SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ १२० अन्ययोगव्य. द्वा. श्लोक : ११ સમાધાન : એ પણ ઠીક નથી. કેમ કે તમને અભિપ્રેત આગમનું અમારાવડે આગળ પૌરુષેય અને અપૌરુષેય એમ બે પ્રકારના વિકથી નિરાકરણ કરવામાં આવશે. (टीका) न च श्रौतेन विधिना पशुविशसनविधायिनां स्वर्गावाप्तिरुपकार इति वाच्यम् । यदि हि हिंसयाऽपि स्वर्गप्राप्तिः स्यात् , तर्हि बाट पिहिता नरकपुरप्रतोल्यः । शौनिकादीनामपि स्वर्गप्राप्तिप्रसङ्गात् । तथा च पठन्ति परमाां: "यूपं छित्वा पशून हत्वा कृत्वा रुधिरकर्दमम् । यद्येवं गम्यते स्वर्ग नरके केन गम्यते " ॥ ( अनुवाई) વૈદિક વિધિવડે પશુઓને વધ કરવાથી સ્વર્ગપ્રાપ્તિરૂપ ઉપકાર થાય છે તે પણ તમારૂં કથન ઠીક નથી. કેમ કે હિંસાથી જે સ્વર્ગપ્રાપ્તિ થતી હોય તે નરકમાં જવાનાં દ્વાર સજજડ બંધ થઈ જશે ! હિંસા કરવાથી સ્વર્ગ મલતું હોય તે બધા કસાઈ વગેરેને ચેકકસ સ્વર્ગ મળવું જોઈએ. તેમજ સાંખ્ય દર્શનવાળા કહે છે કે ઃ યુ૫ (યજ્ઞમાં પશુએને બાંધવાને સ્તંભ)ને છેદી, પશુઓને હણી અને રૂધિરને કિચ્ચડ કરીને સ્વર્ગમાં જવાતું હોય તે નરકમાં કયા માર્ગે જવાશે ? (टीका) किञ्च, अपरिचितास्पष्टचैतन्यानुपकारिपशुहिंसनेनापि यदि त्रिदिवपदवीप्राप्तिः, तदा परिचितस्पष्टचैतन्यपरमोपकारिमातापित्रादिव्यापादनेन यज्ञकारिणामधिकतरपदप्राप्तिः प्रसज्यते । अथ "अचिन्त्यो हि मणिमन्त्रौषधीनां प्रभाव" इति वचनाद् वैदिकमन्त्राणामचिन्त्यप्रभावत्वात् तत्संस्कृतपशुवधे संभवत्येव स्वर्गप्राप्तिः, इति चेत् । न । इह लोके विवाहगर्भाधानजातकर्मादिषु तन्मन्त्राणां व्यभिचारोपलम्भाद् अदृष्टे स्वर्गादावपि तद्वयभिचारोऽनुमीयते । दृश्यन्ते हि वेदोक्तमन्त्रसंस्कारविशिष्टेभ्योऽपि विवाहादिभ्योऽनन्तरं वैधव्याल्पायुष्कतादारिद्रयाधुपद्रवविधुराः परःशताः । अपरे च मन्त्रसंस्कार विना कृतेभ्योऽपि तेभ्योऽनन्तरं तद्विपरीताः । अथ तत्र क्रियावैगुण्य विसंवादहेतुः, इति चेत् । न । संशयानिवृत्तेः। कि ता क्रियावैगुण्यात् फले विसंवादः, किं वा मन्त्राणामसामर्थ्याद्' इति न निश्चयः । तेषां फलेनाविनाभावासिद्धेः ॥ (अनुवाद) કોઈ પણ જાતને ઉપકાર નહીં કરવાવાળાં અપરિચિત, અને અસ્પષ્ટ શૈતન્યવાળાં મુંગા પ્રાણીઓના વધથી જે સ્વર્ગની પદવી મળતી હોય તે પરિચિત, સ્પષ્ટ શૈતન્યવાળાં પરમ ઉપકારી માતા પિતાને વધ કરવાથી તે યાજ્ઞિક લોકોને સ્વર્ગથી પણ અધિક ફળ भन!
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy