SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ [ અધ્યાત્મ અનુયોગ સહિત તિeઈ ભાષ્યઈ ભાખિઉં રે, આદરિઈ નિરધાર; તત્ત્વારથ નિશ્ચય ગ્રહઈ રે, જનઅભિમત વ્યવહાર રે૮/ર ૧ાા (૧૨૯) પ્રાણી. (તિeઈ = ) તે માટઈ નિશ્ચય-વ્યવહારનું લક્ષણ ભાષ્ય = વિશેષાવશ્યકઈ (ભાખિઉં =) કહિઉં છઈ, તિમ નિરધારો આદરિવાઈ. “તાર્થપ્રાદી નો નિશ્ચય, નોમિમતાર્થશાદી વ્યવહાર” | સ તત્ત્વ અર્થ તે યુક્તિસિદ્ધ અર્થ જાણવો. લોકાભિમત તે વ્યવહાર પ્રસિદ્ધ. - યદ્યપિ પ્રમાણ શું તત્ત્વાર્થગ્રાહી છઈ તથાપિ પ્રમાણ = સકલતત્ત્વાર્થગ્રાહી, નિશ્ચયનય = એકદેશ- તત્ત્વાર્થગ્રાહી એ ભેદ જાણવો. નિશ્ચયનયની વિષયતા અનઈં વ્યવહારનયની વિષયતા જ અનુભવસિદ્ધ ભિન્ન છઈ, અંશ જ્ઞાનૈનિષ્ઠ. જિમ સવિકલ્પકજ્ઞાનનિષ્ઠ પ્રકારિતાદિક અન્યવાદી ભિન્ન માનઈ છઇ, ઇમ હૃદયમાંહિ વિચારવું. ૮/૨૧૫ * विशेषावश्यकोक्ते ते आद्रियेतां ततः खलु। गृह्णाति निश्चयः तत्त्वं व्यवहारो जनोदितम् ।।८/२१॥ જ નિશ્ચય-વ્યવહાર નયને ઓળખીએ છે :- તેથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ નિશ્ચય-વ્યવહારના લક્ષણને જ આદરવા. નિશ્ચય Mા તત્ત્વને ગ્રહણ કરે છે. વ્યવહાર લોકસંમત અર્થને ગ્રહણ કરે છે. (૨૧) થી મુમુક્ષુ બાહ્ય વ્યવહારમાં ઉદાસીન, નિશ્ચચમાં સુલીન હતી, - મોક્ષરૂપી પરમ તત્ત્વને પોતાનામાં પ્રગટ કરવાની તીવ્ર ઝંખના (=મુમુક્ષા) ન ધરાવનાર મુમુક્ષુ પણ લોકોની વચ્ચે અને સમાજની વચ્ચે રહે છે. તેથી લોકવ્યવહારમાં પ્રસિદ્ધ એવી ત વસ્તુનો વ્યવહાર કરવો ઈચ્છનીય ન હોય તો પણ તેના માટે અનિવાર્ય બની જાય છે. “મારું શરીર, ईपरामर्शः विशेषाव • પુસ્તકોમાં “તત્ત્વઅર... પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. [ P(૨)માં “જિન” પાઠ. છે લા.(૨)માં “એ પદનો અર્થ ભિન્ન લિખાણી છઈ તિમ નિરધારો.” પાઠ. 1 પુસ્તકોમાં “આદરિનઈ પાઠ નથી. કો.(૧૨)માં છે. 3 ધમાં ‘વિશેષતા” પાઠ. છે આ.(૧)માં “સત્ર પાઠ. કો.(+૯+૧૦+૧૨)માં ક્ષત્રિજ્ઞાન ને નિષ્ઠાર' પાઠ. કો.(૫ + ૧૩ + ૨૧) + સં.(૩) + લી.(૧ + ૨ + ૩) “ Sજ્ઞાન નિષ્ણ પાઠ. કો.(૧૪) + મો.(૨)માં “સત્રાંડજ્ઞાન નિઝ પાઠ. B(૧)માં “રા જ્ઞાને ન નિઝ પાઠ. કો.(૩+૪+ ૬ + ૧૫) + લી.(૪)નો પાઠ લીધો છે. - અંશતા નનિષ્ઠ પાલિ. તથા ભા. + સં.(૨ +૪) + પુસ્તકોમાં “અંશજ્ઞાન ન નિષ્ઠ' પાઠ. “અસતા નનિષ્ઠા.” તર્કણા.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy