SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी હજુસુધો કઈ શરીરધારી ઈશ્વર જોવામાં આવ્યું નથી. વળી તૃણ (ઘાસ) વૃક્ષ, ઈદ્રધનુષ્ય, વાદળ આદિ કાર્યો ઈશ્વર વિના પણ ઉત્પન્ન થતાં દેખાય છે. જેમ “ર્વતો ત્તિમાન અને ત્યાZ” આ અનુમાનમાં “પ્રમેયત્વ હેતુ જેમ સાધ્યવાન પર્વતમાં રહે છે તેમ સાથાભાવવાન સરોવરાદિમાં પણ છે. માટે “પ્રમેય’ હેતુ જેમ સાધારણ અનૈકાતિક, છે તેમ કાર્ય હેતુ પણ સશરીરી ઈશ્વરથી બનાવાયેલા પદાર્થોમાં છે અને ઈશ્વરથી નહીં બનાવાયેલ ઘાસ આદિ પદાર્થમાં પણ રહે છે. તેથી કાર્યવ” હેતુ સાધારણ અનૈકાતિક હેત્વાભાસ દેષથી યુક્ત છે. (टीका) द्वितीयविकल्पे पुनरदृश्यशरीरत्वे तस्य माहात्म्यविशेषः कारणम्, आहोस्विदस्मदाद्यदृष्टवैगुण्यम् ? प्रथमप्रकारः कोशपानप्रत्यायनीयः, तत्सिद्धौ प्रमाणाभावात् । इतरेतराश्रयदोषापत्तेश्च । सिद्धे हि माहात्म्यविशेषे तस्यादृश्यशरीरत्वं प्रत्येतव्यम् । तत्सिद्धौ च माहात्म्यविशेषसिद्धिरिति । द्वैतीयिकस्तु प्रकारो न संचरत्येव विचारगोचरे; संशयानिवृत्तेः। किं तस्यासत्त्वाद् अदृश्यशरीरत्वं वान्ध्येयादिवत् किं वास्मदाद्यदृष्टवैगुण्यात् पिशाचादिवदिति निश्चयाभावात् ।। (અનુવાદ) જે કહેશો કે ઈશ્વરનું શરીર પિશાચ આદિની જેમ અદશ્ય છે તે તે કઈ માહાસ્ય વિશેષથી અદશ્ય છે કે અમારા દુર્ભાગ્યથી અદશ્ય છે ? જે કઈ માહામ્ય વિશેષથી અદશ્ય માનવામાં આવે તે સોગંદપૂર્વક પ્રતીતિ કરાવવા સમાન છે. અથવા તો તેની સિદ્ધિમાં કોઈ પ્રમાણ નહીં હોવાથી વિશ્વાસ કરવા ગ્ય નથી ! તેમ જ માહાભ્ય વિશેષથી અદશ્ય શરીરની સિદ્ધિ અને અદશ્ય શરીરથી મહામ્યવિશેષની સિદ્ધિ, તે રૂપ ઈતરેતરાશ્રય દેષ પણ આવશે. જો કહેશે કે અમારા દુર્ભાગ્યથી ઈશ્વરનું શરીર દષ્ટિગોચર થઈ શકતું નથી. તો પણ તે વિચારસહ નથી. કેમકે ત્યાં પણ પ્રશ્ન થાય છે કે: ઈશ્વરનું શરીર અમારા દુર્ભાગ્યથી અદેશ્ય છે કે વધ્યાપુત્રની જેમ તદ્દન અસત્ છે માટે અદશ્ય છે ? તેવા પ્રકારનો કોઈ નિર્ણય નહીં થવાથી દ્વિતીય પક્ષ પણ યુક્તિયુક્ત નથી. (टीका) अशरीरश्चेत् तदा दृष्टान्तदान्तिकयोवैषम्यम् । धटादयो हि कार्यरूपाः सशरीरकर्तृका दृष्टाः । अशरीरस्य च सतस्तस्य कार्यप्रवृत्तौ कुतः सामर्थ्यम् आकाशादिवत् । तस्मात् सशरीराशरीरलक्षणे पक्षद्वयेऽपि कार्यत्व हेतोाप्त्यसिद्धिः । (અનુવાદ). જે ઈશ્વરને અશરીરી માનવામાં આવે તે દષ્ટાંત દાર્શનિકમાં વિષમતા આવશે. કેમકે દષ્ટાંતરૂપ ઘટાદિકાર્ય શરીરથી બનાવેલા દેખાય છે અને દાતિક રૂપ જગતનું અશરીરી એવા ઈશ્વરથી નિર્માણ થાય, માટે દષ્ટાંત-દાનિતક બનેમાં વિષમતા આવે છે. વળી જેમ આકાશ અશરીરી હોવાથી કોઈપણ કાર્ય કરવામાં સમર્થ નથી, તેમ અશરીરી ઈશ્વર પણ કાર્ય કરવામાં સમર્થ થઈ શકશે નહી. આ પ્રકારે સશરીર
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy