SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी इत्यनेनोल लेखे म त्वदाज्ञाद्विषतां भवत्प्रणीतशासनविरोधिनां प्रलापाः - प्रलपितानि असम्बद्धवाक्यानीति यावत् । २८ (અનુવાદ) હવે પાંચમી કારિકાના ઉત્તરાનું વિવેચન કરાય છે. આ પ્રકારે બધા પદાર્થો ઉત્પાદ, વ્યય અને ધ્રવ્યરુપ સિદ્ધ થવા છતાં પણ ‘આકાશ, આત્મા આદિ સવથા નિત્ય છે અને પ્રદીપ, ઘડો આદિ સર્વથા અનિત્ય છે,' આ માનવું તે દુયવાદને સ્વીકારવાનું છે. અનન્ત ધર્માત્મક વસ્તુમાં પોતાને માન્ય નિત્યાદિ ધર્મોનું સમન કરવામાં પ્રવીણ અને બાકીના ધર્માના તિરસ્કાર કરવામાં પ્રવૃત્ત દુર્નીયા હાય છે. મૂળ કારિકામાં ઉત્તરાર્ધમાં ‘વૃત્તિ' જે છે, તેને અર્થ છે : ‘આ પ્રમાણે કહેવા દ્વારા' (હે પ્રભુ !) આપના શાસનના વિરેષ્ઠીઓના અસંબદ્ધ પ્રલાપેા છે ! (टीका) अत्र च प्रथममादीपमिति परप्रसिद्धयाऽनित्यपक्षोल्लेखेऽपि यदुत्तरत्र यथासंख्यपरिहारेण पूर्वतरं नित्यमेवैक मित्युक्तम् तदेवं ज्ञापयति : यदनित्यं तदपि नित्यमेव कथञ्चित् यच्च नित्यं तदप्यनित्यमेव कथञ्चित् । प्रकान्तवादिभिरप्येकस्यामेव पृथिव्यां नित्यानित्यत्वाभ्युपगमात् । तथा च प्रशस्तकारः - सा तु द्विविधा fter चानित्या च परमाणुलक्षणा नित्या, कार्यलक्षणा त्वनित्या इति । ' (અનુવાદ) આ લેાકમાં પૂર્વાધ માં પહેલાં અનિત્ય દીપક અને નિત્ય આકાશના ઉલ્લેખ કર્યો છે, અને ઉત્તરાર્ધમાં આ ક્રમનું ઉલ્લંઘન કરીને પહેલાં નિત્ય અને પછી અનિત્યને ઉલ્લેખ કર્યા છે, તેના આ અભિપ્રાય છે કે, જે અનિત્ય છે તે પણ્ કથંચિત્ નિત્ય જ છે, જે નિત્ય છે. તે પણુ કથંચિત્ અનિત્ય જ છે. વૈશેષિકાએ પણ એક જ પૃથ્વીમાં નિત્ય અને અનિત્ય, અને ધમ માન્યા છે. પ્રશસ્તકારે (પ્રશસ્તપાત્ત ભાષ્યમાં) કહ્યુ છે : પૃથ્વી નિત્ય અનિત્ય, એ પ્રકારની છે, પરમાણુરૂપ પૃથ્વી નિત્ય અને કારૂપ પૃથ્વી અનિત્ય છે. , (टीका) न चात्र परमाणु कार्यद्रव्यलक्षण विषयद्वयभेदाद् नैकाधिकरणं नित्यानित्यत्वमिति वाच्यम्, पृथिवीत्वस्योभयत्राप्यव्यभिचारात् । एवमादिष्वपीति । आकाशेऽपि संयोगविभागाङ्गीकारात् तैरनित्यत्वं युक्त्या प्रतिपन्नमेव । तथा च स एवाह - शब्दकारणत्ववचनात् संयोगविभाग, इति नित्यानित्यपक्षयोः संवलितत्वम् । एतच्च लेशतो भावितमेवेति । (અનુવાદ) અધિકરણ એક પૃથ્વી નથી પર ંતુ પરમાણુ શકા : નિત્ય-અનિત્ય અને ધર્માંનુ અને કાય, એ અલગ અલગ પદાથ છે, સમાધાન : નહી, કારણ કે પૃથ્વીત્વ અનેમાં રહે છે, પરમાણુ પૃથિવીમાં રહે છે અને અનિત્ય પૃથિવી-કારૂપ પૃથિવીમાં પણ રહે છે. જલ આદિમાં પણ વૈશેષિક્તને
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy