SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૪/૧૪)] ફલિતાર્થ કહઈ છઈ – સપ્તભંગ એ દઢ અભ્યાસી જે પરમારથ દેખાઈ રે; જસ કરતિ ઋગિ તેહની વાધઈ, જૈન ભાવ તસ લેખઈ રે ૪/૧૪ો (૫૪) શ્રતધર્મઈ મન દઢ કરી રાખો, જિમ શિવસુખફલ ચાખો રે. એ = કહિયા જે સપ્તભંગ, તે દઢ અભ્યાસ = સકલાદેશ, વિકલાદેશ, નયસપ્તભંગ, પ્રમાણસપ્તભંગ ઇત્યાદિ ભેદઈ ઘણો અભ્યાસ કરી, જે પરમાર્થ દેખાઈ = જીવાજીવાદિ પરમાર્થ છે = રહસ્ય સમજઈ, તેહની યશ કીર્તિ શોભા (જગિ = જગતમાં) વાધઈ. જેહ માટઈ સ્યાદ્વાદપરિજ્ઞાનઈ જ જૈનનઈ તર્કવાદનો યશ છઇ. અનઈ જેનભાવ પણિ (તસત્ર) તેહનો ૨ જ લેખઈ, જે માટઈ નિશ્ચયથી સમ્યકત્વ સ્યાદ્વાદપરિજ્ઞાને જ* છઈ. ડૉ ર સખતો – 'चरण-करणप्पहाणा, ससमय-परसमयमुक्कवावारा। વર-કરા સારં, ચ્છિયસુદ્ધ યાતિા (સત.રૂ.૬૭) "એ ગાથા પૂર્વે પ્રથમ ઢાલે છે. એ ચોથઈ ઢાલઈ ભેદભેદ દેખાડ્યો અનઇ સપ્તભંગીનું સ્થાપન કરિઉં. I૪/૧૪ सप्तभङ्ग्या दृढाभ्यासाद् यः तत्त्वं विपश्यति । यशोवृद्धिरिहैतस्य लेख्या तस्यैव जैनता ।।४/१४ ।। परामर्शः હા સપ્તભંગીના અભ્યાસથી આત્મતત્ત્વદર્શન છે. શ્લોકાર્થ :- જે વ્યક્તિ સપ્તભંગીનો દઢ અભ્યાસ કરીને આત્માદિ તત્ત્વને વિશેષ પ્રકારે જુએ છે, તેના યશની અહીં વૃદ્ધિ થાય છે તથા તેનું જ જૈન લેખવા (= ગણવા) લાયક છે. (૪/૧૪) વી સપ્તભંગીના અભ્યાસનું પ્રયોજન આધ્યાત્મિક ઉપનય :- સપ્તભંગીનો અભ્યાસ વિદ્વાન થવા માટે નહિ પણ પારમાર્થિક તત્ત્વને • કો.(૧૨)માં “દઢ કરી રાખો પાઠ. કો.(૪)માં “જગ' પાઠ. જે પુસ્તકોમાં “વાધઈ તેહની’ પાઠ. લા.(૧)+ આ.(૧)નો ક્રમ લીધો છે. મ.+કો.(૧૨)માં “નડ્ડન પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. * લી.(૧) + લા. (૨)માં “શોભા' છે. પુસ્તકોમાં નથી. * કો.(૭+૧૨) + આ.(૧) + કો. (૯+૧૧) + સિ. + લા. (૨) પાઠમાં “...પરિજ્ઞાન જ’ પાઠ. 1. चरण-करणप्रधानाः स्वसमय-परसमयमुक्तव्यापाराः। चरण-करणयोः सारं निश्चयशुद्धं न जानन्ति ।। ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત આ.(૧)માં છે. 1 મો.(૨)માં “નયસપ્ત...' પાઠ.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy