SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी | (W) ગણાતું સમરાન જ્ઞાનામની સત્તા / જિંતુ gવ સમવારઃ केन तयोः सम्बध्यते ? समवायान्तरेण चेद् अनवस्था । स्वेनैव चेत्, किं न ज्ञानात्मनारपि तथा ? अथ यथा प्रदीपस्तत्स्वाभाव्याद् आत्मानं परं च प्रकाशयति, तथा समवायस्येहगेव स्वभावो यदात्मान, ज्ञानात्मानौ च सम्बन्धयतीति चेत्, ज्ञानात्मनोरपि किं न तथास्वभावता येन स्वयमेवैतौ सम्बध्येते ? किञ्च, प्रदीपदृष्टाજોઈ મવાલે ન વાપરીતિ . વતઃ છીપાવત્ ટ, ગાળ તા ઘર્મ, धर्मधर्मिणोश्च त्वयात्यन्त भेदोऽभ्युपगम्यते तत्कथं प्रदीपस्य प्रकाशात्मकता? तदभावे च स्वपरप्रकाशस्वभावताभणितिनिर्मूलैव । (અનુવાદ) ભલે જ્ઞાન અને આત્માને સમવાય સંબંધ વડે સંબંધ માનો તે પણ તે સમવાય જ્ઞાન અને આત્મામાં કયા સંબંધથી રહે છે? એમ ના કહેશો કે જ્ઞાન અને આત્મામાં રહેવાવાળ સમવાય અન્ય સમવાય સંબંધથી રહે છે! તે તે સમવાયને રહેવા માટે ત્રીજો કઈ સમવાય જઈએ ! આ રીતે અનંત સમવાય માનવાથી અનવસ્થા દેપ આવશે, જે કહેશે કે સમવાય સ્વયં સ્વસ્વરૂપથી જ આત્મા અને જ્ઞાનમાં રહે છે, તો તે પ્રમાણે જ્ઞાન અને આમાં સ્વયં સ્વસ્વરૂપથી કેમ નહીં રહી શકે? કે તેને સંબંધ કરવા માટે સમવાય નામના અતિરિક્ત પદાર્થને માન પડે. એમ ના કહેશે કે દીપક જેમ સ્વ-સ્વભાવથી જ સ્વ અને પરને પ્રકાશિત કરે છે, તેમ સમવાયને પણ એવા પ્રકારને સ્વભાવ છે કે પોતે પણ રહેશે અને જ્ઞાન તથા આત્માને પણ સંબંધિત કરશે. જે સમવાયમાં તમે આ રીતે માને છે તે, જ્ઞાન તથા આત્મા પણ સ્વસંબંધથી કેમ નહીં રહી શકે ? કે જેથી તે બનેને સંબદ્ધ કરવા માટે એક ભિન્ન સમવાયની વ્યર્થ કલ્પના કરવી પડે. વળી તમારાં ઉપર્યુક્ત કથનની સિદ્ધિને માટે જે પ્રદીપનું દષ્ટાંત આપે છે તે પણ ઘટી શકશે નહીં; કેમ કે દીપક દ્રવ્ય છે અને પ્રકાશ એ તેને ધમે છે. તમે ધર્મ અને ધમીને અત્યંત ભિન્ન માને છે, તેથી દીપકનું પ્રકાશથી અત્યંત ભિન્નપણું હોવાને કારણે દીપકનું પ્રકાશસ્વરૂપ જ ઘટી શકતું નથી, તે તેની (દીપકની) સ્વ-પરપ્રકાશક્ષણની જે વાત કરે છે તે આપના મતે નિરાધાર છે. (टीका) यदि च प्रदीपात् प्रकाशस्यात्यन्तभेदेऽपि प्रदीपस्य स्वपरप्रकाशकत्वमिष्यते, तदा घटादीनामपि तदनुषज्यते, भेदाविशेषात् । अपि च तौ स्वपरसम्बन्धस्वभावौ समवायाद् भिन्नौ स्याताम् , अभिनौ वा ? यदि भिन्नौ, ततस्तस्यैतौ स्वभावाविति. कथ' सम्बन्धः ? सम्बन्धनिबन्धनस्य समवायान्तरस्यानवस्थामयादनभ्युपगमात् । अयाभिन्नौ, ततः समवायमात्रमेव । न तौ, तदव्यतिरिक्तत्वात् तत्स्वरूपवदिति । किश्च, यथा इह समवायिषु समवाय इति मतिः समवाय विनाप्युपपन्ना, तथा इहात्मनि ज्ञानमित्ययमपि प्रत्ययस्त विनैव चेदुच्यते, तदा को दोषः?
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy