SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૭ ૧૯૯ चान्वयगतिरित्युभयत्रापि साधनस्य साध्याविनाभावः प्रकाश्यते । न च यत्राभिधेयभेदस्तत्र तात्पर्यभेदोऽपि। नहि "पीनो देवदत्तो दिवा न भुङ्क्ते," "पीनो देवदत्तो रात्रौ भुङ्क्ते" इत्यनयोर्वाक्ययोरभिधेयभेदोऽस्तीति तात्पर्येणापि भेत्त व्यमिति भावः ॥५॥ ६ ११. तात्पर्याभेदस्यैव फलमाह अत एव नोभयोः प्रयोगः ॥६॥ ___१२. यत एव नानयोस्तात्पर्ये भेदः 'अत एव नोभयोः' तथोपपत्त्यन्यथानुपपत्त्योर्युगपत् 'प्रयोगः' युक्तः । व्याप्त्युपदर्शनाय हि तथोपपत्त्यन्यथानुपपत्तिभ्यां हेतोः प्रयोगः क्रियते । व्याप्त्युपदर्शनं चैकयैव सिद्धमिति विफलो द्वयोः प्रयोगः । यदाह હેતોસ્ત થોપપજ્યા વા પ્રયોગો ન્યથાપિ વા द्विविधोऽन्यतरेणापि साध्यसिद्धिर्भवेदिति ॥" [न्याया० १७] ६ १३. ननु यद्येकेनैव प्रयोगेण हेतोळप्युपदर्शनं कृतमिति कृतं विफलेन द्वितीयप्रयोगेण, तर्हि હોય છે, એટલે વાયરૂપે વિધિ નિષેધ આવ્યા અને પ્રકાશ્યરૂપે અવિનાભાવ આવ્યો ત્યાં વાચ્યની અપેક્ષાએ વાચક જુદુ પડી જાય છે. પરંતુ પ્રકાશ્ય આશય એક જ રહે છે. અન્વય કહેવાતો હોય ત્યારે વ્યતિરેકનો ખ્યાલ આવી જાય છે. અને વ્યતિરેક કહેવાતો હોય ત્યારે અન્વયનો ખ્યાલ આવી જાય છે. બને ઠેકાણે સાધનનો સાધ્ય સાથે અવિનાભાવ પ્રકાશિત થાય છે. એમ વાચ્યની અપેક્ષાએ વાચક શબ્દપ્રયોગમાં ભેદ પડવા છતા બન્નેનું તાત્પર્ય-ભાવાર્થ તો એક જ નીકળે છે. પરંતુ એવી કાંઈ છાપ નથી કે જ્યાં વાચ્યનો ભેદ હોય ત્યાં તાત્પર્ય ભેદ પણ હોય જ. “અલમસ્ત જાડો દેવદત્ત દિવસે ખાતો નથી,” “જાડો દેવદત્ત રાત્રે ખાય છે.” આ બંને વાક્યોમાં અભિધેય ભેદ છે, પરંતુ તેથી તાત્પર્ય પણ (કહેવાનો ભાવાર્થ) જુદુ હોવું જોઈએ એમ નથી. આ બન્ને વાક્યમાં શબ્દ ભેદ છે; પણ આ બન્ને વાક્યનો ભાવાર્થ તો સ્પષ્ટ છે કે તે રાત્રે ખાઈને જાડો થયો છે. આજ સૂત્રાર્થનો ભાવ છે. ૧૧ તાત્પર્યના અભેદનું જ ફળ કહે છે.” એથી જ બન્નેનો એક ઠેકાણે પ્રયોગ નથી કરાતો III ૧૨. આ બન્નેનાં તાત્પર્યમાં ભેદ નથી. એથી જ કરીને ઉભયનો=ાથોપપત્તિ અને અન્યથાનુપપત્તિનો એક સાથે પ્રયોગ કરવો ઉચિત નથી. ખરેખર વ્યાતિનું પ્રદર્શન કરાવવા માટે જ તો તોપપત્તિ અને અન્યથાનુપપત્તિ દ્વારા હેતુનો પ્રયોગ કરવામાં આવે છે. હવે જો વ્યાપ્તિનું ઉપદર્શન એકથી સિદ્ધ થઈ જાય છે, માટે બેનો પ્રયોગ કરવો વ્યર્થ છે. ડ્યું પણ છે. હેતુનો પ્રયોગ બે પ્રકારે છે. તથા૫પત્તિ કે અન્યથાનુપપત્તિથી પણ થાય છે. બે માંથી કોઈપણ એકથી સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. (ન્યાય૧૭) ૨ નિરિ?) : ૨ ટાઈu-- ૧ પ્રયોજન= ઉદેશ્ય, લક્ષ્ય, અભિપ્રાય (સં.હિ.) એટલે ન્યાયબિંદુ ટીકામાં પણ પ્રકાશ્ય-પ્રયોજન બે પદનો પ્રયોગકર્યો છે, તેની તુલના કરીને આચાર્યશ્રીએ પણ બે પ્રયોગ કર્યા છે, આનાથી ઉદાહરણ પણ બતાવી દીધુ કે વાચકમાં ભેદ છે, પણ બન્નેનો ભાવાર્થ એક જ છે. એટલે બને પદ ભાવાર્થ-તાત્પર્યાર્થના અર્થમાં વપરાયેલ છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy