SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य. द्वा. श्लोक : ६ ४९ (मनुवाह) આગમ પ્રમાણુથી પણું ઇકવરમાં સર્વજ્ઞતાની સિદ્ધિ થશે નહીં. ઈશ્વરમાં સર્વજ્ઞતાની સિદ્ધિ કરવાવાળાં આગમ ઈકવરે બનાવેલાં છે કે કેઈ બીજાએ? જે સર્વજ્ઞતાની સિદ્ધિના વિધાયક આગમની સ્વયં ઈકવરે જ રચના કરી હોય તે ઈશ્વરમાં મહત્વપણાની ક્ષતિ થશે. કારણ કે મહાત્મા પુષે સ્વયં પોતાના ગુણેની પ્રશંસા ४२ता नथी. તેમજ ઈકવરમાં શાસ્ત્રકતૃત્વ પણ સિદ્ધ થઈ શકતું નથી. જુઓ, એનું આ કારણ રહ્યું : શાસ્ત્ર એ અક્ષરરૂપ છે, અને અક્ષરો તે મુખ તાલુ આદિના વ્યાપારથી જન્ય છે; મુખતાલુ આદિને વ્યાપાર તે શરીરધારી પુરુષમાં જ સંભવે છે ! અને એ રીતે જે ઇવરને શરીરધારી માનવામાં આવે તે ઈશ્વરમાં પૂર્વે કહેલા તમામ દેશે આવશે, જે કહેશે કે ઈવરની સિદ્ધિ માટેના આગમ અન્ય વડે બનાવાયેલા છે, તો તે શાસ્ત્રના પ્રણેતા સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ ? યદિ તે અન્ય પણ સર્વજ્ઞ હોય તે બે સર્વજ્ઞ થશે ! અને તમે તે એક જ ઈશ્વર માન્યો છે. તેમાં તમને અભ્યપગમ બાધ દેષ લાગશે! તેમ જ તે અન્ય સર્વજ્ઞની સિદ્ધિને માટે કોઈ અન્ય સર્વજ્ઞકૃત આગમ જોઈશે ! વળી તેને પણ સાધક કેઈ અન્ય સર્વજ્ઞ જોઈશે ! આ રીતે ઉત્તરોત્તર ઘણુ પુરુષનું સર્વજ્ઞપણું વીકારવાથી અનવસ્થા દોષ આવશે ! અને તે અન્ય શાસ્ત્ર પ્રણેતા અસર્વજ્ઞ હોય તે તેનાં वयनमा विश्वासय ४२१ ___ (टीका) अपरं च भवदभीष्ट आगमः प्रत्युत तत्प्रणेतरसर्वज्ञत्वमेव साधयति । पूर्वापरविरूद्धार्थवचनोपेतत्वात् । तथाहि "न हिंस्यात् सर्वभूतानि" इति प्रथममुक्त्वा पश्चात् तचैव पठितम् ___ "षट्शतानि नियुज्यन्ते पशूनां मध्यमेऽहनि । अश्वमेधस्य वचनान्न्यूनानि पशुभिस्त्रिभिः" ॥ तथा "अग्रीषोमीयं पशुमालभेत" "सप्तदश प्राजापत्यान् पशूनाल मेत" इत्यादि वचनानि कथमिव न पूर्वापरविरोधमनुरुध्यन्ते । तथा "नानृतं ब्रूयात्"इत्यादिना अनृतभाषणं प्रथमं निषिध्य, पश्चात् 'ब्राह्मणार्थेऽनृतं ब्रूयात्" इत्यादि। तथा "न नर्म युक्तं वचनं हिनस्ति न स्त्रीषु राजन्न विवाहकाले ॥ प्राणात्यये सर्वधनापहारे पश्चानृतान्याहुरपातकानि" ॥ तथा “परद्रव्याणि लोष्ठवत्" इत्यादिना अदत्तादानमनेकधा निरस्य, पश्चा-- दुक्तम् “यद्यपि ब्राह्मणो हठेन परकीयमादत्ते छलेन वा तथापि तस्य नादत्तादा. नम् । यतः सर्वमिदं ब्राह्मणेभ्यो दत्तम् ब्राह्मणानां तु दौर्बल्याद् वृषलाः परिभुञ्जते । तस्मादपहरन् ब्राह्मणः स्वमादत्ते स्वमेव ब्राह्मणो भुङ्क्ते स्वं दस्ते स्वं ददाति" इति । तथा "अपुत्रस्य गति स्ति" इति लपित्वा, "अनेकानि सहस्राणि कुमारब्रह्मचारिणाम् । दिवं गतानि विप्राणामकृत्वा कुलसन्ततिम्" । स्या , ७
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy