SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ દ્રવ્ય-ગુણ-યાયનો રાસ +ટબો (૧/૩)]. સાદિ-નિત્ય પર્યાયઅરથો, જિમ સિદ્ધનો પર્યાય રે; ગહઈ શુદ્ધ અનિત્ય સત્તા, ગૌણ વ્યય-ઉષ્માય રે //૬/૩. (૭૬) બહુ. સાદિ નિત્ય શુદ્ધપર્યાયાર્થિનય બીજો ભેદ ૨, જિમ સિદ્ધનો પર્યાય. તેહની આદિ છઇ, સર્વ કર્મક્ષય થયો તિવારઇ સિદ્ધપર્યાય ઉપનો, તે વતી. પણિ તેહનો અંત નથી, જે માટઇં સિદ્ધભાવ સદા કાલ છઈ. એ રાજપર્યાય સરખો સિદ્ધ દ્રવ્યપર્યાય ભાવવો. સત્તાગૌણત્વઈ ઉત્પાદ-વ્યય(ગઈક)ગ્રાહક અનિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિયઇ. I૬/૩ - सादिनित्यो द्वितीये सन् पर्यायः सिद्धता यथा। રાતિ સનિત્યસ્તિત્વેનોવય-વ્યા.૬/રૂ . પચચાર્દિકનયનો દ્વિતીય ભેદ જાણીએ . શ્લોકાર્થ :- બીજા પર્યાયાર્થિકનયમાં સાદિ નિત્ય શુદ્ધ પર્યાય વિષય બને છે. જેમ કે સિદ્ધ પર્યાય. સઅનિત્ય પર્યાયાર્થિકનય અસ્તિત્વને ગૌણ કરી ઉત્પાદ-વ્યયને ગ્રહણ કરે છે. (૩) A અવિનશ્વર પર્યાયને પ્રગટાવીએ આધ્યાત્મિક ઉપનામ:- સિદ્ધપર્યાય સાદિ-અનંત છે. માટે તેને ઉત્પન્ન કરવા માટે બાહ્ય-આંતરિક સમ્યફ પુરુષાર્થ કરવાની અત્યંત આવશ્યકતા રહે છે. જે આવે પછી કદાપિ નાશ ન પામે કે ન રૂમ જાય તે જ વસ્તુ મેળવવા યોગ્ય કહેવાય. સિદ્ધ ભગવંતનું સુખ પણ સાદિ-અનન્ત અને બધા સુખ કરતાં ચઢિયાતું છે. આ અંગે દિગંબરીય શિવાર્યકૃત ભગવતી આરાધના તથા શ્વેતાંબરીય વીરભદ્રસૂરિકૃત આરાધનાપતાકા અને જિનચંદ્રસૂરિકૃત સંવેગરંગશાલા ગ્રંથ જણાવે છે કે “પરમ ઋદ્ધિઓને પ્રાપ્ત કરનારા ! મનુષ્યો પાસે દુનિયામાં જે સુખ નથી તેવું પીડારહિત અનુપમ પરમસુખ તે સિદ્ધ ભગવંતને હોય છે.” તેથી સિદ્ધત્વપર્યાયનું પ્રગટીકરણ એ જ આપણું પરમ પ્રયોજન બને. આ લક્ષ્ય કદાપિ ચૂકાવું છે ન જોઈએ.(૬૩) " , , , , , જે પુસ્તકોમાં ‘નિતિ' પાઠ.કો.(૪+૧૩)માં “નિત્ય' પાઠ. D B (૧)માં સત્તા પર્યાય' પાઠ. # મ.શા.માં ‘પજ્જાઉ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. મ.શાં.માં ‘ઉપ્પાઉ' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. કો.(૯)માં “કર્મક્ષય સર્વથા” પાઠ. જ લા.(૨)માં “રાજપર્યાય'ના બદલે “પર્યાય’ પાઠ.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy