SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 14 • જાતને ખોલવાની સાધના ♦ વ્યવહાર-નિશ્ચયનયનું પારમાર્થિક પ્રયોજન અને યથોચિત જોડાણ. ♦ નિરુપાધિક સ્વભાવ અનુસાર આત્માનું પરિણમન. ♦ અધઃપતનમાં આપણી જવાબદારી. ૦ અખંડ આત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિસ્થાપન. • નિર્મળ ગુણાદિમાં નિજઅસ્તિત્વની પ્રતીતિ. ♦ ચૈતન્યસ્વરૂપની રુચિની કેળવણી. • ચિત્તવૃત્તિને આત્માભિમુખ કરવાની કળા. • ભેદવિજ્ઞાન દઢતા. ♦ અવિલંબપૂર્વક ઉચિત આલંબન. ૦ સાધનાને પ્રાણવંતી બનાવવા માટે સત્કાર્યવાદ-યોગાચારમત-સપ્તભંગી-દ્રવ્યાર્થિકનય-પર્યાયાર્થિક નય -ભેદનય-અભેદનય-પ્રમાણદૃષ્ટિ-નયદૃષ્ટિ-વૈજ્રસિકઉત્પત્તિ-અસ્તિત્વ-નાસ્તિત્વ વગેરેનો ઉપયોગ. • પાંચ પ્રકારે દુર્નય સંભાવના. • સાંપ્રદાયિકતાનો ત્યાગ. • અસદ્ભૂત વ્યવહારમાં રાખવાની સાવધાની. • પોતાની માલિકીની મૌલિક ઓળખ. ♦ ઔપચારિક પ્રયોગોનું આધ્યાત્મિક પ્રયોજન. ♦ દ્રવ્યદૃષ્ટિનો આદર. તાત્ત્વિક સાધનામાર્ગની કોઠાસૂઝ. ♦ શુદ્ધ ભાવસ્યાદ્વાદનો સ્વીકાર. ♦ કાળપરિપાકની રાહ ન જોવી. ♦ સ્વકાળને સુધારવો. વિવેકપૂર્વક સમન્વયદૃષ્ટિ કેળવીએ. • સાધના અને સિદ્ધિ અંગેની સ્પષ્ટતા. વ્યવહારમાં નિત્યાનિત્યાદિ સ્વભાવોનો ઉપયોગ. ♦ગ્રંથિભેદાદિ સંબંધી ત્રણ પ્રકારની સાધના. સમન્વય + સમત્વદૃષ્ટિનો પ્રાદુર્ભાવ. • ૦ પરીક્ષા કરવાની પાત્રતા. ભાવ અનુદાનના સાત પ્રાણ. ♦ગ્રંથિભેદનો માર્ગ. · દુષ્કૃતગહ વગેરેનો તાત્ત્વિક ઉદ્દેશ. ♦ ઔપચારિક સ્વરૂપમાં અટવાવું નહિ. ♦ તત્ત્વમીમાંસા દ્વારા મૂંઝવણ છોડવી. • કાલ-કાલાણુ-સામાન્ય-વિશેષ ગુણો દ્વારા ઉપદેશ મેળવીએ. સ્વભાવ-ગુણ પરિણમન કર્તવ્ય. • ૦ યોગ્યતાને સક્રિય કરવી ....વગેરે. પ્રસ્તુત પદાર્થોની વિસ્તૃત યાદી તો પ્રસ્તુત પ્રકાશનના બન્ને ભાગની ‘વિષયમાર્ગદર્શિકા'માં દર્શાવેલ છે. આ પદાર્થોના નિત્ય પારાયણથી મુમુક્ષુ-મુનિવર્ગને મુક્તિમહેલમાં ક્રમશઃ ઉપર-ઉપરની આધ્યાત્મિક ભૂમિકાઓનું ચઢાણ સરળ બનશે. સૂર્યની તેજસ્વિતા, ચંદ્રની ચાંદની, સાગરની ગહેરાઈ, મેરુ પર્વતની ઉન્નતતા, નંદનવનની રમણીયતા, આકાશની વ્યાપકતા, ગંગાની પવિત્રતા, વજ્રની નક્કરતા વગેરેને પોતાનામાં સમાવનાર એવા દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ તથા તેના ટબાના સંશોધનમાં જે જે હસ્તપ્રતોનો અને મુદ્રિત પુસ્તકોનો ઉપયોગ કરેલ છે તથા રાસસંબંધી જે પૂર્વકાલીન અન્ય પ્રકાશનો છે, તેના સંકેત વગેરેની નોંધ નીચે મુજબ છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy