SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी અહીં ઉપરોક્ત ચાર વિશેષણોથી શ્રી વર્ધમાન સ્વામીના મૂળ ચાર અતિશનું પ્રતિપાદન કરેલું છે. અનંતવિજ્ઞાન” વિશેષણ વડે ભગવંતને કેવળજ્ઞાનનું અનંતપણું કહેવાથી “જ્ઞાનાતિશય” નામનો પ્રથમ અતિશય વર્ણવ્યા છે. “અતીત દોષ” એ વિશેષણ વડે અઢાર દોષને (દાનાદિ પાંચ અંતરાય, હાસ્યષક, કામ, મિથાવ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ) સમ્યક્ પ્રકારે ક્ષય કહેવાથી “અપાયાપગમ” નામને બીજે અતિશય વર્ણવ્યો છે. અબાધ્ય સિદ્ધાંત' વિશેષણ વડે, ઈતર દાર્શનિક તરફથી ઉપસ્થિત કરાયેલ દુષ્ટ હેતુઓના સમુહથી અબાધિત એવા સ્યાદ્વાદ-સિદ્ધાન્તના પ્રણેતા હોવાના કથન દ્વારા પ્રભુને “વચનાતિશય પ્રતિપાદિત થયો છે. “અમર્યપૂજ્ય” વિશેષણ વડે સહજ ભક્તિભાવથી વિનમ્ર એવા વૈમાનિક દેના અને ભવનપતિ આદિ અસુરોના નાયક ઈન્દ્રો વડે નિમિત મહાપ્રાતિહાર્ય (અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલ; દંદુભિ અને છત્ર ) ની પૂજાને જણાવવાથી પ્રભુને પૂજાતિશય” કહેવામાં આો છે. (ટી) મત્રા – નાસ્તવિજ્ઞાનબિતાવવાd, નાતીતયોમિતિ, તા. त्वात् । दोषात्यय विनानन्तविज्ञानत्वस्यानुपपत्तेः । अत्रोच्यते = कुनयमतानुसारि परिकल्पिताप्नव्यवच्छेदामिदम् । तथा चाहुराजीविकनयानुसारिणः ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । - गत्वा गच्छन्ति भूयोऽपि भव तीर्थनिकारतः ॥ इति तद् नून न ते अतीतदोषाः । कथमन्यथा तेषां तीर्थनिकारदर्शनेऽपि મવાવતા ? . आहः यद्येवम्, अतीतदोषमित्येवास्तु, अनन्तविज्ञानमित्यतिरिच्यते । दोषात्ययेऽवश्यंभावित्वादनन्तविज्ञानत्वस्य । (અનુવાદ) : ઉપરોક્ત ચાર વિશેષણોની સાર્થકતા : શંકા : વદ્ધમાનસ્વામીને અનન્તવિજ્ઞાન” વિશેષણ જ પુરતું છે. “અતીતષ” વિશે ષણની જરૂર નથી. કારણ કે દેને નાશ થયા વિના અનન્ત વિજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. માટે “અનન્ત વિજ્ઞાન” કહેવાથી અતીતષતા ગાતાર્થ છે. સમાધાન : “કુમતના અનુયાયીઓ વડે કલ્પિત આ તેથી આ આપ્ન ભિન્ન છે”-એ બતાવવા માટે “અતીતદેષ” એ વિશેષણની સાર્થકતા છે, જેમકે આજીવિકમતના અનુયાયીઓ કહે છે“ધર્મતીર્થના સ્થાપક જ્ઞાની પુરુષે મોક્ષમાં ગયા પછી પણ આ વિશ્વમાં ધર્મવંસ થતે જોઈને, ફરીથી પણ સંસારમાં અવતાર લે છે” જે તેઓમાં દે ન હોય તે, ધર્મને નાશ જેવા છતાં પણ સંસારમાં તેઓનું અવતરણ કેવી રીતે સંભવી શકે? માટે ખરેખર (આજીવિકમતના આત પુરુષ) તેઓ “અતીતદોષ” નથી. શંકા : જે એમ જ છે તે માત્ર “અતીતદે” વિશેષણ જ ભલે રહે, “અનન્તવિજ્ઞાન ની શી જરૂર છે? એ વધારાનું જ છે ! કેમકે દેશના અભાવમાં અનંત વિજ્ઞાન અવશ્ય પ્રાપ્ત થાય છે.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy