SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૪/૧૩)]. દ્રવ્યારથ નઈ ઉભય ગ્રહિયાથી, અભિન્ન તેહ અવાચ્યો રે; ક્રમ યુગપન્નય ઉભય ગ્રહિયાથી, ભિન્ન-અભિન્ન-અવાચ્યોરા૪/૧૩ (૫૩)શ્રત પ્રથમ પ્રિવ્યાર્થ કલ્પના, (નઈ=) પછઈ એકદા ઉભયજયાર્પણા કરિઈ, તિવારઈ (=ગ્રહિયાથી) “કથંચિત્ અભિન્ન (અવાચ્યો=) અવક્તવ્ય ઈમ કહિયઈ (૬). અનુક્રમઇ ૨ નયની પ્રથમ અર્પણા પછઇ (ઉભય =) ૨ નયની (યુગપ =) એક વાર (ગ્રહિયાથી=) અર્પણા કરિયઈ, તિવારઈ કથંચિત્ ભિન્ન-અભિન્ન-(અવાચ્યો=)અવક્તવ્ય ઇમ કહિયઈ (૭). એ ભેદભેદ પર્યાયમાંહાં સપ્તભંગી જોડી. ઇમ સર્વત્ર જોડવી. શિષ્ય પુછઈ છઈ – “જિહાં ૨ જ નયના વિષયની વિચારણા હોઇ, તિહાં એક એક ગૌણ-મુખ્યભાવઇ "સપ્તભંગી થાઓ, પણિ જિહાં પ્રદેશ-પ્રસ્થકાદિ વિચારઈ સાત-છ-પાંચ પ્રમુખ નયના ભિન્ન ભિન્ન વિચાર હોઇ, તિહાં અધિક ભંગ થાઇ, તિવારઈબે સપ્તભંગીનો નિયમ કિમ રહઈ ?” ગુરુ કહઈ છઇ “તિહાં પણિ એક નયાર્થનો મુખ્યપણઈ વિધિ, બીજા સર્વનો નિષેધ, રે! ઈમ લેઇ પ્રત્યેકિં *અનેક સપ્તભંગી કીજઇ.” અડે તો ઈમ જાણું છું – “સાર્થપ્રતિપાદ્રિતાપfધવારવર્ઘિ પ્રમાવિચિન” એહ રસ લક્ષણ લેઇનઈ, તેહવે ઠામે સ્યાત્કારલાંછિત સકલનયાર્થસમૂહાલંબન એક ભંગ પણિ નિષેધ નથી. જે માટઈ વ્યંજનપર્યાયનઈ ઠામિ ૨ ભંગઈ પણિ અર્થસિદ્ધિ સમ્પતિનઈ વિષઈ દેખાડી છઇ. तथा च तद्गाथा - 'एवं सत्तविअप्पो, वयणपहो होइ अत्थपज्जाए । વંનપન્નાપુખ, સવિMો િિલ્વલખો ય | (સ.ર૭/૪૧) એહનો અર્થ – એવં = પૂર્વોક્ત પ્રકારઈ, સપ્ત વિકલ્પ = સપ્ત પ્રકાર વચનપંથ = સપ્તભંગીરૂપ વચનમાર્ગ તે અર્થપર્યાય = અસ્તિત્વ-નાસ્તિત્વાદિકનઈ વિષઈ હોઈ. વ્યંજનપર્યાય જે ઘટ-કુંભાદિકશબ્દવાચ્યતા, તેહનઈ વિષઈ સવિકલ્પ = વિધિરૂપ નિર્વિકલ્પ = નિષેધરૂપ એ બે(૨) જ ભાંગા હોઈ. પણિ અવક્તવ્યાદિ ભંગ ન હોઈ, જે માટઈ અવક્તવ્ય5 શબ્દવિષય કહિયઈ તો વિરોધ થાઇ. ૨ લી.(૪)માં ‘ભિન્ન' અશુદ્ધ પાઠ, ૧ મ.માં “યુગપતઃ ન” પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. કો.(૧૨)માં ‘દ્રવ્યાર્થિક’ પાઠ. ૨ મ.ધ.માં “કહિ ઈ” પાઠ, કો.(૭+૧૧)નો પાઠ લીધો છે. આ કો.(૧૩)માં “એક' પાઠ. કે... * ચિઠ્ઠદ્વયમધ્યવર્તી વિસ્તૃત પાઠ કો. (૧૩)માં નથી. ... ચિહ્રદયમધ્યવર્તી પાઠ સિ.+કો.(૯)માં નથી. આ. (૧)માં “એકેક' પાઠ. જ આ.(૧)માં “..પવિતાપથ....” પાઠ. એ પુસ્તકોમાં “...તવિધિ...' પાઠ છે. લી.(૧)માં “...વઢતાપર્યાયધ...” પાઠ. પા.માં '... તાત્પર્ધારિ....' પાઠ. પ્રસ્તુત “તાપથ' પાઠ કો.(૧૨)માંથી લીધેલ છે. 1. एवं सप्तविकल्पः वचनपथः भवति अर्थपर्याये। व्यञ्जनपर्याये पुनः सविकल्पः निर्विकल्पः च ।। કો.(૧૨)માં “વાચકતા” પાઠ. 8 મો.(૨)માં “અવક્તવ્યને વિશે હોય વ્યંજન પર્યાય...' પાઠ.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy