SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ /૨/૧/૨૬ પ્રમાણમીમાંસા सन्दिग्धोभयव्यतिरेको यथा किञ्चिज्ज्ञोऽयं रागात् रथ्यापुरुषवत् । एषु पूर्ववत् परचेतोवृत्तेर्दुरन्वयत्वावैधर्म्यदृष्टान्ते रथ्यापुरुषे रागकिञ्चिज्ज्ञत्वयोरसत्त्वं सन्दिग्धमिति ॥२५॥ હુ વ૬. તથા- વિપરીતાન્દ્રયવ્યતિરે પારદા ६५७. 'विपरीतान्वयः' 'विपरीतव्यतिरेकः' च दृष्टान्ताभासौ भवतः । तत्र विपरीतान्वयो यथा यत् कृतकं तदनित्यमिति वक्तव्ये यदनित्यं तत् कृतकं तथा घट इत्याह । विपरीतव्यतिरेको यथा अनित्यत्वाभावे न भवत्येव कृतकत्वमिति वक्तव्ये कृतकत्वाभावे न भवत्येवानित्यत्वं यथाकाश इत्याह । साधनधर्मानुवादेन साध्यधर्मस्य विधानमित्यन्वयः । साध्यधर्मव्यावृत्त्यनुवादेन साधनधर्मव्यावृत्तिविधानमिति व्यतिरेकः तयोरन्यथा भावे विपरीतत्वम् । यदाह ધ્યાનુવાલાસ્થિ વિપરીતાન્દ્રયો વિધિ ! હેત્વમાવે વાર્થ વ્યતિવિષયે " રૂત્તિ રદ્દા ૩. સંદિગ્ધ ઉભય વ્યતિરેકઃ “આ પુરૂષ અલ્પજ્ઞ છે, રાગી હોવાથી, જે અલ્પજ્ઞ ન હોય તે રાગી પણ ન હોય” જેમ વટેમાર્ગુ, અહીં વટેમાર્ગમાં અલ્પજ્ઞ અને રાગ બન્નેનો નિષેધ સંદિગ્ધ છે, ચિત્ત ધર્મ હોવાથી દેશ્ય=ઈદ્રિય યોગ્ય નથી. માટે અનુપલબ્ધિના આધારે નિષેધ કરવો શક્ય નથી. આ પ્રયોગોમાં પૂર્વની જેમ પરચિત્તની વૃત્તિ-બીજાના મનમાં રહેલા રાગાદિ ભાવી દુર્વાહ્ય હોવાથી વૈધર્મ દૃષ્ટાંત ભૂત રચ્યાપુરુષમાં રાગઅલ્પજ્ઞત્વની અસત્તા સંદિગ્ધ છે, એટલે આ દૃષ્ટાંતમાં સાધ્ય-સાધનનો અભાવ નિશ્ચિત ન હોવાથી આ બધા દ્વિધર્મ દાંતાભાસ છે રપા. ૫૬ એજ રીતે બીજા પણ દાંતાભાસ છે. તે આ વિપરીતાન્વય અને વિપરીત વ્યતિરેક પણ દષ્ટાંતાભાસ છે. IFરા ૫૭ વિપરીતાવ્ય અને વિપરીત વ્યતિરેક એ બે દષ્ટાંતાભાસ છે. વિપરીતાન્વય-સાધનના સદ્ભાવમાં સાધ્યનો સદ્ભાવ જ્યાં દર્શાવવામાં આવે તે અન્વય દેશંત કહેવાય તેનાં બદલે ઉધુ કરે એટલે “શબ્દ અનિત્ય છે. કૃતક હોવાથી” અહીં જે કૃતક હોય તે અનિત્ય હોય છે એવું કહેવાનું હતું, તેનાં બદલે “અનિત્ય હોય તે કૃતક હોય છે, જેમ ઘટ. વિપરીતવ્યતિરેક જ્યાં સાધ્યના અભાવમાં સાધનનો અભાવ દર્શાવવામાં આવે તે વ્યતિરેક દષ્ટાંત, તેનાથી વિપરીત પ્રયોગ કરતાં વિપરીત વ્યતિરેક થાય છે. જેમ “શબ્દ, અનિત્ય છે, કૃતક હોવાથી અહીં જો સાધ્ય-અનિત્ય ન હોય તો સાધન-કૃતક ન હોય આવું કહેવાના બદલે “જે કૃતક ન હોય તે અનિત્ય ન હોય” આમ કહે, જેમ આકાશ. કહ્યું પણ છે સાધ્યનો અનુવાદ કરી સાધનનું વિધાન કરવું વિપરીતાન્વય કહેવાય, અને સાધનનાં અભાવમાં સાધ્યનો અભાવ-અસત્ દર્શાવવો વિપરીત વ્યતિરેક છે. દા. ૧ કપ ૨ -૦નાવો ૦િ-૦ -૦ વિ૦-૪ વય િ બ-પથિ - I
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy