SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी (टीका ) अथ यच्चाक्षुषं तत्सर्व स्वप्रतिभासे आलोकमपेक्षते, न चैवं तमः । तत्कथं चाक्षुषम् ? नैवम्, उलूकादीनामालोकमन्तरेणापि तत्प्रतिभासात् । यैस्त्वस्मदादिभिरन्यच्चाक्षुषं घटादिकमालोकं विना नोपलभ्यते तैरपि तिमिरमा लोकयिष्यते । विचिऋत्वात् भावानाम् । कथमन्यथा पीतश्वेतादयोऽपि स्वर्णमुक्ताफलाद्या आलोकापेक्षदर्शनाः ? प्रदीपचन्द्रादयस्तु प्रकाशान्तरनिरपेक्षाः इति सिद्धं तमश्चाक्षुषम् । २४ (अनुवाद) શકા : જે ચાક્ષુષ પદાથ છે તે પ્રતિભાસિત થવામાં આલેાકની અપેક્ષા રાખે છે, પરંતુ અંધકારના પ્રતિભાસમાં પ્રકાશની જરૂર નથી, માટે અંધકારને ચક્ષુને વિષય ન हवाय. સમાધાન : આ વ્યાપ્તિ ખરાખર નથી, કારણ કે ઘુવડ વગેરે પ્રકાશ વિના પણુ અધકારને જુએ છે! અમે ચાક્ષુષ ઘટ, પટ આદિને પ્રકાશ વિના નથી જોઇ શકતા, પરંતુ એને અર્થ એ નથી કે અંધકારને જોવા પણ પ્રકશની જરૂર પડે ! પાર્ધાના સ્વભાવ વિચિત્ર હાય છે નહીંતર પીળાં, સફેદ વગરે સોનું, મુક્તાફળ આદિ તૈજસ હોવા છતાં પણ પ્રકાશ વિના પ્રતિભાસિત નથી થતાં અને દીપક ચન્દ્ર વગેરે પ્રકાશ વિના પણ દૃષ્ટિગોચર થાય छे, भाटे अंधार याक्षुष छे. - ( टीका) रूपववाच्च स्पर्शवत्त्वमपि प्रतीयते, शीतस्पर्शप्रत्ययजनकत्वात् । यानि त्वनिविडावयवत्वम प्रतिघातित्वमनुभूत स्पर्श विशेषत्वमप्रतीयमानखण्डावयविद्रव्य प्रविभागत्वमित्यादीनि तमसः पौद्गलिकत्वनिषेधाय परैः साधनान्युपन्यस्तानि तानि प्रदीपप्रमादृष्टान्तेनैव प्रतिषेध्यानि तुल्ययोगक्षेमत्वात् । (अनुवाद) અંધકાર રૂપવાન હાવાથી સ્પશ વાળા પણ છે, કારણ કે અધકાર શીતમ્પનું જ્ઞાન કરાવે છે. વૈશેષિક દનકાર અધકાર પૌદ્ગગલિક નથી. તે સિધ્ધ કરવા અર્થાત્ અધ કારનું પૌદ્ગલિકપણ નિષેધવા માટે (૧) કઠોર અવયવાનું ન હોવાપણું. (ર) અપ્રતિઘાતી હાવાપણું (૩) સ્પર્શીનું ન હાવુ. (૪) ખંડિત અવયવીરૂપ દ્રશ્યના વિભાગની પ્રતીતિ ન થવી વગેરે હેતુ આપે છે. તે હેતુઓને પ્રતિષેધ પ્રદીપ પ્રભાના દૃષ્ટાંતથી કરી શકાય. પ્રકાશ અને અંધકાર અને સમાન છે.(જૈનદર્શીન અનુસાર અંધકાર અને પ્રકાશ-ખતેમાં વધુ ગંધ, રસ અને સ્પર્શી લેવાના કારણે પુદ્ગલપર્યાયપણાની સમાનતા છે.) (टीका) न च वाच्यं तैजसाः परमाणवः कथं तमस्त्वेन परिणमन्त इति, पुद्गलानां तत्तत् सामग्रीसहकृतानां विसदृशकार्योत्पादकत्वस्यापि दर्शनात् । दृष्टो ह्यर्द्रेन्धनसंयोगवशाद् भास्वररूपस्यापि बहुनेरभास्वररूपधूमरूपकार्योत्पादः । · इति सिद्धो नित्यानित्य: प्रदीप | यदापि निर्वाणादर्वा देदीप्यमानो दीपस्तदापि नवनवपर्यायोत्पादविनाशभात्वात् प्रदीपकत्वान्वयाच्च नित्यानित्य एव ।
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy