SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ [ અધ્યાત્મ અનુયોગ સહિત એહ જ દ્રઢઇ છ0 – ઉપનય પણિ અલગ નહીં રે, જે વ્યવહાર સમાય; નહીં તો ભેદ પ્રમાણનો રે, ઉપપ્રમાણ પણિ થાય રે II૮/૧૯લા (૧૨૭) પ્રાણી. ઉપનય પણિ (જે) કહ્યા, તે નય વ્યવહાર-નૈગમાદિકથી અલગા (નહીં =ો નથી. (તે ' તેમાં સમાય.) ઉત્તર તત્વાર્થસૂત્ર - “પારવટુનો વિસ્તૃતાર્થો નૌશિપ્રાયો વ્યવહાર” સ (તા.મા.9.૩૧) તિા. (નહીં તો =) “ઈમ કરતાં નયભેદનઈ જો ઉપનય કરી માનસ્યો તો, “સ્વ-પરવ્યવસાયિ જ્ઞાન પ્રમાણ” (પ્રકરત૭/૨) એ લક્ષણઈ લક્ષિત જ્ઞાનરૂપ પ્રમાણનો (ભેદ=) એકદેશ મતિજ્ઞાનાદિક અથવા તદેશ અવગ્રહાદિક તેહનઈ ઉપપ્રમાણ પણિ (થાય. તિમ) કાં નથી કહતાં? તસ્મત - નય-ઉપનય એ પ્રક્રિયા બોટિકની શિષ્યબુદ્ધિઅંધનમાત્ર જાણવી. *ત્તિ ૧૨૭ થાઈ* ૮/૧૯લા परामर्श : भिन्ना नोपनया यस्माद् व्यवहारे पतन्ति ते। अन्यथोपप्रमाणे स्यात् प्रमाणस्य प्रकारता ।।८/१९।। છે ઉપનય નથી ભિન્ન નથી છે ની વાત :- ઉપનયો ભિન્ન (= નૈગમાદિ સાત નયથી સ્વતંત્ર) નથી. કારણ કે તે વ્યવહારમાં Mા સમાવિષ્ટ થાય છે. અન્યથા ઉપપ્રમાણ પ્રમાણનો પ્રકાર થશે. (૮/૧૯) * બિનઅધિકૃત ચેષ્ટા છોડીએ જ પી- સ્વતંત્રપણે બિનજરૂરી એક વસ્તુનો સ્વીકાર એ હકીકતમાં અનેક અનાવશ્યક એ અનર્થકારી વસ્તુના સ્વીકારમાં નિમિત્ત બની જાય છે. આવું જાણીને બિનજરૂરી બિનઅધિકૃત એક પણ ત ચેષ્ટા કે ચિંતન કે શબ્દોચ્ચારણ ન થઈ જાય તેની સતત સાવધાની રાખવાનો પવિત્ર આધ્યાત્મિક સંદેશ છે પ્રસ્તુત શ્લોક દ્વારા સંપ્રાપ્ત થાય છે. તેવા આધ્યાત્મિક સંદેશને અનુસરવાથી સમયસાર ગ્રંથમાં ય શ્રીદેવાનંદસૂરિજીએ વર્ણવેલ સિદ્ધસુખ પડખે આવી જાય. ત્યાં જણાવેલ છે કે દેવ, દાનવ, માનવના સર્વ કાળના ભેગા કરેલા સુખો સિદ્ધસુખના અનંતમાં ભાગની પણ તુલનામાં આવતા નથી.” (૮/૧૯) પુસ્તકોમાં “સમાઈ.. થાઈ” પાઠ. અહીં કો.(૪૯)+સિ.નો પાઠ લીધો છે. પુસ્તકોમાં “ઈમઈ” પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે. • કો.(૧૨)માં “બંધન' પાઠ. પુસ્તકોમાં “બુદ્ધિધંધન...' પાઠ. *...* ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy