SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमजरी दुःखिनोऽवलोक्य कारुण्याभ्युपगमे दुरुत्तरमितरेतराश्रयम्, कारुण्येन सृष्टिः सृष्टया च कारुण्यम् । इति नास्य जगत्कर्तृत्वं कथमपि सिद्धयति ॥ (અનુવાદ) બુદ્ધિમાન પુરૂષોની પ્રવૃત્તિ કઈને કઈ પ્રજનથી થાય છે, અથવા તે કરુણા ભાવથી થાય છે. તે અહિં ઈશ્વરમાં જગતને બનાવવાની પ્રવૃત્તિ સ્વાર્થથી તે સંભવતી જ નથી, કેમકે તેઓ કૃતકૃત્ય છે. તેમ કરૂણાથી પણ સંભવતી નથી, કારણકે કરુણું એટલે બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છા, પરંતુ અહિં તે ઈશ્વર વડે સૃષ્ટિની રચના થયા પહેલાં જેને ઈંદ્રિય, શરીર અને વિષયને અભાવ હોવાથી કોઈપણ જાતનું દુઃખ ન હતું. તે ક્યા દુખને નાશ કરવા માટે ઈશ્વરને કરુણાભાવ ઉત્પન્ન થાય કે જેથી તે દુઃખને દૂર કરવા માટે સૃષ્ટિની રચના કરે ? જ કહેશે કે સૃષ્ટિની રચના કર્યા બાદ છનાં દુઃખેને જોઈને ઈશ્વરમાં કારુણ્યભાવ ઉત્પન્ન થાય છે. તેથી ઈવર તેઓનાં દુઃખનું નિવારણ કરવા માટે સૃષ્ટિનું સર્જન કરવાની પ્રવૃત્તિ કરે છે. તે તે પણ ઠીક નથી, કેમકે તેમ માનવામાં ઈતરેતરાશ્રય દેષ આવશે. કરુણા ભાવ વડે જગતની રચના અને જગતની રચના વડે કરુણું ! આ રૂપ અન્યાશ્રય દેષનો સંભવ હોવાથી ઈશ્વરમાં જગત્કતૃત્વ સિદ્ધ થઈ શકતું નથી. (टोका) तदेवमेव विधदोषकलुषिते पुरुषविशेषे यस्तेषां सेवाहेवाकः स खलु केवलं बलवन्मोहविडम्बनापरिपाक इति । अत्र च यद्यपि मध्यवर्तिनो नकारस्य "घण्टालालान्यायेन" योजनादर्थान्तरमपि स्फुरति यथा “इमाः कुहेवाकविडम्बनास्तेषां न स्युर्येषां त्वमनुशासकः" इति, तथापि सोऽर्थः सहृदयैर्न हृदये धारणीयः, अन्ययोगव्यवच्छेदस्याधिकृतत्वात् ॥इति काव्याथः।।६॥ (અનુવાદ) આ પ્રકારે અનેક દેથી દૂષિત એવા પુરુષવિશેષને જગકર્તા રૂપે માનવાને તેઓનો દુરાગ્રહ, તે કેવળ બલવાન હની વિડંબનાના ફલરૂપ છે. આ કલેકના ચેથા ચરણની મધ્યમાં રહેલ નકાર ઘંટાલાલા ન્યાયે (જેમ ઘંટ પોતાની બન્ને બાજુ વાગે છે તેમ) જવાથી ભિન્ન અર્થ પણ થાય છે તે આ પ્રમાણે : હે ભગવન્, આવા પ્રકારની કદાગ્રહરૂપી વિડંબના તેઓને નથી કે જેઓને તું અનુશાસક છે. પરંતુ આ અર્થ પંડિત પુરુષોએ હૃદયમાં ધારણ કરવું નહીં. કેમ કે પ્રસ્તુત સ્તુતિમાં અન્ય વ્યવછેઠને અધિકાર હોવાથી પૂર્વોક્ત અર્થ ઈષ્ટ છે. આ પ્રમાણે છઠ્ઠા લેકને અર્થ જાણ.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy