SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ १४६ अन्ययोगव्य. द्वा. श्लोक : १३ - व्यासार्थस्त्वयम् । ते वादिन इदं प्रणिगदन्ति । तात्त्विकमात्मब्रहमैवास्ति "सर्व वै खल्विदं ब्रह्म नेह नानास्ति किंचन । आरामं तस्य पश्यन्ति न तत्पश्यति कश्चन" ॥ इति समयात् । अयं तु प्रपञ्चो मिथ्यारूपः प्रतीयमानत्वात् । यदेवं तदेवम् । यथा शुक्तिशकले कलधौतम् । तथा चायं, तस्मात् तथा । (અનુવાદ) વિરતાર્થ : વેદાનતી કહે છે કે એક બ્રહ્મ એજ સત છે અને જગત મિથ્થારૂપ છે. સર્વે પ્રતીયમાન (દેખાતી) વસ્તુ બ્રહ્મસ્વરૂપ જ છે. એમાં કઈ ભિન્ન ભિન્ન રૂપ નથી, અર્થાત બ્રહ્મથી અતિરિક્ત કોઈ વસ્તુ નથી. જે દેખાય છે તે સર્વ બ્રહ્મને પ્રપંચ જ દેખાય છે. પરંતુ બ્રહ્મને કઈ જતું નથી આ પ્રમાણે આગમ પ્રમાણથી પણ સિદ્ધ છે. તેમજ અનુમાન પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. “આ પ્રપંચ મિથ્થારૂપ છે, કેમ કે તે મિથ્થારૂપે (બ્રહ્મથી ભિન્ન સ્વરૂપે) ભાસિત થાય છે. જે જે મિથ્થારૂપે પ્રતીત હોય છે તે તે મિયાસ્વરૂપ હોય છે. જેમ છીપના ટુકડામાં ચાંદી એ જેમ મિથ્થારૂપે ભાસિત હેવાથી મિયા સ્વરૂપ છે, તેમ પ્રત્યક્ષ દષ્ટિગોચર પ્રપંચ પણ મિથ્થારૂપ ભાસિત હેવાથી મિથ્યાસ્વરૂપ છે. (ટા) તહેવાર્તા તથા મારપર્વ તૈઃ રશીદ વિક્ષત - मत्यन्तासत्त्वम्, उतान्यस्यान्याकारतया प्रतीतत्यम् , आहोस्विदनिर्वाच्यत्वम् ? प्रथमपक्षे असख्यातिप्रसङ्गः। द्वितीये विपरीतख्यातिस्वीकृतिः। तृतीये तु किमिदमनिवास्यत्वम् ? निःस्वभावत्वं चेत्, निसः प्रतिषेधार्थत्वे, स्वभावशब्दस्यापि भावाभावयोरन्यतरार्थत्वे, असत्ख्यातिसत्ख्यात्यभ्युपगमप्रसङ्गः । भावप्रतिषेधे असत्ख्यातिः, अभावप्रतिषेधे सत्ख्यातिरिति । प्रतीत्यगोचरत्वं निःस्वभावत्वमिति चेत् । अत्र विरोधः। स प्रपञ्चो हि न प्रतीयते चेत् कथं धर्मितयोपात्तः । कथं च प्रतीयमानत्वं हेतुतयोपात्तम् । तथोपादाने वा कथं न प्रतीयते । यथा प्रतीयते न तथेति चेत्, तहि विपरीतख्यातिरियमभ्युपगता स्यात् । (અનુવાદ) જૈન : તમારી આ માન્યતા નિ, સાર (અસાર) છે. તમે દશ્યમાન પ્રપંચને મિથ્થારૂપ કહે છે. તે કેવા પ્રકારનું મિથ્યાત્વ ? શું નર-વિષાણા (માણસનાં શિંગડાં)ની જેમ અત્યંત અસત્વરૂપ મિથ્યાત્વ? અથવા છીપમાં જેમ ચાંદીનું જ્ઞાન થાય છે. તેની જેમ અન્ય આકારને અન્ય આકારરૂપે પ્રતિભાસ થવે તે રૂપ મિથ્યાત્વ ? અથવા સત્ અને અસથી વિલક્ષણ અનિર્વચનીય રૂપ મિથ્યાત્વ કહે છે તેમાં પ્રથમ વંધ્યા પુત્રની જેમ અત્યંત અસરૂપ મિથ્યાત્વ સ્વીકારવામાં આવે તે અસખ્યાતિદોષ આવશે. એટલે કે જે (૧) જ્ઞાનમાં વિચારતાં પ્રતિભાસમાન અર્થનું સતરૂપે ભાન થતું નથી, તે અસખ્યાતિ
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy