SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ३१६ કાચા વ્ય. ઘ્રા. ×ો : ૨૮ પ્રકારે છે. તેમાં ક્ષાયેાપશમિક પ્રત્યક્ષ અવધિ (અમુક છેડાપ`તના રૂપી પદાર્થને જાણવા) અને મન:પર્યાય (જબૂદ્વિપ, ધાતકીખંડ અને અપુષ્કર તે રૂપ અઢીદ્વીપમાં રહેલા સન્ની પચેંદ્રિય જવાના મનેાગત ભાવને જાણવા) રૂપ એમ એ પ્રકારે છે. માત્ર કેવળજ્ઞાન ક્ષાયિકભાવનુ છે. ( टीका) परोक्षं च स्मृतिप्रत्यभिज्ञानोहानुमानागमभेदात् पञ्चप्रकारम् । " तत्र संस्कारप्रबोधसम्भूतमनुभूतार्थविषयं तदित्याकारं वेदनं स्मृतिः । तत् तीर्थंकरबिम्बमिति यथा । अनुभवस्मृतिहेतुकं तिर्यगूर्ध्वता सामान्यादिगोचरं संकलनात्मकं ज्ञानं प्रत्यभिज्ञानम् । यथा तज्जातीय एवायं गोपिण्डः गोसदृशो गवयः स एवायं जिनदत्त इत्यादिः । उपलम्भानुपलम्भसम्भवं त्रिकालीकळित साध्यसाधनसम्बधाद्यालम्बनमिदमस्मिन् सत्येव भवतीत्याद्याकारं संवेदनगृहस्तक पर पर्यायः । यथा यावान् कश्चिद् धूमः स सर्वो वह्म सत्येव भवतीति तस्मिन्नसति असौ न भवत्येवेति वा । अनुमानं द्विधा स्वार्थ परार्थं च । तत्रान्यथानुपपत्त्येक क्षण हेतु ग्रहण संबन्धस्मरणकारणकं साध्यविज्ञानं स्वार्थम् । पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात् " । " आप्तवचनाद् आविर्भूतमर्थसंवेदनमागमः । उपचाराद् आप्तवचनं च" इति । स्मृत्यादीनां च विशेषस्वरूपं स्याद्वादरत्नाकरात् साक्षेपपरिहारं ज्ञेयमिति । प्रमाणान्तराणां पुनरर्थापत्त्युपमानसंभवप्रातिभैतिह्यादीनामत्रैव अन्तर्भावः । सन्निकर्षादीनां तु जडत्वाद् एव न प्रामाण्यमिति । तदेवंविधेन नयप्रमाणोपन्यासेन दुर्नयमार्गस्त्वया खिलीकृतः ॥ इति काव्यार्थः ॥ २८ ॥ (અનુવાદ) ૧ સ્મૃતિ. ૨ પ્રત્યભિજ્ઞાન. ૩ ઊહ. ૪ અનુમાન અને ૫ આગમ, પરાક્ષ પ્રમાણુ આ પાંચ પ્રકારે છે. (૧) સંસ્કારથી ઉત્પન્ન થયેલું અનુભૂત પદ્મા'નું ‘તત્’-‘તે’ ઇત્યાકારક જ્ઞાન સ્મરણુ કહેવાય છે. જેમ તે તીથ કરનું પ્રતિબિંબ છે.' (૨) વ`માન કાલીન વસ્તુને અનુભવ અને સ્મૃતિને અવલખીને થવાવાળું જ્ઞાન, તે પ્રત્યભિજ્ઞાન કહેવાય છે, તિક્ સામાન્ય (વર્તમાન-કાલવતી એક જાતીય પદાર્થાંમાં રહેનારૂં સામાન્ય, જેમ અય’ગૌ: અય ગૌ ઇત્યાકારક તિક્ સામાન્ય) અને ઊર્ધ્વતા સામાન્ય (એક જ પત્તામાં ક્રમવતી' સ'પૂર્ણ પર્યાયામાં રહેનારૂ' સામાન્ય.-જેમ કુંડલત્વ મુકુટત્વ આદિ પર્યાયામાં રહેનારૂં સુવર્ણ દ્રવ્ય તે ઊવ તા–સામાન્ય કહેવાય છે.)ના વિષયવાળું સકલનાત્મક જ્ઞાન. તેને પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમ આ ગેા-પિંડ તે જાતિનું છે,' ‘આ ગવય (રાસ) ગેા (ગાય) સમાન છે.’ તે આ દેવદત્ત છે. ઇત્યાકારક જ્ઞાન કે જેમાં સન્મુખવતી પદાર્થમાં સ્મરણાત્મક પદાર્થ નુ એકચવડે ભાન છે., (૩) ઉપલ’ભ (વિદ્યમાન) અને અનુપલંભ (અવિદ્યમાન) થી ઉત્પન્ન થયેલું અને ત્રણે કાળમાં રહેવાવાળા સાધ્ય અને સાધનના સંબંધ આદિને અવલખીને થવાવાળુ` કે જે આ હાતે છતે જ આ હોય છે,' ઇત્યાકારક જ્ઞાનને ઊહ અથવા તર્ક કહે છે, જેમ-જેટલા ધૂમ છે તે સર્વે અગ્નિના સદ્ભાવમાં જ હાય છે. અગ્નિના અભાવમાં
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy