SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ४५ અન્યોન્ય, ઢા, જોદ ૬ स्वक्षादिवत् साक्षाद् देहव्यापारेण निर्मिमीते, यदिवा सङ्कल्पमात्रेण ? आधे पक्षे एकस्यैव भूमूवरादेर्विधानेऽक्षोदीयसः कालक्षेपस्य सम्भवाद् बंदीयसाप्यनेहसा न परिसमाप्तिः । द्वितीयपक्षे तु सङ्कल्पमात्रेणैव कार्यकल्पनायां नियत देशस्थायित्वेऽपि न किञ्चिद् दूषणमुत्पश्यामः । नियत देशस्थायिनां सामान्यदेवानामपि न सङ्कल्पमागेणैव तत्तत्कार्यसम्पादन प्रतिपत्तेः । (અનુવાદ) તેમજ ઈશ્વરમાં સભ્યાપિપણું' સિદ્ધ કરવા માટે જે હેતુ આપ્યા છે કે ઈશ્વર સવવ્યાપી ના હોય અને નિય દેશમાં જ રહેલા હાય, તે અનિયત દેશમાં રહેલા ત્રણે જગતના પદાર્થાને યથાસ્વરૂપ બનાવી શકે નહીં.? આ પ્રતિપાદન પર પ્રશ્ન થાય છે કે : ઈશ્વર સુથાર આદિની જેમ સાક્ષાત્ શરીરના વ્યાપારથી જગતની રચના કરે છે કે સંકલ્પ ( ઇચ્છા ) માત્રથી ? ને સાક્ષાત્ શરીર વડે સૃષ્ટિનું નિર્માણ કરે તેા એક જ પૃથ્વી અથવા પર્યંત આદિને જ બનાવવામાં ઘણા સમય લાગવાથી, ખીજા પાર્થાંની રચના ઘણા સમયે પણ પૂરી કરી શકે નહી. જો કહેશે! કે: ઇશ્વર સંકલ્પ માત્રથી જ સૃષ્ટિની રચના કરે છે; તે એક સ્થાનમાં રહીને પણ જગતને મનાવે ! તે એમાં કોઇ દૂષણુ અમને જોવામાં આવતું નથી; કારણ કે નિયત સ્થાનમાં રહેલા સામાન્ય દેવે પણ સકલ્પ માત્રથી તે તે કાર્યો સંપાદન કરી શકે છે. (टीका) किञ्च तस्य सर्वगतत्वेऽङ्गीक्रियमाणे अशुचिषु निरन्तरसन्तमसेषु नरकादिस्थानेष्वपि तस्य वृत्तिः प्रसज्यते । तथा चानिष्टापतिः । अथ युष्मत्पक्षेपि यदा ज्ञानात्मना सर्वे जगत्त्रयं व्याप्नोतीत्युच्यते तदाऽशुचिरसास्वादादीनामप्युपलम्भसंभावनात् नरकादिदुःखस्वरूपसंवेदनात्मकतया दुःखानुभवप्रसङ्गाच्च अनिष्टापतिस्तुल्यैवेति चेत्, तदेतदुपपत्तिभिः प्रतिकर्तुमशक्तस्य धूलिभिरिवावकरणम् । यतो ज्ञानमप्राप्यकारि स्वस्थानस्थमेव विषयं परिच्छिनति, न पुनस्तत्र गत्वा, तत्कुतो भवदुपालम्भः समीचीनः ? नहि भवतोऽप्यशुचिज्ञानमात्रेण तद्रसास्वादानुभूतिः । तद्भावे हि चन्दनाङ्गनारसवत्यादिचिन्तनमात्रेणैव तृप्तिसिद्धौ तत्प्राप्तिप्रयत्न वैफल्यप्रसक्तिरिति । (અનુવાદ ) વર્ણી ઇશ્વરને શરીરની અપેક્ષાએ સર્વ વ્યાપી માનવામાં આવે તે અશુચિપદાર્થોમાં અને નિરંતર મહાઅધકારથી વ્યાપ્ત એવા નરકગ્નિ સ્થાનેામાં ઇશ્વરને રહેવાનુ' માનવું પડશે ! તે કેને પસંદ હોય ? અહીં ઇશ્વરવાદી જેનેાને કહે છે કે ‘આપના મતમાં પણ ભગવાન જિનેશ્વરદેવ જ્ઞાનસ્વરૂપે ત્રણે જગતમાં વ્યાપીને રહ્યા છે, તે તે પરમાત્માને પણ અશુચિ પદાર્થોના રસાસ્વાદનું જ્ઞાન અને નરક આદિનાં દુઃખનું વેદન હેાવાથી તેઓને પણ સુખદુખનેા અનુભવ થશે, માટે અનિષ્ટાપત્તિ તા આપણુ બન્નેને સમાન જ છે. જૈનદર્શનકાર
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy