SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૩૫-૩૬ “નાસતો àતુતા નાપિ સતો હેતો': જ્ઞાત્મતા । '' इति जन्मनि दोषः स्यात् व्यवस्था तु न दोषभाग् ॥” इति ॥३४॥ $ १३६. व्यवस्थामेव दर्शयति મંસ્થા યિા રૂપી હું ૧૩૭. વોન્મુલો જ્ઞાનવ્યાપાર: તમ્ રૂી $ १३८. प्रमाणं किमित्याह कर्तृस्था प्रमाणम् ॥ ३६॥ $ १३९ कर्तृव्यापारमुल्लिखन् बोधः प्रमाणम् ॥३६॥ કહ્યું પણ છે કે “અસત્ હોય તે કરણ ન હોઈ શકે, સત્ હોય તે કાર્ય ન હોઈ શકે” એ પ્રમાણેનો દોષ ઉત્પત્તિમાં હોય છે, પરંતુ વ્યવસ્થામાં દોષ લાગતો નથી.” [તાત્પર્ય આ છે કે પ્રમાણ અને ફળ અભિન્ન હોય તો પ્રશ્ન એ થાય કે પ્રમાણને સત્ માનશો તે તેનાથી અભિન્ન ફળ પણ સત્ માનવું પડશે. હવે ફળ સત્ હોય તો પછી તેની પ્રમાણથી ઉત્પત્તિ કેવી રીતે થાય ? કા.કે. પહેલા હાજર ન હોય તેને હાજર કરવું તેનું નામ જ ઉત્પત્તિ છે. હવે જો પ્રમાણને અસત્ માનો તો તે ફળ માટે કરણ ન બની શકે. અસત્ પદાર્થ કોઈ પણ કાર્ય કરવા સમર્થ નથી. એટલે આ દોષ ઉત્પત્તિમાં લાગે. વ્યવસ્થામાં નહિ ] ||૩૪॥ વ્યવસ્થાને જ દર્શાવે છે....... કર્મમાં રહેલી ક્રિયા (ફળ) હેવાય છે ||૩૫]I ૧૩૬. કર્મની તરફેણનો જ્ઞાન વ્યાપાર ફળ કહેવાય છે. ઉપા પ્રમાણ કોને કહેવાય ? ૧૨૩ કર્તામાં રહેલી ક્રિયા પ્રમાણ વ્હેવાય છે. ||૩૬॥ ૧૩૯. કર્તાનાં વ્યાપારનો ઉલ્લેખ કરતો બોધ પ્રમાણ કહેવાય. १ फलात् प्रमाणस्याभेदो भवन्मते । ततश्च फलस्य साध्यत्वेनासत्त्वात् प्रमाणस्याप्यसत्त्वप्रसङ्गः । असच्च न करणं भवति सिद्धस्यैवाङ्गीकारात् । तथा प्रमाणात् फलस्य यद्यभेदः तदा प्रमाणस्य सत्त्वात् फलमपि सदेव स्याद्विद्यमानस्य च [न] फलत्वं साध्यस्यैव फलत्वाभ्युपगमात् । २ पञ्चत्रिंशत्तमं षट्त्रिंशत्तमं च सूत्रद्वयं ता मू० प्रतौ भेदकचिह्नं विना सहैव लिखितं दृश्यते - सम्पा० । ३ कर्मस्था प्र० -ता- मू० । ४ तथाहि कर्मस्था कर्तृस्था चेत् (स्था च) क्रिया प्रतीयते तथा ( ? ) ज्ञानस्यापि । त(य)थाहि वह्निगता तावत् काचिद्दाहिका शक्तिरभ्युपेया यद्व्यापारात् काष्ठानि दग्धानि भवन्ति तथा काष्ठगता दाहक्रिया काचिदस्ति यस्यास्तानि भस्मीभवन्ति । एवमन्यत्रापि ज्ञानार्थयोर्भावनीयम् । ૧ કર્મને- પદાર્થને પ્રમાતાની ઉન્મુખ સામે ખુલ્લો કરનાર શાન વ્યાપાર ફળ છે. શમિક્રિયા કર્મ અને કર્તા બન્નેમાં રહેલી છે, જેમાં ક્રિયાની અસર પહોંચે તે કર્મ કહેવાય અને ક્રિયાની અસર-પ્રભાવ તે ફળ કહેવાય છે. જેમકે ભાત રાંધતા આર્દ્રતા ભાતમાં આવે છે બસ આ આર્દ્રતા તે પચન ક્રિયાનુ ફળ છે અને ભાત એ કર્મ છે, તેમ અત્યાર સુધી અજ્ઞાત એવો વિષય જ્ઞાત બન્યો તે પ્રમાતાની અપેક્ષાએ તેના જ્ઞાનનો વિષય બન્યો એમ શાત ઘટાદિ પદાર્થ થયા તે કર્મ, તેમાં જ્ઞાત થવું તે ફળ છે. આત્મામાં આ જ્ઞપ્તિ ક્રિયા ચાલુ થઇ ત્યારે તો આ બધુ થયું. તેથી કહેવું પડશે કે આત્મામાં ચાલતી જ્ઞમિક્રિયાને પ્રમાણ કહેવાય છે. આત્મામાં આ ક્રિયા ન માનો તો ઘટાદિ પણ તેનાથી જ્ઞાત કરી ન શકાય, ચેત્રરાંધવાની ક્રિયા ન કરે તો ભાતમાં આર્દ્રતા ક્યાંથી આવે ? ટૂંકમાં શતિ ક્રિયાનો વિચાર આત્માની અપેક્ષાએ કરીએ તો પ્રમાણ કહેવાય, અને કર્મ-પ્રમેયની અપેક્ષાએ વિચારીએ તો ફળ છે. જ્ઞાનનું ફળ તો અજ્ઞાન દૂર થવું છે -અજ્ઞાતનું જ્ઞાત થવું-જે વસ્તુ અજ્ઞાત હતી તે જ જ્ઞાત બની, માટે આ ફળ વસ્તુમાં રહ્યું કહેવાય છે, પછી ભલે તે ફળનો ભોકતા આત્મા બને.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy