SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ १२८ અન્યોન્ય. દા. જો કે બ્રાહ્મણાને જમાડવાથી તે શ્રાદ્ધ પિતૃ પાસે પહોંચે છે. આ વાત પણ શ્રદ્ધાગમ્ય નથી. કારણ કે જે લેાજન બ્રાહ્મણાને જમાડવામાં આવે છે, તેથી તે બ્રાહ્મણાનાં મેટાં મેટાં પેટ જોવામાં આવે છે. એમ ના કહેશે કે બ્રાહ્મણાનાં શરીરમાં પિતૃઓને સક્રમ થાય છે ! એ વાત વિશ્વાસ કરવા ચેાગ્ય નથી, કારણ કે બ્રાહ્મણેા ભાજન કરતા હોય છે ત્યારે તેઓનાં શરીરમાં પિતૃઓનાં સંક્રમણનુ કેઇ, પણ નિશાન દેખવામાં આવતુ નથી; ખલ્કે ભેાજન કરવાથી તે બ્રાહ્મણાની અચ્છી તરેહની તૃપ્તિના સાક્ષાત્કાર થાય છે ! વળી તે બ્રાહ્મણે અત્યંત લાલુપતાથી મોટા મેાટા કોળીયાથી ભક્ષણ કરતા હાય છે, ત્યારે ખરેખર પ્રેત સમાન દેખાય છે ! માટે શ્રાદ્ધ આદિનું વિધાન ખલકુલ ન્ય છે. કહેવાય છે કે જે પિતૃએ પુત્ર આદિના શરીરમાં પ્રવેશ કરીને, ગયા આદિ તી સ્થાનામાં શ્રાદ્ધ આદિની યાચના કરે છે. તે પણ તેવા જ કેાઈ ઠગ મિથ્યાજ્ઞાની બ્યંતર વગેરે નીચ જાતિના દેવની લીલા સમજવી. ( टीका ) यदप्युदितम् आगमश्चात्र प्रमाणमिति । तदप्यप्रमाणम् । स हि पौरुषेयो वा स्यात् अपौरुषेयो वा ? पौरुषेयश्चत् सर्वज्ञकृतः तदितरकृतो वा ? आद्यपक्षे युष्मन्मतव्याहतिः । तथा च भवत् सिद्धान्तः । "अतीन्द्रियाणामर्थानां साक्षाद् द्रष्टा न विद्यते । नित्येभ्यो वेदवाक्येभ्यो यथार्थत्वविनिश्चयः " ॥ १ ॥ द्वितीयपक्षे तु तत्र दोषवत्कर्तृत्वेनाश्वासप्रसङ्गः । अपौरुषेयश्चेत् न संभवत्येव । स्वरूप निराकरणात् तुरङ्गशृङ्गवत् । तथाहि । उक्तिर्वचनमुच्यते इति चेति पुरुषक्रियानुगतं रूपमस्य । एतत्क्रियाभावे कथं भवितुमर्हति । न चैतत् केवलं क्वचिद् ध्वनदुपलभ्यते । उपलब्धावप्यदृश्यवक्त्राशङ्कासंभवात् । तस्मात् यद् वचनं तत् पौरुयमेव वर्णात्मकत्वात्, कुमारसंभवादिवचनवत् । वचनात्मकश्च वेदः । तथा चाहु:" ताल्वादिजन्भा ननु वर्णवर्गो वर्णात्मको वेद इति स्फुटं च । पुंसच ताल्वादि ततः कथं स्यादपौरुषेयोऽयमिति प्रतीतिः " ।। વેદોક્ત હિંસામાં આગમ પ્રમાણ આપે છે, પણુ આપને આગમ જ અપ્રમાણ છે ! અમે પૂછીએ છીએ કે : તે અગમ પુરુષકૃત છે કે અપુરુષત ? જો કોઇ અમુક પુરુષે બનાવ્યા હાય તે તે સજ્ઞ પુરૂષ બનાવ્યેા છે કે અસવ જ્ઞપુરુષે ? જો સર્વાંગ પુરુષે બનાવ્યેા હાય તા આપના સિદ્ધાંત સાથે વિાધ આવશે. કેમકે તમારા સિદ્ધાંતમાં કહ્યુ છે કે : અતીન્દ્રિય પદાર્થોના સાક્ષાત્ દ્રષ્ટા કાઇ નથી, તેથી નિત્ય એવા વેદ વાકયાથી અતીન્દ્રિય પદાર્થાના નિશ્ચય થાય છે. ખીજો વિકલ્પ છે : આગમના કર્તા અસર્વજ્ઞ છે. તે તે અસČજ્ઞ પુરુષ સદોષ હાવાથી તેના બનાવેલા આગમ વિશ્વાસ યાગ્ય થઈ શકે નહી. એમ ના કહેશો કે આગમ અપૌરુષેય છે ! તે પશુ સંભવિત નથી. કારણ કે વચનરૂપ ક્રિયા પુરુષજન્ય જ હોય છે. પુરુષની ક્રિયા વિના વચન હાઇ શકતું નથી. કદાચ કોઈ
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy