SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ २८४ अन्ययोगव्य. द्वा. श्लोक : २४ અનેકાન્તવાદમાં વ્યતિકર નામને દોષ આવે છે. (૬) વસ્તુમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ આદિ ધર્મોને નિશ્ચય નહીં થવાથી સંશય નામને દોષ આવે છે. (૭) અને સંશય હેવા થી પદાર્થોનું નિશ્ચિત જ્ઞાન પણ થઈ શકતું નથી તેથી અપ્રતિપત્તિ નામને દેષ આવે છે. (૮) વસ્તુના સ્વરુપનું યથાર્થ જ્ઞાન નહીં થવાથી સ્યાદ્વાદમાં પદાર્થની વ્યવસ્થા બની શકતી નથી. તેથી વિષય વ્યવસ્થા-હાનિ નામને દોષ આવે છે. - (ત્રીજા) પત્તે તોલા ઘાઢા નાચત્તાવાર્ નિરવભાશા ગતઃ स्याद्वादमर्मवेदिभिरुद्धरणीयास्तत्तदुपपत्तिभिरिति । स्वतन्त्रतया निरपेक्षयोरेव सामान्यविशेषयोविधिप्रतिषेधरूपयोस्तेषामवकाशात् । अथवा विरोधशब्दोऽत्र दोषवाची। यथा विरुद्धमाचरतीति दुष्टमित्यर्थः। ततश्च विरोधेभ्यो विरोधवैयधिकरण्यादिदोषेभ्यो भीता इति व्याख्येयम् । एवं च सामान्यशब्देन सर्वा अपि दोषव्यक्तयः संगृहीता भवन्ति ।। इति काव्यार्थः ॥२४॥ (અનુવાદ). સ્યાદ્વાદનું જાત્યન્તરપણું હેવાથી એ સર્વે દેશને સ્યાદ્વાદમાં જરાય અવકાશ નથી. તે સઘળાય દેને, સ્યાદ્વાદના મર્મને જાણવાવાળા પંડિત પુરુષેએ દૂર કરવા જોઈએ. તેનું યત્કિંચિત્ નિરૂપણ અહીં કરવામાં આવે છે. (૧) સ્યાદ્વાદમાં એક જ વસ્તુમાં અસ્તિત્વ-નાસ્તિત્વ આદિ ધર્મોને અપેક્ષાવડે સ્વીકારમાં આવ્યા છે. તેથી વિરોધ આદિ કઈ દે આવી શક્તા નથી. વિરોધ (૧) વધ્ય ઘાતક, (૨) સહાનવસ્થાન અને (૩) પ્રતિબધ્ધ પ્રતિબંધક આમ ત્રણ પ્રકારે છે. સર્પ અને નકુલમાં વર્ષો ઘાતક, શીત અને ઉsણમાં સહાનવસ્થાન (પરસ્પર પરિહાર). તેમજ ચંદ્રકાન્ત મણિ અને દાહને પ્રતિબધ્ય પ્રતિબંધકરૂપ વિરોધ છે. આ ત્રણ પ્રકારના વિરોધમાંથી કેઈપણ પ્રકારને વિરોધ સ્યાદ્વાદમાં આવી શકતું નથી. કેમ કે પ્રત્યેક પદાર્થ સ્વ-દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવની અપેક્ષાએ અસ્તિરૂપ છે. અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિરૂપ છે તેથી અસ્તિત્વ અને નાસ્તિત્વ બને ધર્મો એક જ સ્થાને એક જ સમયમાં અપેક્ષાનાં ભેદથી રહી શકે છે. તેથી કેઈપણ પ્રકારના વિરોધનો અવકાશ નથી. (૨) આ રીતે અસ્તિત્વ અને નાસ્તિત્વ આદિમાં વિરોધ નહીં આવવાથી અસ્તિત્વ અને નાસ્તિત્વ દ્રવ્યરૂપ એક જ અધિકરણમાં રહેવાથી વૈધિકરણ્ય દેષ પણ આવતું નથી. (૩) પ્રત્યેક પદાર્થમાં અનેક ધર્મો પ્રમાણુથી સિદ્ધ હોય છે. જેમ માતપિતાની પરંપરા પ્રમાણથી સિદ્ધ છે, તેમ સપ્તભંગી (અનેકાન્તવાદ) પણ પ્રમાણથી સિદ્ધ છે. જેમ ઘટત્વધર્મમાં અન્ય ઘટત્વની કલ્પના કરવામાં આવતી નથી, તેમ અસ્તિત્વ આદિ ધર્મોમાં અન્ય અસ્તિત્વ આદિની કલ્પના કરવામાં આવતી નથી. (૪) આ રીતે અસ્તિત્વ અને નાસ્તિત્વ આદિમાં અવિરોધીપણું સિદ્ધ થવાથી અસ્તિત્વમાં નાસ્તિત્વ અને નાસ્તિત્વમાં અસ્તિવ, આ સંકરદેષ પણ આવતું નથી. (૫) સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ અને પર-દ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિત્વ હોવાથી સત્ય અને અસત્વના અભાવરૂપ વ્યતિકર દેષ પણ આવતો નથી. (૬) અનેક ધર્મોનું અનિશ્ચિત જ્ઞાન તે સંશય કહેવાય છે તે સંશય પણ પદાર્થમાં અપેક્ષાના ભેદથી અસ્તિત્વ-નાસ્તિત્વ આદિ ધર્મોનું નિશ્ચિતજ્ઞાન હેવાથી
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy