SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ /૧/૧/૧૬ પ્રમાણમીમાંસા “સર્વતિ સ્વરૂપે પરવેor નાપ્તિ अन्यथा सर्वसत्त्वं स्यात् स्वरूपस्याप्यसम्भवः ॥" इति दिशा प्रमाणसिद्धं स्याद्वादं प्रतिपादयन्नागमोऽर्हतस्सर्वज्ञतामपि प्रतिपादयति, यदस्तुम--- "यदीयसम्यक्त्वबलात् प्रतीमो भवादृशानां परमात्मभावम् । कुवासनापाशविनाशनाय नमोऽस्तु तस्मै तव शासनाय ॥" [ ૨] इति । प्रत्यक्षं तु यद्यप्यन्द्रियिर य)कं नातीन्द्रियज्ञानविषयं तथापि समाधिबललब्धजन्म'कं योगिप्रत्यक्षमेव बाह्यार्थस्येव स्वस्यापि वेदकमिति प्रत्यक्षतोऽपि तत्सिद्धिः । ૬૮, અથ "ज्ञानम प्रतिघं यस्य वैराग्यं च जगत्पतेः । एश्वर्यं चैव धर्मश्च सहसिद्धं चतुष्टयम् ॥" इति वचनात्सर्वज्ञत्वमीश्वरादीनामस्तु मानुषस्य तु कस्यचिद्विद्याचरणवतोपि तदसम्भावनीयम्, જશે અને તેથી પટાદિ સંબંધી અર્થક્રિયા ઘટથી પણ થઈ જશે, એવું માનવાની આપત્તિ આવશે. અને જો સ્વરૂપથી સતું ન માનીએ તો કોઈ પણ વસ્તુનું કોઈ પણ જાતનું સ્વરૂપ નહિ બને. પટરૂપે ઘટ અસતુ તેમ ઘટ રૂપે પણ અસત્ બની જતા “ઘટ સંબંધી અર્થક્રિયા પણ નહિ થઈ શકે', એ સ્વીકારવું પડશે.” આવી સ્યાદ્વાદ શૈલી આગમમાં પ્રતિપાદિત છે. તેવું જ પ્રત્યક્ષ / અનુમાનથી જોવા મળે છે. આ રીતે = આ દિશા પ્રમાણે આ વાત દરેક વસ્તુ માટે હોવાથી પ્રાણસિદ્ધ સ્યાદ્વાદનું પ્રતિપાદન કરીને દ્વારા આગમ અહંની સર્વશતાનું પણ પ્રતિપાદન કરી જ લે છે. શાસ્ત્રની સ્તુતિ કરતાં અમે અયોગ દ્વાáિશિકામાં કહ્યું છે જ કે – જેના સમ્યકપણાના બળે આપ જેવાના પરમાત્મભાવને સમજી શકીએ છીએ, કુવાસનાના પાશનો નાશ કરનારા એવા તારા શાસન-આગમને નમસ્કાર હો. તે જોકે પ્રત્યક્ષ ઈન્દ્રિય જન્ય હોવાથી અતીન્દ્રિય જ્ઞાન તેનો વિષય બનતો નથી, તો પણ સમાધિના બળથી ઉત્પન થનારૂં યોગિપ્રત્યક્ષ પોતે બાહ્યર્થની જેમ પોતાની અતીન્દ્રિયજ્ઞાનરૂપ જાતને પણ જાણે છે. આમ પ્રત્યક્ષ પ્રમાણથી પણ અતીન્દ્રિય જ્ઞાનની સિદ્ધિ થાય છે. સમાધિબળથી પ્રત્યક્ષ થાય છે, એટલે કે યોગાભ્યાનિત = યોગ એટલે સમાધિ તેના માટેના સાધનભૂત જે યમનિયમાદિને વિશે અભ્યાસ અને ઈશ્વર પ્રણિધાનનો અભ્યાસ કરવાથી પેદા થયેલો ધર્મ વિશેષ = શ્રેષ્ઠ પુણ્ય, તેના બે ભેદ પડે છે. ઈશ્વર ધ્યાનથી ઈશ્વરની કૃપા મેળવીને જે સ્વચ્છજ્ઞાન પ્રાપ્ત થયું હોય તેવા ધર્મથી સહકૃત મન દ્વારા આકાશથી માંડી પરમાણુ સુધીના તમામ પદાર્થોનું જ્ઞાન હંમેશા થયા કરે તે યુક્તયોગી. ઉપરની જેમ યોગાભ્યાસ કરતા જ્ઞાનપ્રાપ્ત થાય છે, પણ પ્રત્યક્ષ કરવા માટે ચિંતાવિશેષ ઉપયોગની સહાયતા લેવી પડે છે, એટલે સતત જ્ઞાન ન હોય (જેમ અવધિજ્ઞાન લબ્ધિવાળો જ્યારે ઉપયોગ મૂકે ત્યારે જ્ઞાન થાય.) તે યુ%ાનયોગી. આ બન્નેથી યોગી દૂર વ્યવહિત, ભૂતભાવિ બધા પદાર્થને સાક્ષાત્ જાણે છે. १ -०जन्मकयोगि० -२० मु०। २ अप्रतिघातम् ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy