SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी થઈ શકે છે. તે સમવાય સંબંધ દ્રવ્ય, ગુણ, કર્મ સામાન્ય અને વિશેષ, એ પાંચે પદાર્થોમાં રહેવાથી તેને વૃત્તિ પણ કહેવાય છે. (અવયવ અવયવી, ગુણ ગુણી, ક્રિયા ક્રિયાવાન, વ્યક્તિ, જાતિ નિત્યદ્રવ્ય અને વિશેષમાં રહે છે, અને તેથી ધર્મ અને ધમી પરસ્પર સર્વથા ભિન્ન હોવા છતાં પણ તેમાં સમવાય સંબંધ વડે જેડાણ થવાથી, ધર્મધમીપણને વ્યવહાર થઈ શકે છે. આથી પૂર્વોક્ત દેષ (અન્ય પદાર્થમાં અન્ય ધર્મનું આગમન)ને અત્રે અવકાશ નથી. (1) પગારા સમાધા રેસિપિ. વયવં તવ મતિઃ સા પ્રાણપ્રતિક્ષા. यतो न त्रितयं चकास्ति । अयं धर्मी इमे चास्य धर्माः, अयं चैतत्सम्बन्धनिबन्धनं समवाय इत्येतत् त्रितयं-वस्तुत्रयं, न चकास्ति-ज्ञानविषयतया न प्रतिभासते । यथा किल शिलाशकलयुगलस्य मियोऽनुसन्धायक रालादि द्रव्यं तस्मात् पृथक् तृतीयतया प्रतिभासते, नैवमत्र समवायस्यापि प्रतिभासनम्, किन्तु द्वयोरेव धर्मधर्मिणोः इति शपथप्रत्यायनीयोऽयं समवाय इति भावार्थः । (અનુવાદ) જૈન કહે છે. પૂર્વોક્ત તમારી માન્યતા પ્રત્યક્ષ પ્રમાણુથી બાધિત છે. “આ ધમી આ ધમીના આ ધર્મો અને તે ધર્મ ધમીને જોડનાર એક ભિન્ન સમવાય, આ પ્રકારે ત્રણ પદાર્થનું જ્ઞાન થતું નથી, જેમ એક પત્થરના બે ટુકડાને સાંધનાર જુદુ એક રાળ વગેરે દ્રવ્ય છે, તેમ અહિં પણ ધર્મ અને ધમી ને જોડનાર અલગ કેઈ સમવાય દેખવામાં આવતો નથી. તે પણ સમવાયને સ્વીકાર કરે તે ખરેખર, શપથ આપીને મનાવવા જેવું છે. (टीका) किञ्च, अयं तेन वादिना एको नित्यः सर्वव्यापकः अमूर्तश्च परिकल्प्यते । ततो यथा घटाश्रिताः पाकजरूपादयो धर्माः समवायसम्बन्धेन घटे समदेताः तथा किं न पटेऽपि ? तस्यैकत्वनित्यत्वव्यापकत्वैः सर्वत्र तुल्यत्वात् । - (અનુવાદ) વળી સમવાયને એક, નિત્ય અને વ્યાપક માનો છે તેથી અગ્નિ વડે પકવેલા ઘટમાં પાકજ રૂપાદિ ધર્મો જેમ સમવાય સંબંધ વડે ઘટમાં રહે છે, તેમ સમવાય એક, નિત્ય અને વ્યાપક હોવાથી ઘટના પાકજ રૂપાદિ ધર્મો પટમાં પણ રહેવા જઈએ ! કેમકે ઘટમાં ઘટ સમવાય રહે અને પટમાં પટવ સમવાય રહેલ તે બને સમવાય એક, નિત્ય અને વ્યાપક છે. (ટા) થયા જો નિયો ચાઇ: પૂર્વે સન સર્વે મિથુનपदविशेषेण सम्बध्यते, तथा किं नायमपीति । विनश्यदेकवस्तुसमवायाभावे च समस्तबस्तुसमवायाभावः प्रसज्यते । तत्तदवच्छेदकभेदाद् नायं दोष इति चेत्, एवमनित्यत्वापत्तिः । प्रतिवस्तुस्वभावमेदादिति । હ્યા. ૮
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy