SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी २३१ ( टीका ) विवृतार्थस्त्वयम् । बौद्धा बुद्धिक्षणपरम्परामात्रमेवात्मानमामनन्ति न पुनर्मौक्तिककण निकरानुस्यूतैकसूत्रवत् तदन्वयिनमेकम् । तन्मते येन ज्ञानक्षणेन सदनुष्ठानमसदनुष्ठानं वा कृतम् तस्य निरन्वयविनाशान्न तत्फलोपभोगः, यस्य च फलोपभोगः, तेन तत् कर्म न कृतम् । इति प्राच्यज्ञानक्षणस्य चाकृतकर्मभोगः, स्वयमकृतस्य परकृतस्य कर्मणः फलोपभोगादिति । अत्र च कर्मशब्द उभयत्रापि योज्यः, तेन कृतप्रणाश इत्यस्य कृतकर्मप्रणाश इत्यर्थो दृश्यः । बन्धानुलोम्याच्चेत्थमुपन्यासः ॥ (अनुवाद) વિસ્તરા : ઔદ્ધો છૂટક મેાતીની માળ.ની જેમ જ્ઞાન-ક્ષણાની અસ બદ્ધ પર પરાને આત્મા માને છે. પરંતુ એક દેરામાં પરાવેલી મેાતીની માળાની જેમ સંપૂર્ણ જ્ઞાન ક્ષણેાની પરંપરાથી સંબદ્ધ એક આત્માને સ્વીકારતા નથી. તેથી બૌદ્ધ મતમાં જે જ્ઞાન ક્ષણ વડે કરાયેલુ` સુકૃત યા દુષ્કૃત, તે જ્ઞાન ક્ષણને નિર્મૂલ નાશ થવાથી તે જ્ઞાન ક્ષણથી ઉપાજાયેલ શુભાશુભકમના ફળના ઉપભેાગ તે નહીં કરે પરંતુ જે જ્ઞાન ક્ષણે તે શુભાશુભ કમેર્યો કર્યાં નથી, તેને તે કમ'નાં ફળને ઉપભાગ કરવાના થશે. તેથી જેણે કર્યાં કર્યાં. હોય તેને કર્મના ફળને અભાવ-(કૃતક નાશ)ના અને જેણે એ કર્મો કર્યાં ન હેાય તેને તે કર્મના ફળના ઉપભોગ-( અકૃતકમ ભોગ )ને। દેષ આવશે. અહીèાકના य२शुओं अकृतकर्मभोग मां प्रेम 'भ' शहने प्रयोग छे, ते શબ્દના પ્રયોગ કરીને અથ કરવે. પ્રથમ प्रयाशमां पशु 'धर्म' ( टीका ) तथा भवभङ्गदोषः । भव आर्जवी भावलक्षणः संसारः तस्य भङ्गो विलोपः स एव दोषः क्षणिकवादे प्रसज्यते । परलोकाभावप्रसङ्ग इत्यर्थः । परलोकिनः कस्यचिदभावात् । परलोको हि पूर्वजन्मकृतकर्मानुसारेण भवति । तच्च प्राचीन ज्ञानक्षणानां निरन्वयं नाशात् केन नामोपभुज्यतां जन्मान्तरे ॥ (अनुवाद) ક્ષણિકવાદમાં સંસારને પણ નાશ થશે. અર્થાત્ પરલેાકના અભાવ થશે. કેમકે પૂ જન્મમાં કરેલાં કર્માંને અનુસાર જીવેાના પરલેક થાય છે. પરંતુ ક્ષણિક વાદમાં તે પૂર્વ જ્ઞાન-ક્ષણેાના સથા નાશ થઇ જવાથી અને તેને ઉત્તર ક્ષણેાની સાથે કે,ઇ પણ સંબંધ નહી હોવાથી પૂર્વ જન્મમાં કરેલાં કમેનુ ફળ, જન્માંતરમાં કેણુ ભાગવે ? પ્રત્યેક જ્ઞાનક્ષણા ક્ષણિક હાવાથી પરલેાકે જનાર કાઇ આત્મા જ નહી રહે ! અને એ રીતે આત્માના અભાવમાં પરલેાકના અભાવ અને તેથી અનુપાય સંસારની સમાપ્તિ થશે, (टीका) यच्च मोक्षाकरगुप्तेन " यच्चित्तं तच्चित्तान्तरं प्रतिसन्धत्ते यथेदानीन्तनं चित्तं, चित्तं च मरणकालभावि" इति भवपरम्परासिद्धये प्रमाणमुक्तम्, तद् व्यर्थम् । चित्तक्षणानां निरवशेषनाशिनां चित्तान्तरप्रतिसन्धानायोगात् । द्वयोरवस्थितयोर्हि प्रतिसन्धानमुभयानुगामिना केनचित् क्रियते । यश्चानयोः प्रतिसन्धाता, स तेन नाभ्युपगम्यते स ह्यात्मान्वयी ||
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy