SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યયાચ. દ્વા. જો : ૨૨ देवप्रीत्यर्थमश्वमेधगोमेधनरमेधादिविधानाभिधायकः प्रतीत एव । अतिथिविषयस्तु "महोक्ष वा महाजं वा श्रोत्रियायोपकल्पयेत्" । इत्यादिः । पितृप्रीत्यर्थ स्तु“द्वौ मासौ मत्स्यमांसेन त्रीन् मासान् हरिणेन तु । औरभ्रेणाथ चतुरः शाकुनेनेह पञ्च तु" ।। इत्यादिः । ( અનુવાદ ) ११४ અહિં અગ્નિ'માંગના પ્રતિપક્ષ રૂપે ધૂમમાર્ગને આશ્રયી રહેલા એવા જૈમિનીય મતવાળા(પૂર્વ મીમાંસકે) કહે છે કે: વ્યસન અથવા તે લેલુપતાનાં કારણથી કસાઈએ તથા શિકારીઓ વડે કરાયેલી હિંસા, તે પ્રમાદથી થતી હૈાવાથી, અધમ'નુ કારણ થાય છે. પરંતુ વેદમાં કહેલી હિંસા તેવા પ્રકારની પૂજાની સામગ્રીની જેમ દેવ, અતિથિ અને પિતૃઓની પ્રીતિને સંપાદન કરવાવાળી હાવાથી અધર્મનું કારણ નથી, અલ્કે ધર્મનુ કારણ છે. વળી વેદોક્ત હિંસામાં દેવતા આદિની પ્રીતિનું સંપાદનપણું અસિદ્ધ નથી, કેમકે કારીરી (જે યજ્ઞ કરવાથી વૃષ્ટિ આદિ ફલ થાય છે, તે), આદિ યજ્ઞાથી સાધ્ય વૃષ્ટિ આદિ લેાની પ્રાપ્તિ દેખાય છે. અને તે વૃષ્ટિ આઢિ ક્ળે કારીરી આદિ યજ્ઞોથી પ્રસન્ન થયેલા દેવતાવિશેષની કૃપાને આભારી છે. તેમજ પ્રિપુરાણુĆવ ' નામના ગ્રંથમાં કહ્યું છે કે : બકરાં અને હરણના હામ કરવાથી તેને અનુકૂલ દેવતાવિશેષની કૃપાથી પરરાષ્ટ્ર વશીભૂત થાય છે. વળી દહીંથી યુક્ત મધ, ઘી; સાકર અને પાણી તે મધુપક કહેવાય છે. તે મધુપર્ક આદિ વડે આસ્વાદિત થયેલા અતિથિઓની પ્રસન્નતા તે પ્રત્યક્ષ દેખાય છે! તેવી જ રીતે શ્રાદ્ધાદિ કરવાથી પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત થવાથી પેાતાને સંતાનવૃદ્ધિરૂપ ફૂલ પ્રત્યક્ષ જોવામાં આવે છે. તેમજ આગમમાં પણ કહ્યુ છે કે : દેવતા આની પ્રીતિ માટે અશ્વમેધ, ગામેધ, અને નરમેધ, આદિ યજ્ઞો કરવા જોઇએ. વળી શ્રોત્રિય ( વેદ પાડી ) એવા અતિથિએની પ્રસન્નતા માટે મેટા ખળદ, અથવા તેા મોટા બકરાને મારીને તેને આપવા જોઇએ, તેમજ પિતૃઓની પ્રીતિ સપાદન કરવા માટે કહ્યું છે કે મત્સ્યમાંસની એ માસ, હરિણુના માંસથી ત્રણમાસ, મેઢાના માંસથી ચાર માસ અને પક્ષીના માંસથી પાંચ માસ સુધી પિતૃઓની તૃપ્તિ થાય છે. * ܕ , ( टीका) एवं पराभिप्रायं हृदि संप्रधार्याचार्यः प्रतिविधत्ते न धर्मेत्यादि । विहितापि वेदप्रतिपादितापि । आस्तां तावदविहिता हिंसा-प्राणिप्राणव्यपरोपणरूपा । न धर्महेतुः - न धर्मानुबन्धनिबन्धनम् । यतोऽत्र प्रकट एव स्ववचनविरोधः । तथाहि । 'हिंसा चेद् धर्महेतुः कथम् ' धर्महेतुश्चेद् हिंसा कथम् ' ** श्रयतां धर्मसर्वस्व श्रुत्वा चैवावधार्यताम् " इत्यादिः । न हि भवति माता च बन्ध्या चेति । हिंसा कारण, धर्मस्तु तत्कार्यमिति पराभिप्रायः । न चाय निरपायः । यतो यद् यस्यान्वयव्यतिरेकानुविधत्ते तत् तस्य कार्यम्, यथा मृत्पिण्डादेर्घटादिः । न च धर्मो हिंसात एव भवतीति प्रातीतिक्रम् तपोविधानदानध्यानादीनां तदकारणत्वप्रसङ्गात् ॥
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy