SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी પ્રત્યેક પદાર્થ સદશ પરિણામના કારણરૂપ હોવાથી સામાન્ય છે, અને વિસદશ પરિણામનાં કારણરૂપ હોવાથી વિશેષરૂપ છે. આ રીતે સામાન્ય વિશેષરૂપ દ્વિતીય પ્રકાર થાય છે. (૩) પ્રત્યેક પદાર્થ વક્તવ્ય હોવાથી કથંચિત્ વાચ્ય સ્વરૂપ છે. અને અવક્તવ્ય હોવાથી કથંચિત્ અવાચ્ય રૂપ છે. લેકમાં અવાચ્ય શબ્દ નિ આદિ અર્થમાં રૂઢ છે. તેથી તેવી અસભ્યતાને ત્યાગ કરવા માટે સ્તુતિકાર લેકમાં “અવાચ્ય” એવું સમસ્ત પદ નહીં કહેતાં “ન વાય” એવા અસમસ્ત પદનો પ્રયોગ કર્યો છે. તેથી અભિલાપ્ય (કહેવા યોગ્ય) અનભિલાપ્ય (નહી કહેવા ગ્ય) રૂપ ત્રીજે પ્રકાર થાય છે. (૪) પ્રત્યેક પદાર્થ અસ્તિ (વિદ્યમાન) રૂપ હોવાથી કથંચિત્ સત્ છે અને નાસ્તિ (અવિદ્યમાન) રૂપ હોવાથી કથંચિત અસત્ રૂપ છે. આ પ્રમાણે સદસત્ રૂપ ચતુર્થ પ્રકાર છે. (टीका) हे विपश्चितां नाथ संख्यावतां मुख्य इयमनन्तरोक्ता निपीततत्त्वसुधोद्गारपरम्परा । तवेति प्रकरणात् सामर्थ्याद्वा गम्यते । तत्त्वं यथावस्थितवस्तुस्वरूपपरिच्छेदः तदेव जरामरणापहारित्वाद् विबुधोपभोग्यत्वाद् मिथ्यात्वविषोमिनिराकरिष्णुत्वाद् आन्तराहलादकारित्वाच्च सुधा पीयूषं तत्वसुधा । नितरामनन्यसामान्यतया पीता आस्वादिता या तत्त्वसुधा तस्या उद्गता प्रादुर्भूता तत्कारणिका उद्गारपरम्परा उद्गारश्रेणिरिवेत्यर्थः। यथा हि कश्चिदाकण्ठं पीयूषरसमापीय तदनुविधायिनीमुद्गारपरम्परां मुश्चति, तथा भगवानपि जरामरणापहारि तत्त्वामृतं स्वैरमास्वाध तद्रसानुविधायिनी प्रस्तुतानेकान्तवाद भेदचतुष्टयीलक्षणामुद्गारपरम्परां देशनामुखेनोद्गीर्णवानित्याशयः ॥ (भनुवाह) જેમ કોઈ પુરુષ સ્વેચ્છાથી અમૃતનું આકંઠ પાન કરીને વારંવાર એડકારની પરંપરા મુકે છે. તેમ વિદ્વાનોના શિરોમણિ એવા હે ભગવાન, આપે જન્મ મરણને નાશ કરવાવાળું, વિદ્વાનોને ઉપગ્ય, મિથ્યાત્વ રૂપી વિષને દૂર કરનારું અને અંતર-આત્માને આનંદ આપનારૂં એવું યથાર્થે વસ્તુ સ્વરૂપના જ્ઞાનરૂપી અમૃતનું અત્યંત પાન કરીને અનેકાન્તવાદના ચાર મુખ્ય ભેદે રૂપી એડકાની પરંપરાને દેશના દ્વારા બહાર મૂકી છે. (टीका) अथवा यैरकान्तवादिभिमिथ्यात्वगरलभोजनमातृप्ति भक्षितं तेषां तत्तद्वचनरूपा उद्गारप्रकाराः प्राक् प्रदर्शिताः। यैस्तु पचेलिमप्राचीनपुण्यप्राग्भारानुग्रहीतैर्जगदगुरुवदनेन्दुनिःस्यन्दि तत्त्वामृतं मनोहत्य पीतम्, तेषां विपश्चितां यथार्थवादविदुषां हे नाथ इयं पूर्वदलदर्शितोल्लेखशेखरा उद्गारपरम्परेति व्याख्येयम् । एते च चत्वारोऽपि वादास्तेषु तेषु स्थानेषु प्रागेव चर्चिताः। तथाहि । 'आदीपमाव्योम' समम्वभावम् इति वृत्ते नित्यानित्यवादः प्रदर्शितः। 'अनेकमेकात्मकमेव वाच्यम्' इति काव्ये सामान्यविशेषवादः संसूचितः। सप्तभङ्गयामभिलाप्यानभिलाग्यवादः सदसद्वादश्च चर्चितः । इति न भूयः प्रयासः ॥ इति काव्यार्थः ॥२५॥
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy