SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૪ [ અધ્યાત્મ અનુયોગ સહિત દશભેદાદિક પણિ બહાં રે, ઉપલક્ષણ કરી જાણી; નહીં તો કહો અંતર્ભાવઈ રે, પ્રદેશાર્થ કુણ ઠાણિ રે? Il૮/૧૮ના (૧૨૬) પ્રાણી. ઈહાં = નયચક્ર ગ્રંથમાંહિ, દિગંબરઈ દ્રવ્યાર્થિકાદિ ૧૦ ભેદાદિક કહિયાં, તે પણિ { ઉપલક્ષણ કરી જાણો. નહીં તો પ્રદેશાર્થનય કુણ ઠાણિ આવઈ ? તે વિચારયો. ૨ સૂત્રે - '“વ્યક્યા, પટ્ટયા, વ્યાયા,” રૂત્યવિા તથા કર્મોપાધિસાપેક્ષેજીવૈભાવગ્રાહક દ્રવ્યાર્થિક જિમ કહિઓ, તિમ જીવસંયોગસાપેક્ષેપુદ્ગલભાવગ્રાહક નય પણિ ભિન્ન કહિઓ જોઇઇ, ઈમ અનંત ભેદ થાઇ. તથા પ્રસ્થકાદિ દષ્ટાંતઈં નૈગમાદિકના અશુદ્ધ, અશુદ્ધતર, અશુદ્ધતમ, શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમાદિ ભેદ (કહો) કિહાં (અંતર્ભાવઈ=) સંગ્રહિયા જાઈ ? ઉપચાર માટછે તે ઉપનય કહિઈ” - તો અપસિદ્ધાંત થાઈ. અનુયોગકારઈ તે નયભેદ દેખાયા છઇ. II૮/૧૮ दशभेदानित परामर्श: दशभेदादिरप्यत्र ज्ञेयः कृत्वोपलक्षणम्। अन्तर्भावोऽन्यथा ब्रूहि प्रदेशार्थस्य कुत्र नु ?।।८/१८॥ >ફ પ્રદેશાર્થનય વિચારણા . શ્લોકાર્થ :- પ્રસ્તુતમાં દશભેદ વગેરે પણ ઉપલક્ષણ કરીને જાણવા. અન્યથા પ્રદેશાર્થનયનો અંતર્ભાવ A' ક્યાં થશે ? તે તમે જણાવો. (૮/૧૮) # નિજસ્વભાવમાં વસવાટ કરીએ , આધ્યાત્મિક ઉપનય :- દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં દર્શાવેલ “વસતિ' દષ્ટાંતમાં શબ્દાદિ - ત્રણ નયનો અભિપ્રાય જણાવેલ હતો કે “દેવદત્ત આત્મસ્વરૂપમાં વસે છે' - તેના ઉપર ખાસ ધ્યાન - આપવાની જરૂર છે. દરેક વસ્તુ પોતાના સ્વભાવમાં જ પરમાર્થથી રહે છે, અન્યત્ર નહિ. આ અંગે વાન અને - કો.(૧+૨)માં ‘દેશ...' પાઠ. 1 મો.(૨)માં “ઉજલ...' અશુદ્ધ પાઠ. # કો.(૪)માં ‘કિમ પાઠ. જ કો.(૪+૫+૬ +૪)માં “અંતર્ભવાઈ” પાઠ. કો.(૯) + સિ.માં “અંતર્ભવિ પાઠ. 1, થાર્થત, શાર્થતા, દ્રચાર્ય-પ્રાર્થતા કો.(૧૨)માં “સાપેક્ષાજીવ’ પાઠ. 3 લી.(૩)માં “જીવાભાવ’ અશુદ્ધ પાઠ છે. * કો.(૧૨)માં “સાપેક્ષાપુ..' પાઠ. U P(૨)માં “પ્રકારાદિ' પાઠ.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy