SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ /૨/૧/૩ર-૩૩-૩૪ પ્રમાણમીમાંસા असिद्धिः पराजयः ॥३२॥ હુ ૭૪. વાઃિ તિવાહિનો વા યા પક્ષ “સિદ્ધિઃ' ના ‘પરી’ | મા ૪ साधनाभासाभिधानात्, सम्यक्साधनेऽपि वा परोक्तदूषणानुद्धरणाद्भवति ॥३२॥ ६७५. ननु यद्यसिद्धिः पराजयः, स तर्हि कीदृशो निग्रहः ? निग्रहान्ता हि कथा भवतीत्याह स निग्रहो वादिप्रतिवादि नोः ॥३३॥ ६ ७६. 'सः' पराजय एव 'वादिप्रतिवादिनोः' 'निग्रहः' न वधबन्धादिः । अथवा स एव स्वपक्षासिद्धिपः पराजयो निग्रहहेतुत्वान्निग्रहो नान्यो यथाहुः परे-"विप्रतिपत्तिरप्रतिपत्तिश्च નિહાન” [ચાય ૨. ૨. ૨૬] તિ II ૨૩ | - હુ ૭૭, તત્રા ર વિનિપજ્યપ્રતિપત્તિમાત્રમ્ રૂઝા ६७८. विपरीता कुत्सिता विगर्हणीया प्रतिपत्तिः 'विप्रतिपत्तिः'-साधनाभासे साधनबुद्धिर्दूषणाभासे च दूषणबुद्धिः । अप्रतिपत्तिस्त्वारम्भविषयेऽनारम्भः । स च साधने दूषणं दूषणे चोद्धरणं तयोरकरणम् જાય છે અને વાદીનું ખંડન પણ થઈ જાય છે. કહ્યું પણ છે કે હેતુને વિરૂદ્ધ હેત્વાભાસ તરીકે જાહેર કરી વાદીને પ્રતિવાદી જીતે છે ૩૧ સ્વપક્ષની સિદ્ધિ ન થવી તે પરાજ્ય ll૩શા. ૦૪. વાદી કે પ્રતિવાદીનો જે સ્વપક્ષ છે, તેની અસિદ્ધિ થવી તે પરાજ્ય. તે અસિદ્ધિ સાધનનાં બદલે સાધનાભાસનો પ્રયોગ કરવાથી અથવા સુયુક્તિવાળો પ્રયોગ કરવા છતાં બીજાએ આપેલ દોષનો ઉદ્ધાર ન કરવાથી થાય છે. ૩રા ૭૫. શંકાકાર : જો અસિદ્ધિ પરાજ્ય છે, તો નિગ્રહ કેવો હોય છે? નિગ્રહ થતાં જ તો કથાનો અંત થાય છે. આ શંકાનું સમાધાન કરતા ગ્રંથકાર કહે છે.... સમાધાન – પરાજ્ય જ વાદી અને પ્રતિવાદીનો નિગ્રહ છે li33. ૭૬ વાદી અથવા પ્રતિવાદીનો પરાજ્ય થવો જ નિગ્રહ છે. નહિ કે વધ બંધન વગેરે. અથવા સ્વપક્ષની અસિદ્ધિ રૂપ પરાજ્ય જ નિગ્રહનું કારણ હોવાથી નિગ્રહ કહેવાય છે. આનાથી જુદો કોઈ નિગ્રહ નથી. જેમકે બીજા (નૈયાયિક) કહે છે.... વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ નિગ્રહ સ્થાન છે. li૩૩ ૭૭ આ બાબતમાં ગ્રંથકાર કહે છે કે... પ્રિતિપત્તિ અને અપતિપત્તિ માત્ર નિગ્રહસ્થાન નથી ll૩૪ના ૭૮. વિપરીત- કુત્સિત કે ગહણીય, તિરસ્કરણીય પ્રતિપત્તિને અર્થાત્ ઉલ્ટી સમજને વિપ્રતિપત્તિ કહે છે. સાધનાભાસમાં સાધનની બુદ્ધિ અને દૂષણાભાસમાં વાસ્તવિક દૂષણની બુદ્ધિ થવી તે વિપ્રતિપત્તિ છે. અપ્રતિપત્તિ જે આરંભનો વિષય હોય તેમાં આરંભ ન કરવો. પરપક્ષનાં સાધનમાં દષણ આપવું અને રવું અને સ્વપક્ષમાં १त्रयस्त्रिंशत्तमं चतुस्त्रिंशत्तमं च सूत्रद्वयं सहव लिखितं सं-मू० प्रती । २ -०न्धादि । अ०-डे०।३-० पप ०-३० । ४ देशाऽतनादि ૪ પરો
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy