SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૩/૨)]. વલી, અભેદ ઊપરિક યુક્તિ કહઈ છ0 – દ્રવ્યઈ ગુણ-પર્યાયનો જી, છઈ અભેદ સંબંધ; | ભિન્ન તેહ જો કલ્પિઈ છે, તો 'અનવસ્થાબંધ રે ૩/રા (૨૭) ભવિકા. દ્રવ્યઈ કહતાં દ્રવ્યનઈ વિષઇ, ગુણ-પર્યાયનો અભેદ જ સંબંધ છઈ. 'અતિરિક્ત સમવાયસંબંધત્વ કલ્પિઈ તેહથી કુલુપ્ત સ્વરૂપદ્ધયનિ અભેદત્વઇ સંબંધપણું કલ્પિઈ. ઈમ જ ઉચિત છઈ. ઘટ વર્તઈ તિહાં તાઈ રક્તાદિપરિણામ નથી વર્તતા, તેહને અભેદ કિમ હુઈ?' એ શંકા શ ન કરવી. જે માટઈ સ્વકાલિ અભેદ તિહાં પણિ સંભવઈ. કાલગર્ભવિશેષણતા-આધારતાદિક પર પરિણામને છઈ. જોક (તેહ) દ્રવ્યનઈ વિષઈ ગુણ-પર્યાયનો સમવાય નામઈ ભિન્ન સંબંધ કલ્પિઈ, તો *તેહને પણિ સંબંધોતર ગવેષણા કરતાં અનવસ્થાદોષનું બંધન થાઈ. જે માટઇં ગુણ-ગુણીથી અલગો સમવાય સંબંધ કહિયછે તો તે સમવાયનઈ પણિ અનેરો સંબંધ જોઈઈ, તેહનઈં પણિ અનેરો. ઇમ કરતાં કિહાંઇ મૈઠહરાવ ન થાઈ. અનઈ જો સમવાયનો સ્વરૂપસંબંધ જ અભિન્ન માનો તો ગુણ-ગુણીનઈ સ્વરૂપસંબંધ માનતાં ચૂં વિઘટઈ છઈ? જે ફોક જઈ નવો સંબંધ માનો છો. તે માટઈ અભેદ જ સંબંધ કહવો.* ૩/૨ - કો.(ર)માં “અવસ્થા' અશુદ્ધ પાઠ. લા.(૨)માં “.. ધારા” પાઠ. જ આ.(૧)માં “ઉચિત ઘટવર્તી તિહાં તાઈ રક્તાદિક પરિણામ નથી.” પાઠ અધિક છે. ૦ પુસ્તકોમાં ‘જ નથી. કો.(૧૦+૧૨+૧૩)માં છે. '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો. (૯)માં છે. 3 કો.(૧૩)માં “ઉચિત ઘટવર્તી તિહાં તાઈ રક્તાદિ પરિણામ નથી. ગુણ-ગુણીપ્રમુખને જો ભિન્ન સમવાયરૂપ સંબંધ કહોઈ તો તેહને પિણ સંબંધોતર ગવેષણા કરતા અનવસ્થા પાસનો બંધ થાઈ પાઠ છે. * આ. (૧)માં “ગુણ-ગુણી પ્રમુખનઈ...” પાઠ. * * ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો. (૯+૧૨)+ આ.(૧)માં છે. છે આ.(૧)માં “...પાશનો બંધ' પાઠ. * પુસ્તકોમાં ઠઈરાવ’ પાઠ. કો.(૧૨)+આ.(૧)નો પાઠ લીધો છે. B(2) માં ‘ભિન્ન” પાઠ. આ પુસ્તકોમાં “જ' નથી. લા.(૨)માં છે. કો.(૧૦)માં “ફોકટ' પાઠ. ન કો.(૯)+સિ.માં .. અભેદ તિહાં પણિ સંભવઈ. કાલગર્ભ વિશેષણતાઆધારતા' પાઠ.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy