SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧૧/૧૧ ૩૩ न च सन्निहितार्थबलेनोत्पद्यमानं पूर्वापरपरामर्शशून्यं प्रत्यक्षं पूर्वापरकालभाविनीनां ज्ञानव्यक्तीनां . प्रामाण्याप्रामाण्यव्यवस्थापकं निमित्तमुपलक्षयितुं क्षमते । न चायं स्वप्रतीतिगोचराणामपि ज्ञानव्यक्तीनां पर प्रति प्रामाण्यमप्रामाण्यं वा व्यवस्थापयितुं प्रभवति । तस्माद्यथादृष्टज्ञानव्यक्तिसाधर्म्यद्वारेणेदानीन्तनज्ञानव्यक्तीनां प्रामाण्याप्रामाण्यवव्यवस्थापकं परप्रतिपादकं च परोक्षान्तर्गतमनुमानरूपं प्रमाणान्तरमुपासीत । હુ રૂ૪. ગરિ a[5] તિપિત્સિતકર્થ પ્રતિપાદન “ના નૌલિક ર પરીક્ષા ?' વિ. ઈદ્રિય વ્યાપાર કરી જ્યારે ત્યાં પાણી ઉપલબ્ધ નથી થતું ત્યારે નિર્ણય કરે છે કે આ જે મને જ્ઞાન થયું. ઈદ જલ” તે ખોટું છે. એમ પોતાના તે જ્ઞાનને અપ્રમાણ ઠેરવે છે. પછી તેનું ભાન બીજી વાર થતાં તરત કહી દેશે - આતો પહેલાની જેમ ભ્રાંતિ જ છે. અહીં બીજી વાર તે દેશ સુધી પહોંચી વિસંવાદ કરવાની જરૂર નથી. એટલે કે વિસંવાદ જાણવા માટેની પ્રવૃત્તિ કર્યા વિના પૂર્વના જ્ઞાનનાં આધારે જ પોતે આ વ્યવસ્થા કરી. “આ પાણી છે” જ્ઞાન થયા પછી તેની પાસે જતા પાણીની પ્રાપ્તિ થાય, તેવા પ્રકારના બીજા જ્ઞાનોને પ્રમાણ કહે છે. હવે જો પરોક્ષ જ્ઞાન ન માનો તો ત્યારે પ્રમાણ અને અપ્રમાણની વ્યવસ્થા નહી ઘટી શકે. કારણ કે પ્રત્યક્ષ પ્રમાણતો ઈન્દ્રિય સંબદ્ધ = સનિહિત પદાર્થના બલથી ઉત્પન થનારૂ તેમજ આગલ પાછળના વિચારથી શૂન્ય હોવાથી પૂર્વાપર કાલમાં થનારા જ્ઞાનોની પ્રમાણતા–અપ્રમાણતાની વ્યવસ્થા કરનારા નિમિત્તને ઓળખવા સમર્થ નથી. વળી આ પ્રત્યક્ષ તો ખુદને- પ્રમાતાને પ્રતીત એવા જ્ઞાનોનું પણ બીજાને પ્રામાણ્ય કે અપ્રમાણ્ય જણાવી શકતું નથી. કારણ કે પ્રમાતાનિષ્ઠ જ્ઞાનનો અન્ય પ્રમાતા સાથે ઈન્દ્રિય દ્વારા સંબંધ સંભવી શકતો નથી. કારણ કે જ્ઞાન તે અમૂર્ત છે, અતીન્દ્રિય છે, તેમજ જ્ઞાન ચિતવૃત્તિ રૂપે છે અને પરની ચિત્તવૃત્તિનું પ્રત્યક્ષ થતું નથી. તેથી પૂર્વ અનુભૂત જ્ઞાનની સમાનતાના આધારે વર્તમાન કાલીન જ્ઞાનોની પ્રમાણતા કે અપ્રમાણતાની વ્યવસ્થા કરવાવાળુ અને તે નિર્ણયને અન્યની સમક્ષ પ્રતિપાદન કરવાવાળું પરોક્ષ પ્રમાણની અન્તર્ગત અનુમાન સ્વરૂપ અન્ય પ્રમાણને હે! ચાર્વાકો ! સેવો (માનો) II ૩૪. વળી ગપ્રતિનિતિર્થ ન તપનું સ્ત્રીનું પ્રતીતિવિષયી/બ રૂઈ બીજી વ્યક્તિ જે અર્થ ને સમજવા નથી ઈચ્છતી તેવા અર્થનું પ્રતિપાદન કરતા સમઝાવતા આ ચાર્વાક નતો લૌકિકર (લોક-વ્યવહારમાં તિપત્તિ (રિપ9િ ) સિત વોરના, અવાસ-તિ, ૩પત્નથિ, પ્રત્યક્ષ જ્ઞાન, વેતના (યથાર્થ જ્ઞાન (સં.) * ૨ લૌકિક અને પ્રામાણિકનો તફાવત સ્પષ્ટ કરશે ? ઉ. પરીક્ષકનો અર્થ પ્રામાણિક “આ સાચું છે કે ખોટું છે “મારું બોલેલુ શ્રોતાને ઉપકારક બને છે કે નહીં એવી પ્રમાણ દ્વારા પરીક્ષા કરી પ્રવૃત્તિ કરનાર. કારણ કે પરીક્ષક હંમેશા પ્રયોજન જોઇને પ્રવૃત્તિ કરે છે, અને શ્રોતાને ઉપકાર કરવો એ પ્રયોજન છે, પોતાનું પ્રયોજન જે પ્રશ્નથી-વચનથી ન સરે- સિદ્ધ ન થતું હોય તેમાં પ્રવૃત્તિ ન કરે. લૌકિક માણસ કંઈ ઉંડાણ પૂર્વક પ્રમાણથી પરીક્ષા ભલે ન કરે, પરંતુ તમે બોલો છતાં સામેનો માણસ ડાફોળિયા મારતો હોય તો તેવું જોઈ સામાન્ય માણસો પણ વક્તાની મશકરી - કરે, અથવા કોઈ સામાન્ય માણસ પણ સામે શ્રોતાને જોઇ તે સાંભળવા તૈયાર ન હોય (એવું ચેહરા ઉપરથી અનુમાન કરે) તો કશુ કીધા વગર પાછો ફરી જાય, જ્યારે આ ચાર્વાક આવું કશું જોયા વગર બોલ બોલ કરશે તો પછી વ્યવહારને પરીક્ષક કેમ કહેવાય?
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy