SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ परामर्श:: દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૩/૫)] દ્રવ્યાદિકનઈ અભેદ ન માંનઈ છઈ, તેહનઈ ઉપાલંભ દિયરું છઈ - ભિન્ન દ્રવ્ય-પર્યાયનઈ જી, ભવનાદિકનઈ રે એક; ભાખિઈ, કિમ દાખઈ નહીં જી, એક દ્રવ્યમાં વિવેકરે? .૩/પા (૩૦) ભવિકા. "હે ભેદવાદી ! જો“ ભિન્ન દ્રવ્ય જે મૃત્યુ પાષાણ, કાષ્ઠ, પૃથિવી, જલાદિક તેહનો પર્યાય જે ભવનાદિક = ઘરપ્રમુખ, તેહનઈ હૂં “એક” (ભાખિઈ=) કહઈ છઈ “એક ઘર એ” ઈત્યાદિક ર લોકવ્યવહાર માટઈ? તો એક દ્રવ્યમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનઈં અભેદ હોઈ, એહવો વિવેક કાં નથી કહિતો? જે માટઇં “આત્મદ્રવ્ય, તેહ જ આત્મગુણ તેહ જ આત્મપર્યાય” એહવો વ્યવહાર અનાદિસિદ્ધ છS. *જો તું મૃત-પાષાણ-કાષ્ઠાદિ ભિન્નદ્રવ્ય સંયોગ નિષ્પન્ન ભવનાદિ પર્યાયને એક કહે છે, તો એક દ્રવ્યદર્ભે નિષ્પન્ન જે ભાવ તેહમાં એકપણું કાં ન દેખાવઈ (ઉદાખવઈ? द्रव्यैकत्वमेव स्वगतपर्यायव्यपदेशहेतुः, अन्यत्र अनेकत्वोद्भवादिति परमार्थः * ॥3/५॥ विभिन्नद्रव्यपर्याये भवनादिक एकताम्। भाषसे, नेक्षसे कस्मादेकद्रव्ये गुणैकताम् ।।३/५ ।। અનેકવ્યનિષ્પન્ન એક પર્યાયનો વિચાર છે ગ્લોબઈ :- હે તૈયાયિક ! વિભિન્ન દ્રવ્યના પર્યાય સ્વરૂપ ઘર વગેરેમાં તું એકત્વનું કથન કરે એ છે. તો પછી એક દ્રવ્યમાં ગુર્ણક્યને કેમ જોતો નથી ? (અર્થાત દ્રવ્યને ગુણાદિમય માનવું.) (૩/૫) a જ નિશ્ચય-વ્યવહારનું યથોચિત જોડાણ આધ્યાત્મિક ઉપચાર - પ્રમાદ આદિને વશ બની અન્ય જીવો પોતાના નિર્મળ ગુણ-પર્યાયનો નાશ કરી રહેલા હોય તેવા સમયે તેઓને જોઈને તેના પ્રત્યે ઊભા થતા અણગમાને અટકાવવા રમ માટે નિશ્ચયનયનું આલંબન લઈને તેના અખંડ અણિશુદ્ધ ગુણ-પર્યાયમય આત્મદ્રવ્યને અહોભાવથી જોવાની કોશિશ કરવી. તથા પોતાના ગુણોની ન્યૂનતા અને પર્યાયની મલિનતા જોઈને, વ્યવહારનયનું આલંબન છે લઈને જણાતું પોતાનું સખંડ, મલિન અને ત્રુટિપૂર્ણ આત્મદ્રવ્ય કઈ રીતે અખંડ, નિર્મળ અને પરિપૂર્ણ યો • કો.(૯૯૧૩)આ.(૧)માં ભિન્ન પ્રદેસ ગુરુત્વઈ એક અવયવી ગુરુત્વવ્યપદેશ કિમ હોય? તે દષ્ટાંતઈ સાધઈ છે” | પાઠ અવતરણિકારૂપે છે. 0 મો.(૨)માં “ન' નથી. '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો. (૯)+સિ.+આ.(૧)માં છે. 8 કો.(૧૩)માં “કોઠાદિ ભિન્નદ્રવ્યસંયોગનિષ્પન્ન ભવનાદિક પર્યાયને એક કહઈ છે તો એક દ્રવ્યદલે નિષ્પન્ન જે ભાવ તેહમાં એકપણો કાં ન દેખાવે ?' પાઠ. ૪ આ.(૧)માં “તો એકદ્રવ્યનિષ્પન્ન દલઈ નિષ્પન્નભાવ જે તેહમાં એકપણો કાં ન દેખાવઈ ? એ પરમાર્થ પાઠ. *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લી.(૪) + કો.(૩+૧૫)માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy