SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (/૧-૨)]. ઢાળ - ૬ (તંગિયા ગિરિ સિહર સોહે - એ દેશી.) હવે આગલિ ઢાલ - ભેદ જે પર્યાયાર્થિકના, તે દેખાડઇ છઈ – ષ ભેદ નય પર્યાયઅર્થો, પહિલો અનાદિક નિત્ય રે; પુદ્ગલતણો પર્યાય કહિઈ, જિમ મેરુગિરિમુખ નિત્ય રે /૬/૧ (૭૪) બહુભાંતિ ફઈલી જૈન શઈલી, સાચલું મનિ ધારિ* રે; ખોટડું જે કાંઈ જાણઈ, તિહાં ચિત્ત નિવારિ રે II૬/રા (૭૫) બહુ. (યુમ્) | પર્યાયાર્થિનય છે ભેદ જાણવો. તિહાં પહિલો અનાદિ નિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિઈ. જિમ પુગલનો પર્યાય મેરુ(ગિરિ)પ્રમુખ, પ્રવાહથી અનાદિ, નઇ નિત્ય છઈ. અસંખ્યાત કાલઈ અન્યા પુદ્ગલ સંક્રમશું પણિ સંસ્થાન તેહ જ છઈ. ઇમ રત્નપ્રભાદિક પૃથ્વીપર્યાય પણિ જાણવા. ૬/૧ ઘણઈ પ્રકારઈ (= બહુભાંતિ) જેનશૈલી ફઇલી છઈ. દિગમ્બરમત પણિ જૈનદર્શન નામ કંધરાવી, એહવી નયની અનેક શૈલી પ્રવર્તાવઈ છઈ. તેહમાંહિ વિચારતાં જે સાચું હોઈ, તેહિ મનમાંહિ ધારિઇ. | તિહાં જેહ કાંઈ ખોટડું જાણઈ, તેહિક જ ચિત્તમાંહિ (નિવારીeન ધરઈ. પણિ શબ્દફેરમાત્રઇ વેષ ન કરવો, અર્થ જ પ્રમાણ છઈs. I૬/રા * “એકવાર દર્શન આપી ગુરુજી. એ દેશી... પાલિ૦ માં પાઠ. ૪. મ.માં “અરથો’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. 0 પુસ્તકોમાં “પહલો' પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. # મ.માં ‘તણા” પાઠ. કો.(૬+૭+૮+૯+૧૨+૧૩) + આ.(૧) + સિ.નો પાઠ લીધો છે. (ફલી) ફઈલી = સ્લાઈ. આધારગ્રંથ- નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ. પ્રકા. સાહિત્યસંશોધન પ્રકાશન, અમદાવાદ. મિ .માં ‘નન પાઠ. આ.(૧)+ કો.(૨+૧૨)નો પાઠ અહીં લીધો છે. * કો. (૫)માં “ધાર.. નિવાર' પાઠ. - ધ.માં “ખોડર્' અશુદ્ધ પાઠ. 8 પુસ્તકોમાં “પહલો' પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. કો.(૭)માં “ધરાવે છે. પાઠ. * પુસ્તકોમાં “ખોટું’ પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. છે પુસ્તકોમાં “તે’ પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. Aિ કો.(૧૩)માં “છઈ ના બદલે “જાણવઓ' પાઠ.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy