SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયાનુક્રમ : " પૃષ્ઠ ૩-૧૨ ૧૩–૧૪ ૧૫–૧૭ ૧૮-૨૧ ૨૨-૩૫ ૩૬-૫૪ ૫૫-૬૧ વિષય કલેક: ૧ ટીકાકારનું મંગલાચરણ અવતરણિકા, ચાર વિશેષણ, ૪ મૂળ અતિશય, વિશેષણની સાર્થકતા. કલેકને બીજો અર્થ. કલેક: ૨ ભગવંતની યથાર્થવાદિતાની પ્રરૂપણ. કલેકઃ ૩ નયમાર્ગના મહત્તા. લોક : ૪ સામાન્ય-વિશેષવાદ, કલેક: ૫ નિત્યનિત્યવાદ. દીપકનું નિત્યનિત્યત્વ, અંધકારનું પૌદ્ગલિકપણું, આકાશનું નિત્યાનિત્યત્વ, નિત્યનું લક્ષણ, એકાન્ત નિત્યાનિત્યવાદમાં અર્થક્રિયાનો અભાવ. કલેક: ૬ ઈશ્વરનું જગકર્તીત્વ, પૂર્વપક્ષ ઉત્તરપક્ષ. કિરણમાં ગુણત્વની સિદ્ધિ. ઈશ્વરવાદીના શાસ્ત્રોમાં પૂર્વાપરવિરોધ. કલેકઃ ૭ સમવાયનું ખંડન. લેક: ૮ સત્તા ભિન્ન કે અભિન્ન વૈશેષિકેના છ પદાર્થ જ્ઞાન આત્માથી ભિન્ન કે અભિન્ન ? મોક્ષ જ્ઞાન આનંદરૂપ છે? કલેકઃ ૯ આત્માના સર્વવ્યાપકપણનું ખંડન. અવયવ અને પ્રદેશમાં ભેદ. આમાનું શરીર પરિમાણ, આત્માકંચિત્ સર્વવ્યાપક સમુદ્દઘાતનું લક્ષણ અને ભેદ, કલેક: ૧૦ નૈયાયિકમાન્ય છલ, જાતિ અને નિગ્રહસ્થાન, નૈવાચિકેના ૧૬ પદાર્થ, નૌયાયિકના પ્રમાણના લક્ષણનું ખંડન, ૧૨ પ્રકારના પ્રમેયનું ખંડન, છલના ભેદ, ૨૪ પ્રકારની જાતિ, ૨૨ નિગ્રહસ્થાન. કલેક: ૧૧ વેદ-પ્રતિપાદિત હિંસા ધર્મનું કારણ કહેવાય? જૈન દેરાસરના નિર્માણમાં પુણ્યસંચય. વૈદિક હિંસાના વિરોધી સાંખ્ય. શ્રાદ્ધ કરવામાં દેષ, આગમ અપૌરુષેય નથી. કલેક: ૧૨ પરોક્ષજ્ઞાનવાદી મીમાંસક-ન્યાય વૈશેષિક ખંડન, ભટ્ટ મીમાંસકનું ખંડન. લેક: ૧૩ બ્રહ્માદ્વૈતવાદીને માયાવાદ. વેદાંતનું ખંડન, “અસખ્યાતિ વગેરે ખ્યાતિનું વરૂપ, અદ્વૈતવાદનું ખંડન. કલેકઃ ૧૪ કથંચિત સામાન્યવિશેષરૂપ વાચ્ય વાચક ભાવનું સમર્થન. ૧૨-૮૮ ૮૯-૧૦૧ ૧૦૨-૧૧૨ ૧૧૩–૧૩૩ ૧૩૪–૧૪૩ ૧૪૪–૧૫૫
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy