SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ દ્રવ્ય-ગુણ-પયાનો રાસ + ટબો ૯/૧૧)] ઉત્પત્તિ-નાશનઈ અનુગમઈ, ભૂતાદિક પ્રત્યય ભાન રે; પર્યાયારથથી સવિ ઘટઈ, તે માનઈ સમયપ્રમાણ રે ૯/૧૧ (૧૪૪) જિન. (ઉત્પત્તિ-નાશનઈ અનુગમઈ ભૂતાદિક પ્રત્યય ભાન. તથાતિ ) નિશ્ચયનયથી “જ્યમાળે ” એ વચન અનુસરીનઈ “ઉદ્યમાનમ્ ઉત્પન્ન” ઈમ કહિઈ. પણિ વ્યવહારનયછે “ઉઘતે, ઉત્પન્ન”, ઉત્પસ્યતે, નીતિ, નષ્ટ”, નક્ષ્યતિ' એ વિભક્ત કાલત્રયપ્રયોગ છઈ, તે પ્રતિક્ષણપર્યાયોત્પત્તિનાશવાદી જે ઋજુસૂત્રનય, તેણઈ અનુગૃહીત જે વ્યવહારનય, તે લેઈનઈ કહિયઈ. (પર્યાયારથથી સવિ ઘટઈ.) જે માટઈ ઋજુસૂત્રનય સમયપ્રમાણ વસ્તુ માનઈ છઈ. તિહાં જે પર્યાયના વર્તમાન ઉત્પત્તિ, નાશ વિવલિઈ, તે લેઈનઈ “ઉત્પત્તેિ, ” કહિયઈ. અતીત તે લેઈ “ઉત્પન્નો, નષ્ટ ઇમ કહિઈ. અનાગત તે લેઈ “પત્યજ્યતે જનસ્થતિ” ઈમ કહિય. વ્યવસ્થા સર્વત્ર સ્થાત્ શબ્દપ્રયોગઇ સંભવઈ. ઇતિ ૧૪૪ ગાથાર્થ સંપૂર્ણમ્. ૯/૧૧al તે -નાશાનુવૃચેવ મૂતવિપ્રત્યય पर्यायार्थाद् भवेत् सर्वं क्षणिकं वस्तु तन्नये ।।९/११।। ! $ પર્યાયાર્થિક મત વિચાર શ્લોકાર્ધ :- ઉત્પાદન અને વ્યયને અનુસરીને જ ભૂતકાળ આદિના સૂચક પ્રત્યયોથી પ્રમાશાન ઉત્પન્ન થાય છે. પર્યાયાર્થિકનયથી સર્વ વસ્તુ સંભવે છે. કારણ કે પર્યાયાર્થિકનયના મતે સર્વ વસ્તુ ક્ષણિક છે. (૯/૧૧) * નિશ્ચય-વ્યવહારના સિદ્ધાન્તને જીવનમાં વણવાની કળા છે આધ્યાત્મિક ઉપનય :- ‘ક્રિયHIUM વૃકૃત’ આ મુજબ ટબામાં દર્શાવેલ નિશ્ચયનયનો સિદ્ધાંત ધ્યાનમાં રાખીને આપણે કોઈક વ્યક્તિને અટ્ટમનું કે અઠ્ઠાઈનું પચ્ચખાણ લેતા જોઈએ ત્યારે “આ તપસ્વી છે' - આમ વિચારવું. તથા કોઈકને પૂજાના કપડામાં દેરાસર જતો જોઈને “આ ભગવાનનો ભક્ત છે” - તેમ વિચારવું. કોઈકને શાસ્ત્રનો અભ્યાસ કરતા જોઈને “આ જ્ઞાની છે' - તેમ વિચારવું. તથા કોઈક મુમુક્ષુને ઓઘો લઈને નાચતા જોઈને “આ સંયમી છે' - તેવી બુદ્ધિ ઉભી કરવી. • સિ.+કો. (૭+૯)માં “ભાવ” પાઠ. 1. ત્રિમાણે વૃતમ્ શાં.માં “નક્ષયતિ' અશુદ્ધ પાઠ. જ શાં.માં ‘વિભક્તિ’ પાઠ કો.(૭)નો લીધો છે. પુસ્તકમાં ‘વર્તમાન પદ નથી. કો.(૭)+P(૪)લી.(૩)+કો.(૧૨)+પા.માં છે. છે. ( ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy