SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादम जरी (અનુવાદ) તેમજ તે વૈશેષિકેની કદાગ્રહરૂપ વિડંબના બતાવવાને માટે સ્તુતિકારે પરને માન્ય ઈશ્વરનું વર્ણન કરતાં વારંવાર ‘ત' શબ્દનો પ્રયોગ કરેલ છે. જેમ કેઈ એક નિન્દનીય જન પ્રત્યે વક્તાઓ વારંવાર તે પાપી, તે મૂર્ખ, તે દરિદ્રી ઈત્યાદિ વચનનો પ્રયોગ કરે છે. કેમકે તે એક જાતનો નિન્દા પ્રકાર છે, તેમ અહિંયા પણ હતુતિકારે વારંવાર તત્વ શબ્દના પ્રયોગ વડે તેના પ્રત્યે અણગમે પ્રગટ કર્યો છે. તેમ જ પરમેશ્વર અત્યંત કારુણિક હોવાને કારણે સ્વપરપક્ષના ભેદભાવ(પક્ષપાત) વિના જગતમાં હિતેપદેશક ભગવાન જિનેશ્વરદેવ એ એક જ છે. તે જણાવવા માટે એકવચનયુક્ત “યુમ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યું છે. . (टीका) अतोऽत्रायमाशयः । यद्यपि भगवानविशेषेण सकलजगज्जन्तुजातहितावहां सर्वेभ्य एव देशनावाचमाचष्टे तथापि सैव केषाश्चिद् निचितनिकाचितपापकर्मकलुषितात्मनां रुचिरूपतया न परिणमते । अपुनर्वन्धकादितिरिक्तत्वेनायोग्यत्वात् । तथा च कादम्बर्या बाणोऽपि बभाण-"अपगतमले हि मनसि स्फटिकमणाविव रजनिकरगभस्तयो विशन्ति सुखमुपदेशगुणाः ।' गुरूवचनममलमपि सलिलमिव महदुपजनयति श्रवणस्थितं शूलमभव्यस्य इति । अतो वस्तुवृत्त्या न तेषां भगवाननुशासक इति । (અનુવાદ) તાત્પર્ય એ છે કે ઘપિ ભગવાન સકલ પ્રાણીઓના સમૂહને વિના પક્ષપાતે એક સરખી હિતકારી દેશના આપનાર છે, તે પણ કેટલાક છે કે જેવા–પૂર્વે બાંધેલા તીવ્રકર્મના ઉદયવાળા, તેમ જ ઉદીરણ, અપવર્તાનાદિ સર્વ કરણથી અસાધ્ય એવા નિકાચિત કમના ઉદયવાળા અને તે સુધાસારિણી એવી હિતકારી પણ દેશના રુચિકર ન લાગે. અર્થાત્ જેને પુદ્ગલ પરાવર્તનથી વધુ સંસાર ના હોય, તેવા અપુનબંધકપણાનો અભાવ હોવાથી રુચિકર ના લાગે, તેમાં કંઈ જગદ્ગુરુની લઘુતા નથી ! તેમ જ કાદંબરીમાં બાણકવિએ પણ કહ્યું છે કે જેમ સ્વચ્છ એવા સ્ટફિક રત્નમાં ચંદ્રનાં કિરણો સુખેથી પ્રવેશી શકે છે, તેમ જેને કર્મમલ ચાલ્યા ગયા છે, તેવા સ્વચ્છ અંતઃકરણમાં મહાત્માને હિતેપદેશ સુખકર નીવડે છે. પરંતુ ભારે કમી’ એવા અગ્ય આત્માને નિર્મલ એવું ગુરુનું વચન કર્ણને વિષે પાણીની જેમ શલ્યરૂપ લાગે છે ! તેમાં તે તે જેની અયોગ્યતા જ કારણું છે. વાસ્તવિકતા તે આ છે કે ભગવાન દુરાગ્રહી પુરુષોના અનુશાસક-ઉપદેશક નથી. (टीका) न चैतावता जगद्गुरोरसामर्थ्यसम्भावना । न हि कालदष्टमनुज्जीवयन् समुज्जीवितेतरदष्टको विषभिषगुपालभ्भनीयः अतिप्रसंगात् । स हि तेषामेव दोषः । न खलु निखिल भुवनाभोगमवभासयन्तोऽपि भानवीया भानवः कौशिकलोकस्यालोक हेतुतामभजमाना उपालम्भसम्भावनास्पदम् । तथा च श्रीसिद्धसेनः-- "सद्धर्मबीजवपनानघकौशलस्य यल्लोकबान्धव ! तवापि खिलान्यभूवन् । તાન્નાયુત શાંવિદ તાનસેy gશવો મધુશીવરાવવાતા !”
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy