SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અચાન્ચ. . સ્ટોવ ? धर्मधर्म्यनन्तरप्रतिपादितत्वात् । नापि प्रकरणसमः तत्प्रतिपन्धिधर्मोपपादनसमर्थप्रत्यनुमानाभावात् । (અનુવાદ) વળી કાર્ય હેતુ અસિદ્ધ નથી. કેમકે પૃથ્વી, પર્વત આદિ તિપિતાનાં કારણ સમૂહથી જન્ય અથવા તે અવયવી સ્વરૂપ હેઈને કાર્ય છે, તે સર્વ દર્શનકારને પ્રતીત છે; માટે કાર્યરત હેતુ પક્ષમાં રહેવાથી અસિદ્ધ દેષથી ગ્રસ્ત નથી. તેમજ કાર્યત્વ હેતુ નિત્યપદાર્થરૂપ (અકાર્યરૂ૫) વિપક્ષમાં નહીં રહેવાથી વ્યભિચારી અને વિરૂદ્ધ ષોથી યુક્ત નથી. પ્રત્યક્ષ, અનુમાન તથા આગમ પ્રમાણથી ધર્મ ધમી અબાધિત હોવાને કારણે બાધ દોષથી રહિત છે. તેમજ બુદ્ધિમત્કર્ટૂકવાભાવરૂપ સાધ્યાભાવને સિદ્ધ કરનાર અન્ય કોઈ પ્રતિપક્ષી અનુમાન નહીં હોવાથી સતિપક્ષ દેષથી પણ રહિત છે. ___ (टीका) न च वाच्यम्, ईश्वरः पृथ्वीपृथ्वीधरादेविधाता न भवति, अशरीरत्वात् , निर्वृत्तात्मवत्, इति प्रत्यनुमान तद्वाधकमिति । यतोऽोश्वररूपो धर्मी प्रतीतोऽप्रतीतो वा प्ररूपितः ? न तावदप्रतीतः हेतोराश्रयासिद्धिप्रसङ्गात् । प्रतीतश्चेत्, येन प्रमाणेन स प्रतीतस्तेनैव किं स्वयमुत्पादितस्वतनुर्न प्रतीयते । इत्यतः कथमशरीरत्वम् ? तस्माभिरवद्य एवायं हेतुरिति । (અનુવાદ) અહિં પ્રતિવાદી કહે છે કે ઈશ્વર પ્રથિવી પર્વત આદિનો કર્તા નથી. કેમકે ઈશ્વર અશરીરી છે. જેમ મુક્તાત્મા અશરીરી છે માટે તે કઈ પણ કાર્યને કર્તા નથી, તેમ ઈશ્વર પણ અશરીરી હોવાથી કોઈ પણ કાર્યને કર્તા બની શક્તો નથી. આ પ્રતિપક્ષી અનુમાન તેનો બાધક હેવાથી કાયવ હેતુ પ્રકરણસમ (સપ્રતિપક્ષ) હેત્વાભાસથી દૂષિત છે. વૈશેષિક દર્શનકાર કહે છે : આમ કહેવું તે બરાબર નથી, કેમકે આપના આ અનુમાનમાં જે ઇAવરરૂપ ધમ(પક્ષ) છે તે કેઈપણ પ્રમાણથી સિદ્ધ છે કે અસિદ્ધ ? યદિ અસિદ્ધ છે તે પક્ષમાં અશરીરત્વ હતું નહીં રહેવાથી આશ્રયાસિદ્ધ દેષ આવશે. જે કહેશે કે પ્રતીત (સિદ્ધ) છે તે જે પ્રમાણ વડે સિદ્ધ છે, તે જ પ્રમાણથી ઈશ્વરે સ્વયં ઉત્પન્ન કરેલું ઈશ્વરનું શરીર કેમ પ્રતીત ન થઈ શકે ? માટે ઈશ્વરને અશરીરી કહી શકાશે નહીં; અર્થાત્ અશરીરત્વ હેતુ બની શકશે નહીં; માટે ઈશ્વરમાં ત્વ સિદ્ધ કરવા અમારા કાર્યત્વ હેતુ કોઈપણ દેષથી ગ્રસ્ત નથી; અર્થાત્ નિરવ છે. (ટીવા) સ ઐતિ ! : પુનરર્થ જ પુનઃ પુષિ , પર મઢતીયઃ बहूनां हि विश्वविधातृत्वस्वीकारे परस्परविमतिसंभावनाया अनिवार्यत्वात् एकैकस्य वस्तुनोऽन्यान्यरूपतया निर्माणे सर्वमसमञ्जसमापद्येत इति । (અનુવાદ) વળી તે પુરુષ વિશેષ ઈશ્વર જગતના કર્તા તરીકે એક જ છે. કારણ કે જગતના કર્તા જે ઘણા હોય તો પરસ્પરમાં ભિન્ન ભિન્ન મતિની સંભાવના સહજ હોય જ અને તેથી
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy