાછળથી સત બને છે અને કાલત્રયયુક્ત બને છે. (૯/૧૨) જ મધ્યસ્થભાવે યથોચિત નય સ્વીકાર્ય છે આધ્યાત્મિક ઉપનય :- “નિશ્ચયનયની ઉત્પત્તિ તમને માન્ય ન હોય તો વ્યવહારનયસંમત ઉત્પત્તિને સ્વીકારો'- આ પ્રમાણે નવ્યર્નયાયિક પ્રત્યે ગ્રંથકારશ્રીનું વચન એવું ધ્વનિત કરે છે કે અનેકાન્તવાદમાં અનેક નવો રહેલા છે. તેમાંથી ‘બધા જ નયોને સામેની વ્યક્તિ માન્ય કરે’ - તેવી આશા રાખવી વધુ પડતી છે. કારણ કે દરેક વ્યક્તિ પોતાની માન્યતા-સમજણ-સંસ્કાર-સમીકરણ-ક્ષમતા મુજબ જ મોટા ભાગે કામ કરે છે. તેથી “અનેકાન્તવાદના દરેક અંશોનો - અનન્ત અંશોનો તે કેમ સ્વીકાર ન કરે ?' આ રીતે બીજાને સીધા કરવાનો આગ્રહ રાખવો નકામો છે. તેવી પ્રવૃત્તિમાં મોટા ભાગે શક્તિનો - સમયનો દુર્વ્યય થવાની સંભાવના વિકરાળ કળિકાળમાં વધારે છે. તેથી સામેની વ્યક્તિ અનેકાન્તવાદના અનેક નયોમાંથી કોઈ પણ એક નયનો પોતાની ભૂમિકા-ક્ષમતા મુજબ મધ્યસ્થપણે સ્વીકાર કરે તેવી કાળજી રાખીને સામેની વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ આપણે સ્વાર્થશૂન્ય હૃદયથી કરવો જોઈએ. તથા સામેની વ્યક્તિ જે નયનો કે નયમાન્ય વસ્તુનો સ્વીકાર નથી કરતી, તે નય પણ અપેક્ષાએ નિર્દોષ છે – આ બાબતનો હળવાશથી અણસાર પણ આપવો જોઈએ. પરંતુ આ બાબતમાં Soft Corner ને અપનાવવો જોઈએ, Hard Corner ને નહિ. આવો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય છે. તેના લીધે સ્વ-પરનો કદાગ્રહ છૂટી જવાથી ક્રમશઃ મોક્ષમાર્ગે આગળ વધતાં જિનચંદ્રસૂરિએ સંગરંગશાળામાં તથા વીરભદ્રસૂરિએ આરાધનાપતાકામાં જણાવેલ સિદ્ધસુખ નજીક આવે. ત્યાં જણાવેલ છે કે “સિદ્ધાત્માનું સુખ (૧) અનુપમ, (૨) અમાપ, (૩) અક્ષય, (૪) નિર્મલ, (૫) નિરુપદ્રવ, (૬) અમર (મરણશૂન્ય), (૭) અજર, (૮) રોગરહિત, (૯) ભયરહિત, (૧૦) ધ્રુવ, (૧૧) ઐકાન્તિક (અવયંભાવી), (૧૨) આત્મત્તિક (પ્રચુર), (૧૩) પીડારહિત હોય છે.” (૧૨) '.. ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત લા. (૨)માં છે. 1. उत्पद्यमानकालम् उत्पन्नम् इति विगतं विगच्छत् । द्रव्यं प्रज्ञापयन्, त्रिकालविषयं विशेषयति ।।
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy