SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वाद मंजरी ५१ (અનુવાદ) ઇશ્વર સ્ત્રત ંત્રપણે જગતની રચના કરતા હાય તેા ઇશ્વર પરમ દયાળુ હાવાથી સુખીદુ:ખી આદિ અવસ્થાવાળા જગતને શા માટે બનાવે ? એકાન્તે સુખસંપદાથી પરિપૂર્ણ જગતને કેમ ના મનાવે ? અર્થાત્ ઈશ્વરે પરમકારુણિક હાઈ એકાન્ત સુખી જગત બનાવવું જોઈએ. જો કહેશેા કે જીવાએ જન્માંતરામાં ઉપાર્જન કરેલા શુભાશુભ કર્મોના પરિપાકના વશથી પ્રાણીએ સુખી દુ:ખી આદિ તથાપ્રકારની અવસ્થાને પામે છે, એમ કહેશે! તે ઈશ્વરની સ્વત ંત્રતાને જલાંજલિ અર્પણુ થઈ ! અર્થાત્ ઈશ્વરમાં સ્વતંત્રતાના લેપ થશે ! (टीका) कर्मजन्ये च त्रिभुवनवैचित्र्ये शिपिविष्टहेतुक विष्टपसृष्टिकल्पनायाः कष्टैकफलत्वात् अस्मन्मतमेवाङ्गीकृतं प्रेक्षावता । तथा चायातोऽयं “ घटकुटयां प्रभातम्" इति न्यायः । किञ्च प्राणिनां धर्माधर्मावपेक्षमाणश्चेदयं सृजति, प्राप्तं तर्हि यदयमपेक्षते तन्न करोतीति । न हि कुलालो दण्डादि करोति एवं कर्मापेक्षवेदीश्वरो जगत्कारणं स्यात् तर्हि कर्मणीश्वरत्वम् ईश्वरोऽनीश्वरः स्यादिति । (અનુવાદ) જગતની વિચિત્રતા કમજન્ય માનવાથી ‘ભગવાન ઇશ્વર સૃષ્ટિના કર્તા છે'....ત્યાદિ કલ્પનાએ! કેવલ તમને કષ્ટરૂપ થશે, અને એમ થવાથી બુદ્ધિમાન એવા તમારા વડે અમારે મત અંગીકાર કરાયેા કહેવાશે ! આથી તમેને ઘટકુટયાં પ્રભાતમ્” એ ન્યાયના પ્રસંગ આવશે. જેમ દાણીને મ્હેસુલ આપવાને નહી ઈચ્છતા કોઇ મનુષ્ય રાજમાર્ગને ત્યાગ કરીને અન્ય માગે ગયે, રાત્રિમાં માર્ગ ભૂલવાથી આમ તેમ ફરતાં ફરતાં પ્રભાત થઈ જવાથી તેજ દાણીના મુકામ પર આવી ગયા ! આ રીતે, ઉન્માગ માં જવારૂપ પ્રયાસ જેમ નિષ્ફળ ગયેા, તેમ તમારા ઈશ્વરમાં પણ સ્વતંત્રપણે જગત્તૃત્વ સિદ્ધ કરવા માટેના અનેક પ્રયાસે નિષ્ફલ જશે. અને અંતે કથી જન્ય જગત છે,' તેવા અમારે મત સ્વીકારવા પડશે. જો ઇશ્વર જીવાનાં પુણ્યપાપની અપેક્ષાએ જ સુષ્ટિની રચના કરતા હાય તે તે ધર્માંધમ રૂપ કર્મોને ઈશ્વર નિર્માણ કરતા નથી તે સિદ્ધ થયું ! કારણ કે જે જેની અપેક્ષા કરે તે તેને બનાવનાર ન હેાય, જેમ કુંભકાર (કુંભાર) ઘટ અનાવવામાં દંડની અપેક્ષા રાખે છે, તેથી તે દંડને બનાવનાર નથી, તેમ ઇશ્વર પણ જગતને અનાવવા માટે જીવાના ધર્માંધની અપેક્ષા રાખતા હૈાવાથી, ઇશ્વર ધર્માધારૂપ કર્માને અનાવનાર નથી, એમ સિદ્ધ થાય છે. આ પ્રકારે કર્મની સમતા સિદ્ધ થવાથી જગતની વિચિત્રતાના કારણરૂપ કર્માં જ સમ છે, પરંતુ ઈશ્વર સમથ નથી. આ પ્રકારે ઇશ્વરમાં સ્વતંત્રતાની સિદ્ધિ થઈ શકતી નથી. (टीका) तथा नित्यत्वमपि तस्य स्वगृह एवं प्रणिगद्यमानं हृद्यम् । स खलु नित्यत्वेनैकरूपः सन् त्रिभुवनसर्गस्वभावोऽतत्स्वभावो वा ? प्रथम विधायां जगनिर्माणात् कदाचिदपि नोपरमेत । तदुपरमे तत्स्वभावत्वहानिः । एवं च सर्गक्रियाया अपर्यवसानाद् एकस्यापि कार्यस्य न सृष्टिः । घटो हि स्वारम्भक्षणादारभ्य
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy