SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૩/E)] "ચૈતન્યગુણે અભિન્ન તે ચેતનદ્રવ્ય કહિઈ. અચૈતન્યગુણે અભિન્ન તે અચેતન દ્રવ્ય કહિઈ - એમ ગુણ-પર્યાયને અભેદે દ્રવ્યનો નિયત કહતાં યથાવસ્થિતરૂપૈ વિવહાર થાય તો અનેક ગુણ-પર્યાયાભેદે એક દ્રવ્યમાંહિ અનેકપણું કિમ નાર્વે ? તે ઉપરે કહે છે ગુણ-પર્યાય અભેદથી જી, દ્રવ્ય નિયત વ્યવહાર; પરિણતિ જે છઈ એકતા જી, તેણિ તે એક પ્રકાર રે ૩/૬ (૩૧) ભવિકા. *જીવદ્રવ્ય, અજીવદ્રવ્ય ઈત્યાદિક જે નિયત કહેતાં વ્યવસ્થા સહિત (દ્રવ્ય) વ્યવહાર થાઈ છઇ, તે ગુણ-પર્યાયના અભેદથી. જ્ઞાનાદિક ગુણ-પર્યાયથી અભિન્ન દ્રવ્ય, તે જીવદ્રવ્ય. રૂપાદિક ગુણ-પર્યાયથી અભિન્ન, તે અજીવદ્રવ્ય. નહીં તો દ્રવ્યસામાન્યથી વિશેષસંજ્ઞા ન થાઈ. દ્રવ્ય, ગુણ, પર્યાય એહ ૩ નામ છઇ, પણિ સ્વજાતિ ૩ નઈં (જે એકતા=) એત્વ (પરિણતિક) પરિણામ છઈ. (તેણિક) તેહ માટઈ તે ૩ એક પ્રકાર કહયઈ. જિમ આત્મદ્રવ્ય, જ્ઞાનાદિક ગુણ, તત્પર્યાય એ સર્વ એક જ કહિઈ. જિમ રત્ન (૧), કાંતિ (૨), વરાપહારશક્તિ (૩) પર્યાયનઈ એ ૩ નઇં એકત્વ પરિણામ છઈ; તિમ દ્રવ્ય, ગુણ, પર્યાયનઇ ઇમ જાણવું.* *તવ્યક્તિ જે એકતા પરિણામ છે. તેણિ કરી તે એક પ્રકાર કહીશું. સાત 4 દ્રવ્યસંખ્યાની ઉભૂતત્વ વિવફાઈ “૩ાં ઘટ', પર્યાયસંખ્યાની ઉદ્ભતત્વવિવક્ષાઈ “ક્ત વિગુણ-પર્યાવર', ઉભયોભૂતત્વવિવફાઈ “ાયો ઘટી TE' ઈત્યાદિ વ્યવહાર મલયગિરિ પ્રમુખે કહ્યો છે.* /૩/૬ , गुणाद्यभेदतो द्रव्यभेदव्यवहृतिर्भवेत्। स्वजात्या परिणामैक्यात् त्रयाणामेकरूपता।।३/६।। જ અભેદપક્ષમાં નિયત દ્રવ્યવ્યવહાર સંભવ જે શ્લોકાર્ચ - ગુણ-પર્યાયનો અભેદ હોવાથી દ્રવ્યમાં વિશેષ = નિયત વ્યવહાર સંભવે. દ્રવ્ય-ગુણ -પર્યાયનો પોતાની જાતિસ્વરૂપે એકત્વ પરિણામ છે. (અર્થાત્ પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે.) (૩/૬) ટો *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૩)+સિ.+આ.(૧)માં છે. *...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯)+ આ.(૧)સિ.માં નથી. જે પુસ્તકોમાં “એક જ પાઠ. લા.(૨)નો લીધો છે. * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો. (૯)માં છે. • આ. (૧)+કો.(૧૩)માં “તવ્યક્ત જે એકતા પરિણામ છેિ. તિણિ કરીને એક પ્રકાર કહિઈ એતલઈ દ્રવ્ય સંખ્યાને ઉપજવું ‘ઘટ:', પર્યાય સંખ્યાને ઉપજાવું તે વિપર્યાયા' અને વિવફાઈ ‘નાદથો ઘટી જુનr' ઈત્યાદિ વિહાર શ્રીમલયગિરિ કરિ શું કહે છઈ પાઠ છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy