SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ,િ . • દેખતી આંખે બુદ્ધિ બેભાન છે, અંધ છે. અંધ લાગવા છતાં શ્રદ્ધા સભાન છે. • બુદ્ધિ વિનાશી છે. અખંડ શ્રદ્ધા અવિનાશી રહેવાને સર્જાયેલ છે. • બુદ્ધિ કૃતજ્ઞતાની બહેન છે. શ્રદ્ધા કૃતજ્ઞતાની બહેન છે. • બુદ્ધિની આધારશીલા. પરિવર્તનશીલતા છે. શ્રદ્ધાનો નક્કર પાયો. સ્થિરતા-ધીરતા છે. બુદ્ધિ તૂટવા તૈયાર છે, ઝૂકવા નહિ. અતૂટ શ્રદ્ધા ઝૂકવા રાજી છે. * ©.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy