SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ अवतरण अथ ये ब्रह्माद्वैतवादिनोऽविद्याऽपरपर्णयमायावशात् प्रतिभासमानत्वेन विश्वत्रयवर्तिवस्तुप्रपञ्चमपारमार्थिकं समर्थयन्ते, तन्मतमुपहसन्नाह હવે ત્રણે જગતમાં રહેલા સમસ્ત પદાર્થોને અપારમાર્થિક (અસત્ય) રૂપે માનનારા બ્રહ્માદ્વૈત (બ્રા એકજ તત્વ છે એમ માનનારા) સિદ્ધાંતને ઉપહાસ કરતાં સ્તુતિકાર मूल-माया सती चेद द्वयतत्त्वसिद्धिरथासती हन्त कुतः प्रपञ्चः । मायैव चेदर्थसहा च तल्कि माता च वन्ध्या च भवत्परेषाम् ॥१३॥ મૂળ-અર્થ: માયા સસ્વરૂપ છે કે અસલ્વરૂપ જે માયા સસ્વરૂપ હોય તે માયા અને જગત એમ બે પદાર્થને સદ્ભાવ થવાથી અદ્વૈતવાદની સિદ્ધિ થઈ શકતી નથી જે માયા અસસ્વરૂપ હોય તે આકાશપુછપસમાન અસતરૂપ માયાથી ત્રણે ભુવનમાં રહેલા પદાર્થોને પ્રપંચ કઈ રીતે સિદ્ધ થશે? આશ્ચર્યની વાત છે કે માયા પણ છે, અને અર્થ ક્રિયા કરવામાં સમર્થ પણ છે. આવું માનવાવાળા તે વેદાન્તદર્શનકારો (હે પ્રભુ!) આપની આજ્ઞાથી બાહ્ય છે. તેમનું કથન પોતાની માતાને વથા કહેવા જેવું સ્વવચન વિરોધી છે. (टीका) तर्वादिभिस्तात्त्विकात्मब्रह्मव्यतिरिक्ता या माया-अविद्या प्रपश्चहेतुः परिकल्पिता, सा सपाऽसद्रूपा वा द्वयो गतिः । सती-सद्रूपा चेत् तदा द्वयतत्त्वसिद्धिः-द्वाववयवौ यस्य तद् द्वयं, तथाविधं यत् तत्त्वं परमार्थः, तस्य सिदिः । अयमर्थः एकं तावत् त्वदभिमतं तात्त्विकमात्मब्रह्म, द्वितीया च माया तत्त्वरूपा सद्रूपतयाङ्गी क्रियमाणत्वात् । तथा चाद्वैतवादस्य मूले निहितः कुठारः। अथेति पक्षान्तरद्योतने । यदि असती-गगनाम्मोजवदवस्तुरूपा सा माग ततः। हन्तेत्युपदर्शने आश्चर्य वा कुतः प्रपञ्चः । अयं त्रिभुवनादरविवरवर्ति पदार्थसार्थरूपप्रपश्चः कुतः । न कुतोऽपि संभवतीत्यर्थः । मायाया अवस्तुत्वेनाभ्युपगमात् अवस्तुनश्च तुरङ्गशृङ्गस्येव सर्वोपाख्याविरहितस्य साक्षाक्रियमाणेदृशविवर्तजननेऽसमर्थत्वात् । किलेन्द्रजालादौ मृगतृष्णादौ वा मायोपदर्शितार्थानामर्थक्रियायामसामाऱ्या दृष्टम्
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy