SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य, द्वा. श्लोक : १५ જ્યારે પુરુષનું સક્રિયપણું તે સાંખ્યદર્શનને ગમતું નથી ! સ્ફટિકમણિનું ઉદાહરણ પણ ઠીક નથી. કેમ કે સ્ફટિકમાં પણ થોડી ઘણી કિયા હોવાથી જ તેમાં લાલ પુષ્પ આદિના સંબંધથી પ્રતિબિંબ પડે છે. જે સ્ફટિકમાં કેઇપણ પ્રકારની ક્રિયા ન લેવા છતાં પણ લાલ પુષ્પ આદિનું પ્રતિબિંબ પડે છે, તેમ સ્વીકારવામાં આવે તે અંધ પાષાણમાં પણ લાલ પુછપ આદિનું પ્રતિબિંબ પડવું જોઈએ, તેવી રીતે જે પુરુષ પરિણામી હોય તે જ ચેતન શક્તિનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડી શકે, અન્યથા નહીં. અને જે પુરુષને પરિણમી માનવામાં આવે તે બલાત્કારે ચેતના-શકિતનું સ્વયં કર્તવ અને સાક્ષાત્ ભકતૃત્વ સ્વીકારવું પડશે. (टीका) अथ "अपरिणामिनी भोक्तृशक्तिरप्रतिसंक्रमा च परिणामिन्यथै प्रतिसंक्रान्ते च तवृत्तिमनुभवति" इति पतञ्जलिवचनादौपचारिक एवायं प्रतिसंक्रम इति चेत्, तर्हि "उपचारस्तत्त्वचिन्तायामनुपयोगी" इति प्रेक्षावतामनुपादेय एवायम् । तथा च प्रतिप्राणिप्रतीतं सुखदुःखादिसंवेदनं निराश्रयमेव स्यात् । न चेदं बुद्धरुपपन्नम् । तस्या जडत्वेनाभ्युपगमात् । (अनुवाद) શંકા ઃ વાસ્તવિક રીતે તે ભેફતૃત્વ શકિતમાં પરિણામ અને ક્યિા હોતી નથી. પરંતુ જ્યારે પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે, ત્યારે પુરુષમાં પરિણામ અને ક્રિયા હોય છે, આવા પતંજલિના વચનથી ઔપચારિક રીતે પુરુષમાં ક્રિયા માનવામાં આવી છે. - સમાધાનઃ યદિ ચેતનાશક્તિમાં ક્રિયાને ઉપચાર માનવામાં આવે તો કહ્યું છે કે તવનિર્ણય કરવામાં ઉપચાર અનુપયોગી છે. તેથી ઔપચારિક વ્યવહાર બુદ્ધિમાન પુરુષોને ગ્રહણ કરવા ચોગ્ય નથી. આથી પ્રત્યેક આત્મામાં સુખ-દુઃખનું જ્ઞાન પણ નિરાધાર થશે; કેમ કે વાસ્તવિક રીતે સુખદુઃખને સંબંધ આત્માની સાથે નથી. જે કહે કે સુખદુઃખનું જ્ઞાન બુલિથી જન્ય છે, તે તે પણ ઠીક નથી. કેમકે સાંખ્ય મતમાં બુદ્ધિને જ સ્વરૂપ માનવામાં આવી છે. (टीका) अतएव जडा च बुद्धिः इत्यपि विरुद्धम् । न हि जडस्वरूपायों बुद्धौ विषयाध्यवसायः साध्यमानः साधीयस्तां दधाति । ननूक्तमचेतनापि बुद्धिश्चिच्छक्तिसानिध्याच्चेतनावतीवावभासत इति । सत्यमुक्तम् । अयुक्तं तूक्तम् । न हि चैतन्यवति पुरुषादौ प्रतिसंक्रान्ते दर्पणस्य चैतन्यापत्तिः चैतन्याचैतन्ययोपरपरावर्तिस्वभावत्वेन शक्रेणाप्यन्यथाकर्तुमशक्यत्वात् । किश्च, अचेतनापि चेतनावतीव प्रतिभासत इति इवशब्देनारोपो ध्वन्यते । न चारोपोऽर्थक्रियासमर्थः । न खल्वतिकोपनस्वादिना समारोपितामित्वो माणवकः कदाचिदपि मुख्याग्निसाध्यां दाहपाकाद्यर्थक्रियां कर्तुमीश्वरः। इति चिच्छक्तरेव विषयाध्यवसायो घटते न जडरुपाया बुद्धेरिति । अत एव धर्माधष्टरूपतापि तस्या वाङ्मात्रमेव । धर्मादीनामात्मधर्मत्वात् । अत एव चाहङ्कारोऽपि न बुदिजन्यो युज्यते । तस्याभिमानात्मकत्वेनात्मधर्मस्याचेतनादुत्पादायोगात् ।
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy