SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ૩/૧/૧૨-૧૩ પ્રમાણમીમાંસા राज्यादिनिदानार्थे कृते अनशने आत्महत्यायां च तादृशशुभसंकल्पस्य अभावात् न अव्याप्तिः । निदानरहिते भवचरिमभक्तप्रत्याख्यानादिमरणे शुभसंकल्पसत्त्वात् न अतिव्याप्तिः [शास्त्र वा. भा૨૧-૧૨] २७→तृतीय हेतु माह [रागद्वेषजन्यो मनसः परिणामः कषायः ] भवप्रयोजकाध्यवसायः कषायः ॥ ॥१२॥ २८→ कषायत्वावच्छिन्नाध्यवसायेनैव कर्मणि स्थितिरुपपद्यते स्थित्या आत्मनो भवे अवस्थानं भवति इत्यर्थः । कलुषयन्ति शुद्धस्वभावं सन्तं कर्ममलिनं कुर्वन्ति जीवम् इति પાયાફિચર્થ: શરા ___ २९→ यद्यपि मनोवचःकायानां व्यापारो योगः, तथापि तेषां योगात्मकत्वात् आत्माश्रय अत आह... आत्मपरिस्पन्दनप्रयोजकत्वं योगत्वम् ॥१३॥ ३०→योगमाहात्म्यात् आत्मप्रदेशानां सर्वदा क्वथ्यमानोदकवत् परिस्पन्दनात् कर्मबंधः । एवं योगसेनापतिसहायेन कर्मराज आत्मनि स्वध्वजं धारयति । योगसाम्राज्यविलीने कर्मराजस्य स्वतः विलयो भवति । योगाभावकाले आत्मप्रदेशानां स्थिरत्वात् कर्मबन्धाभावः । अन्यथा मुक्तानामपि कर्मबंधप्रसंगः । ३१→अथ तत्प्रतिपक्षभूतानां आत्मगुणानां स्वरूपं दर्शयन् आह[ શુભસંકલ્પનો અભાવ હોય ત્યારે પ્રમાદના વશથી પ્રાણનો નાશ કરવો તે હિંસા. /૧૧] ૨૬- તેમાં યતના- જયણાનો અભાવ તે પ્રમાદ કહેવાય. જેટલું શક્ય હોય તેટલા પ્રમાણમાં જીવની રક્ષા કરવાનો વ્યાપાર કરવો તે જયણા. વિધિથી જન્મ=સુશાસ્ત્રવિહિત કથનાનુસાર ઉત્પન્ન થયેલી જે મોક્ષની ઇચ્છા તે શુભસંકલ્પ છે. નિયાણાથીમરણમાં તથા આત્મહત્યામાં આવા શુભસંકલ્પ ન હોવાથી હત્યા ઘટી જશે, એટલે અવ્યાપ્તિ નહી થાય. તેમજ નિયાણા વગરના ભક્તપરિજ્ઞા વગેરે અનશનમાં મરણ છે ખરું, પણ ત્યાં મોક્ષની ઇચ્છા બેઠેલી છે, માટે ત્યાં અતિવ્યાપ્તિ પણ નહીં થાય. ૨૭– કર્મબંધના ત્રીજા હેતુને કહે છે....... (રાગ દ્વેષથી ઉભા થયેલ મનના પરિણામ તે ક્યાય] ભવ પ્રયોજક એવો આત્મ-પરિણામ તે ક્યાય નશા ૨૮- કાષાયિક અધ્યવસાયથી જ કર્મમાં સ્થિતિ ઉભી થાય છે, જે સ્થિતિના કારણે આત્મા સંસારમાં રહે છે, સ્થિતિબંધ ન થતો હોય તો કોઈ પણ કર્મ ટકી શકે નહીં, એટલે મોક્ષ થતા વાર ન લાગે, સ્થિતિ વગરના બંધને તો માત્ર યોગના બળથી–રોધથી જ રોકી શકાય છે. એટલે રાગદ્વેષથી ઉભા થતા મનના પરિણામ તે કષાય. ૧ રા. ૨૯-મન વચન કાયાનો વ્યાપાર તે યોગ, આવું લક્ષણકરીએ તો તેઓ ત્રણે પણ યોગ રૂપે હોવાથી આત્માશ્રય દોષ આવે, તેથી કહે છે.....
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy