SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी २४१ (टीका) ननु आर्हतानां वासनाक्षणपरम्परयोरङ्गीकार एव नास्ति तत्कयं तदाश्रयभेदाभेदचिन्ता चरितार्था इति चेत् । नैवम् । स्याद्वादवादिनामपि हि प्रतिक्षणं नवनवपर्यायपरम्परोत्पत्तिरभिमतैव । तथा च क्षणिकत्वम् । अतीतानागतवर्तमानपर्यायपरम्परानुसंधायकं चान्वयिद्रव्यम् । तच्च वासनेति संज्ञान्तरभागप्यभिमतमेव । न खलु नामभेदाद् वादः कोऽपि कोविदानाम् । सा च प्रतिक्षणोत्पादिष्णुपर्यायपरम्परा अन्वयिद्रव्यात कयंचिद् भिन्ना कथंचिदभिन्ना । तथा तदपि तस्याः स्याद् भिन्नं स्यादभिन्नम् । इति पृथक्प्रत्ययव्यपदेशविषयत्वाद् भेदः। द्रव्यस्यैव च तथा तथा परिणमनादभेदः । एतच्च सकलादेशविकलादेशव्याख्याने पुरस्तात् प्रपञ्चयिष्यामः ।। (અનુવાદ) શંકા : જૈનમતમાં વાસના અને ક્ષણ પરંપરાને સ્વીકાર કરવામાં આવ્યો નથી, તે તેઓને (જૈનેને) વાસના અને ફાણ પરંપરામાં ભેદ અને અભેદની ચિંતા કઈ રીતે સંગત થશે ? સમાધાન : એમ ન કહે, કેમકે જૈને પણ સર્વ પદાર્થોમાં જે પ્રત્યેક ક્ષણે નવા નવા પર્યાયની ઉત્પત્તિ માને છે, તે જ ક્ષણપરંપરા છે; અને અતીત, અનાગત તથા વર્તમાન પર્યાની પરંપરાનું અનુસંધાન કરનારૂં નિત્ય દ્રવ્ય માનવામાં આવ્યું છે. તેને તમે વાસના કહે છે આ રીતે પર્યાય ક્ષણપરંપરા છે અને નિત્ય દ્રવ્ય એ વાસના છે, નામમાત્રનો ફરક છે ! આ રીતે નામમાત્રના ફેરથી પંડિતપુરુષોને કઈ વિવાદ હોઈ શકતું નથી. તે પ્રત્યેક ક્ષણમાં ઉત્પન્ન થવાવાળી પર્યાની પરંપરા, નિત્યદ્રવ્યથી કથંચિત ભિન્ન છે અને કથંચિત અભિન છે. દ્રવ્ય પણ પર્યાયથી કથંચિત ભિન્ન છે. અને કથંચિત અભિન્ન છે કેમકે પ્રત્યેક પર્યાય ભિન્ન ભિન્ન જ્ઞાનના વિષયે હોવાથી ભિન્ન છે. અને એક જ દ્રએ ભિન્ન ભિન્ન પયામાં પરિણત થતું હોવાથી અભિન્ન છે. આ પ્રકારે વાસના (દ્રવ્ય) અને ક્ષણસંતતિ(પર્યાયે)નું ભેદભેદપણું સિદ્ધ થાય છે. આમ દ્રવ્યપર્યાયના ભેદભેદપણનો ખુલાસો, સકલાદેશ(પ્રમાણ વાકય) અને વિકલાદેશ(નાવાય)નું વર્ણન કરતી વખતે આગળ વીશમી કારિકામાં કરવામાં આવશે. (टोका) अपि च, बौद्धमते वासनापि तावत्र घटते, इति निर्विषया तत्र भेदादिविकल्पचिन्ता । तल्लक्षणं हि पूर्वक्षणेनोत्तरक्षणस्य वास्यता । न चास्थिराणां भिन्नकालतयान्योन्यासंबद्धानां च तेषां वास्ववासकमावो युज्यते । स्थिरस्य संबद्धस्य च वस्त्रादेर्मुगमदादिना वास्यत्वं दृष्टमिति । (અનુવાદ) બૌદ્ધ મતમાં વાસના ઘટી શકતી નથી, તેથી વાસના અને ક્ષણ પરંપરામાં ભેદાભેદની કલ્પના નિરર્થક છે. કેમકે બૌદ્ધ મતમાં પૂર્વેક્ષણવડે ઉત્તરક્ષણ વાસિત થાય છે. અર્થાત્ પૂર્વ ક્ષણથી ઉત્તરક્ષણમાં ઉત્પન્ન થવાવાળા ચિત્તને વાસન કહે છે. પરંતુ તેઓને સ્થા, ૩૧
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy