SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ [ અધ્યાત્મ અનુયોગ સહિત 2. રોગી જીવ પ્રત્યે સહાનુભૂતિ જન્મે. “જીવ કરતાં શરીર જુદું છે' - તેવું જાણે તો જડ શરીરમાં રોગ થાય ત્યારે અન્ય દર્દી પ્રત્યે શું સહાનુભૂતિ જન્મે ? 1 (૩) “શરીર જીવ છે' - એવું જાણી આપણા શરીર દ્વારા પ્રમાદ-હિંસા વગેરે પાપ થઈ જાય ત્યારે a “હાય ! મારાથી આ પ્રમાદ-હિંસા વગેરે પાપ થઈ ગયા !' આ રીતે પશ્ચાત્તાપની પાવક ધારા પ્રગટાવી ન શકાય. તેના લીધે સિદ્ધસુખ વિના વિલંબે પ્રગટે. 2. ઔપપાતિકસૂત્રમાં સિદ્ધસુખને દર્શાવતાં કહેલ છે કે “અનુત્તરવિમાન સુધીના તમામ દેવોનું જે સુખ " છે તે ત્રણેય કાળનું ભેગું કરવામાં આવે અને તેને અનંતગુણ અધિક કરવામાં આવે તેમજ અનંત વર્ગઉં વર્ગથી ગણવામાં આવે તો પણ મુક્તિસુખની તુલનાને પ્રાપ્ત કરતું નથી.” ૨૨ = ૪. ૪ = ૧૬. તેથી છે બેનો વર્ગ-વર્ગ સોળ થાય. આ ૧ વખત વર્ગ-વર્ગ કહેવાય. આવા અનંતા વર્ગ-વર્ગ સૈકાલિક સમસ્ત દેવસુખના કરવામાં આવે તો પણ તે સિદ્ધસુખ સમાન બની ન શકે. તેવું પ્રત્યેક સિદ્ધાત્મા પાસે પ્રતિસમય છે સુખ હોય છે. આ સિદ્ધસુખને લક્ષમાં રાખી સાંસારિક સુખ પ્રત્યે ઉદાસીનતા કેળવવાની સૂચના આડકતરી રીતે અહીં થાય છે. (૬)
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy