SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी २९५ (ટીશા)–તથા ન પક્ષી રજા જર્મg at તિકશાસ્ત્રનો વહૂળयःपिण्डवद् अन्योऽन्यसंश्लेषः। मोक्षः कृत्स्नकर्मक्षयः। तावप्येकान्तनित्ये न स्याताम् । बन्धो हि संयोगविशेषः। स च "अप्राप्तानां प्राप्तिः" इतिलक्षणः । प्राकालभाविनी अप्राप्तिरन्यावस्था, उत्तरकालभाषिनी प्राप्तिश्चान्या । तदनयोरप्यवस्थाभेददोषो दुस्तरः । कथं चैकरूपत्वे सति तस्याकस्मिको बन्धनसंयोगः। बन्धनसंयोगाच्च प्राक् किं नायं मुक्तोऽभवत् । किंच तेन बन्धनेनासौ विकृतिमनुभवति न वा ? अनुभवति चेत्, चर्मादिवदनित्यः । नानुभवति चेत्, निर्विकारत्वे सता असता वा तेन गगनस्येव न कोऽप्यस्य विशेष इति बन्धवैफल्याद् नित्यमुक्त एव स्यात् । ततश्च विशीर्णा जगति बन्धमोक्षव्यवस्था । तथा च पठन्ति __“वर्षातपाभ्यां किं व्योन्नश्चर्मण्यस्ति तयोः फलम् । चर्मोपमश्चेत्सोऽनित्यः खतुल्यश्चेदसत्फलः" ॥ बन्धानुपपत्तौ मोक्षस्याप्यनुपपत्तिर्बन्धनविच्छेदपर्यायत्वाद् मुक्तिशब्दस्येति ॥ (અનુવાદ). એકાન્ત નિત્યવાદમાં બંધ અને મેક્ષ પણ ઘટી શકતા નથી. અગ્નિ અને લેહની જેમ આત્માના પ્રત્યેક પ્રદેશનું કર્મ પુદ્ગલેની સાથે એકમેક થવું તેને બંધ કહે છે. અને સર્વ કર્મોને સમૂલ નાશ થવે તેને મોક્ષ કહે છે. તેવા બંધ અને મેક્ષની વ્યવસ્થા એકાત નિત્ય-આત્મ માં બની શકતી નથી કેમકે બંધ સંગવિશેષ છે. તે સંગ અપ્રાપ્ત પદાર્થની પ્રાપ્તિરૂપ છે. કેમકે તે સંગ પૂર્વની અપ્રાપ્ત અવસ્થાને છેડીને અપર પ્રાપ્ત અવસ્થાને ધારણ કરવા રૂપ છે. આથી એકાન્ત નિત્ય આત્મામાં અવસ્થાને ભેદ થવાથી બંધ અને મેક્ષની વ્યવસ્થા બની શકતી નથી. એકાન્ત નિત્ય આત્મામાં વિના કારણે બંધ કઈ રીતે થશે ? બંધ પૂર્વની અવસ્થામાં આત્માનો મોક્ષ કેમ ન હોવો જોઈએ? વળી અહીં પ્રશ્ન થાય છે કે આત્માનો કર્મ પુદ્ગલેની સાથે સંબંધ થવાથી કોઈ વિકાર (ફેરફાર થાય છે કે નહીં ? જે બંધ થવાથી આત્મામાં વિકારનો અનુભવ થતો હોય તે આત્મા ચામડાની જેમ અનિત્ય થશે. બંધ થવા છતાં પણ આત્મામાં વિકાર ન થતો હોય તે નિર્વિકારી આકાશની જેમ બંધ થાય! અથવા બંધ ના થાય તો પણ આત્મામાં વિકાર નહીં થવાથી બંધની નિષ્ફળતા થશે. તેમજ આત્મા સદાને માટે મુક્ત જ હોવો જોઈએ. આ રીતે પ્રત્યેક આત્માઓ મુક્ત થવાથી જગતની બંધ-મોક્ષની વેવસ્થા લુપ્ત થઈ જશે. તેમજ કહ્યું પણ છે કે વર્ષો અને ગરમીને કારણે ચર્મ (ચામડા) માં પરિવર્તન થાય છે. પરંતુ આકાશમાં કઈ પરિવર્તન થઈ શકતું નથી. કેમ કે ચમે વિકારી છે અને આકાશ અવિકારી છે. તેથી આત્મામાં ચર્મની જેમ પરિવર્તન થતું હોય તે આમાનું અનિત્યપણું માનવું પડશે. જે કોઈ પણ જાતનું પરિવર્તન ના થતું હોય તે આકાશની જેમ આત્મામાં પણ બંધ થઈ શકશે નહીં આ રીતે આત્માનો બંધ નહીં ઘટવાથી મેક્ષ પણ થઈ શકશે નહીં. કેમકે બંધનાં વિચ્છેદ(નાશ) રૂપ મોક્ષ કહેવાય છે. આ પ્રકારે એકાન્ત નિત્યવાદમાં સુખદુખ પુણ્ય-પાપ અને બંધ-મેની વ્યવસ્થા ઘટી શકતી નથી,
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy