SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ स्याद्वादमंजरी स्वाभ्युपगमेऽप्यात्मनोऽनित्यत्वानुषकात् प्रतिसन्धानाभावोऽनुषज्यते । कथञ्चिदनित्यत्वे सत्येवास्योपपद्यमानसात् । प्रतिसन्धान हि यमहमद्राक्ष तमहं स्मरामीत्यादिरू ! તારાવિશે થાઇવરને માથામાતા ગયા હનુમવાવસ્થા, अन्या च स्मरणावस्था । अवस्थाभेदे चावस्थावतोऽपि भेदादेकरूपत्वक्षतेः कथञ्चि दनित्यत्वं युक्त्यायात केन वार्यताम् ॥ (અનુવાદ) શંકા : આત્માનું જે કાર્ય પણું સ્વીકારશે તે ઘટાદિ કાર્યની જેમ આત્માની ઉત્પત્તિ સજાતીય અવયવે દ્વારા સ્વીકારવી પડશે! કારણ કે અવયવો અવયવીને ઉત્પન્ન કરે છે. જેમ તંતુઓ પટને ઉત્પન્ન કરે છે તેમ આત્માને પણ સજાતીય અવયવે ઉત્પન્ન કરશે. સમાધાન ? એ કેઈ નિયમ નથી કે અવય અવયવીને ઉત્પન્ન કરે, કારણ કે સજાતીય કપાલઢયના સંગથી ઘટરૂપ કાર્યની ઉત્પત્તિ દેખવામાં આવતી નથી. પરંતુ કુંભકારના વ્યાપારથી યુક્ત એવા માટીના પિંડથી કપાલની ઉત્પત્તિ પહેલાં જ મેટા ગોળ આકારવાળે ઘટ ઉત્પન્ન થાય છે, તેમજ પૂર્વ આકારને ત્યાગ અને ઉત્તર આકારનું ગ્રહણ કરવું તેજ દ્રવ્યનું કાર્ય કહેવાય છે. અને તે રૂપ કાર્યાત્વ જેમ બહિર્ભત ઘટાદિ પદાર્થોમાં છે તેમ અંતરંગ આત્મામાં પણ અનુભવાય છે. એટલા માટે આત્મા કથંચિત કાર્યરૂપ છે. એમ ના કહેશે કે તખ્તરૂપ અવયના સંગથી જેમ પટરૂપ કાર્યની ઉત્પત્તિ થાય છે, તેમ સર્વે પદાર્થો પણ અવયના સંગથી ઉત્પન્ન થાય છે, કેમકે સર્વત્ર એ કેઈ નિયમ હોતી નથી, જેમ કાઠમાં લેહનું આલેખન દેખાય, તેમ વજામાં લેહનું આલેખન દેખાતું નથી, તેથી એક જગાએ સમાનતા દેખવામાં આવવાથી સર્વત્ર સમાનપણું હોતું નથી. જે કહેશે કે વજામાં લેહનું આલેખન એ પ્રત્યક્ષથી બાધિત છે, તે અમે કહીએ છીએ કે તુલ્ય ન્યાયે ઘટમાં કપાલયના સંગથી ઘટની ઉત્પત્તિ પણ પ્રત્યક્ષથી બાધિત છે. તેમજ પૂર્વાકારને ત્યાગ અને ઉત્તર આકારનું ગ્રહણ, તે રૂપ કાર્યવ આત્મામાં હોવાથી આત્મા કથંચિત્ અનિત્ય હોવા છતાં પણ સ્મૃતિનો અભાવ થતું નથી, કેમકે આત્માનું કથંચિત અનિત્યપણું હોવાથી મરણની સિદ્ધિ થઈ શકે છે, કારણ કે જે મેં જોયું હતું તેનું હું સ્મરણ કરું છું તે રૂપ સ્મરણ તે કથંચિત અનિત્ય આત્મામાં જ ઘટી શકે છે પરંતુ જેઓ આત્માનું એકાન્ત નિત્યપણું માને છે તેવા એક સ્વરૂપ નિત્ય આત્મામાં મરણ થઈ શકશે નહી! અનુભવ અવસ્થાથી સ્મરણ-અવસ્થા ભિન્ન છે, માટે અવસ્થાથી અવસ્થાવાનને પણ ભેદ છે, તેથી આત્માનું એકાન્ત નિત્યપણું ઘટી શકતું નથી. આ રીતે યુક્તિથી આત્માનું કથંચિત અનિત્યપણું સિદ્ધ થાય છે. (टीका) अथात्मनः शरीरपरिमाणत्वे मूर्तत्वानुषङ्गात् शरीरेऽनुप्रवेशो न स्याद, मूर्ते मूर्तस्यानुप्रवेशविरोधात् । ततो निरात्मकमेवाखिलं शरीरं प्राप्नोतीति चेत्, किमिदं, मूर्तत्व नाम । असर्वगतद्रव्यपरिमाणत्व, रूपादिमत्त्व वा ? तत्र नाद्यः पक्षो दोषाय, યા. ૧૩
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy