SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ /૨/૧/૨૧ પ્રમાણમીમાંસા बो'ध्यानुरोधादापवादिकस्योदाहरणस्यानुज्ञास्यमा नत्वात् । तस्य च दृष्टान्ताभिधानरूपत्वादुपपन्नं दृष्टान्तस्य लक्षणम् । प्रमातुरपि कस्यचित् दृष्टान्तदृष्टबहिर्व्याप्तिबलेनान्तर्व्याप्तिप्रतिपत्तिर्भवतीति स्वार्थानुमानपर्वण्यापि दृष्टान्तलक्षणं नानुपपन्नम् ॥२०॥ ६७६. तद्विभागमाह - સથર્થવૈધર્યાખ્યાં દેથા રા - સમાધાન : પરાથનુમાનમાં બોધ્ય-અનુમાન જેને સમજાવવાનું છે તેવા શિષ્યાદિનાં અનુરોધથી અપવાદરૂપે ઉદાહરણ આપવાની અનુજ્ઞા આપવામાં આવે છે, સ્વાર્થનુમાનમાં તો જાતે જ સમજવાનું હોય છે એટલે વ્યક્તિને અવિનાભાવનું જ્ઞાન હોય તો હેતુને જોતા જ અનુમાન થઈ જ જવાનું છે. એટલે પોતાને સમજવા માટે તો દાખલાની જરૂર પડતી નથી. “જ્યાં ધૂમ હોય ત્યાંવહ્નિ હોય જ છે, વદ્ધિ વિના ધૂમ હોઈ ન શકે આવો મને પ્રમાતાને ખ્યાલ હોય, તો ધૂમ જોતા જ વદ્વિનું અનુમાન થઈ જ જાય છે. [સામેની વ્યક્તિને ધૂમ હોય ત્યાં વહ્નિ હોય, વહ્મિ વિના ધૂમ ન હોય આવું કહેવા માત્રથી મગજમાં ક્યારેક ચોક્કસ-ફીટ થતું નથી. તેથી તેને જે સ્થાન પરિચિત હોય ત્યાં સાધનનો અન્વય બતાવીએ કે વ્યતિરેક દર્શાવીએ તો તેને જલ્દીથી આપણી વાત ગળે ઉતરી જાય. જેમકે તે રસોડામાં જોયું છે ને ત્યાં આગ હોય અને ધૂમાડો પણ હોય છે. પરંતુ જ્યાં સુધી આગ ન પેટાવીએ ત્યાં સુધી તે રસોડામાં પણ ધૂમાડો જોવા ન મળે. અને ઉદાહરણ દષ્ટાંતના કથન રૂપ છે, માટે દૃષ્ટાંતનું લક્ષણ કહેવું ઉચિત છે. આ સુતિની પvહતમUT-સ્વીવૃત્તાવા” આ હેતુ સાચો છે, પણ પ્રમાતાને પોતાને પણ આવો દાખલો મળી જાય તો તેને તરત જ એ વાત મગજમાં ફીટ થાય છે. બહિતિ=સપક્ષ એવા શાલિભદ્ર, અરણિકમુનિ અવંતિસુકુમાલ ઈત્યાદિ સપક્ષમાં તેવું જોવાથી અંતર્થાપ્તિ પક્ષ-વિવક્ષિત અનશનસ્વીકારેલ પુરુષમાં સાધ્યની પ્રતીતિ કરાય છે / થાય છે. કોઈક પ્રમાતાને પણ દાંતથી જોયેલી બહિર્લાપ્તિના બળથી પક્ષમાં વ્યાપ્તિ ઘટાડવી તે) અન્ત વ્યક્તિની પ્રતિપત્તિ થાય છે. માટે સ્વાર્થ અનુમાનના પ્રસંગમાં પણ દષ્ટાંત લક્ષણ-કથન અનુચિત નથી. [કોઈક અનુમાન કરતા પક્ષમાં વ્યાપ્તિ ન બેસતી હોય “શબ્દ અનિત્ય છે કૃતક હોવાથી “જે જે કૃતક હોય તે તે અનિત્ય હોય છે... અહીં મીમાંસકના સંસ્કારના કારણે શબ્દમાં કૃતકત્વ સાથે અનિત્ય રહેલું છે” એવું માનવા મન હજી તૈયાર બનતું નથી. ત્યારે ઘટાદિના દાખલા આપી એ જાતે વિચારે કે જે જે ઘટાદિ કૃતક જોવામાં આવ્યા, તે બધાનો નાશ તો જોવા મળે જ છે. એમ સપક્ષમાં વ્યાપ્તિ બેસી ગઈ. તેના બળથી શબ્દમાં કૃતકત્વ સાથે અનિત્યનો અવિનાભાવ માનવા હવે મન મંજૂર થઈ જશે.] રવા ૭૬ દષ્ટાન્તનાં ભેદ બતાવે છે શિ૦ ૨ અચાનવાન્ા ૩ લાહા ઇ કાલે ૬ તા-૧૦-ખૂ૦-કોઃ સરિતા પદય : “' ના િ
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy